Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

અલ્લુ અર્જુનની ફિલ્મ Pushpa 2 ભારતમાં એક જગ્યાએ ફ્લોપ થઈ : 40 કરોડના બજેટવાળી ફિલ્મે આપી ધોબી પછડાટ

Tue, December 10 2024



પુષ્પા બોક્સ ઓફિસ પર 2 રેકોર્ડ બનાવી રહી છે. જ્યારે અલ્લુ અર્જુનની ફિલ્મ આખી દુનિયામાં ફેમસ છે, ત્યારે તે દરરોજ આ પેન ઈન્ડિયા ફિલ્મનું નવું બોક્સ ઓફિસ કલેક્શન કરતો જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થયેલી ફિલ્મ એક જગ્યા પર ફ્લોપ પણ ગઈ છે. કન્નડ ભાષામાં રિલીઝ થયેલી આ માત્ર 40 કરોડના બજેટ વાળી ફિલ્મ ‘બઘીરા’ સામે ફ્લોપ સાબિત થઈ ગઈ છે.

આ ફિલ્મ છે બગીરા, રૂ. 40 કરોડના બજેટમાં બનેલી, જે 31 ઓક્ટોબર 2024ના રોજ રીલિઝ થઈ હતી. બગીરા એ 2024 ની કન્નડ-ભાષાની સુપરહીરો ફિલ્મ છે જે ડૉ. સુરી દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત છે, જે પ્રશાંત નીલની વાર્તા પર આધારિત છે અને વિજય કિરાગંદુર દ્વારા નિર્મિત છે. તેમાં શ્રીમુરલી સાથે રુક્મિણી વસંત, પ્રકાશ રાજ, સુધા રાની, રામચંદ્ર રાજુ, અચ્યુથ કુમાર અને રંગાયણ રઘુ છે. આ 2024ની સૌથી વધુ ઓપનિંગ કરનાર કન્નડ ફિલ્મ છે.

View this post on Instagram

A post shared by Bagheera (@bagheerathefilm)

બગીરાએ પહેલા દિવસે 2.55 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી હતી, ત્યારબાદ બીજા દિવસે ફિલ્મે 2.9 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્રીજા દિવસે આ આંકડો 3.2 કરોડ પર પહોંચી ગયો. જ્યારે ચોથા દિવસે કમાણી 2.85 હતી. જેના કારણે પહેલા વીકએન્ડ પર ફિલ્મનું કલેક્શન માત્ર 11 કરોડ રૂપિયા હતું. જો કે, 20.05 કરોડની કમાણી છતાં તે બજેટની સરખામણીમાં ફ્લોપ સાબિત થઈ.

પુષ્પા 2 વિશે વાત કરીએ તો પુષ્પાએ કન્નડમાં પહેલા દિવસે 1 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મે બીજા દિવસે 65 લાખ રૂપિયાની કમાણી કરી હતી. ત્રીજા દિવસે આંકડો 80 લાખ હતો. જ્યારે ફિલ્મે 1.1 કરોડની કમાણી કરી હતી. આ કારણે ફિલ્મે 3.55 કરોડની કમાણી કરી હતી, જેની સરખામણીમાં બગીરાની કમાણી ઘણી વધારે છે.

ઓકટોબરમાં રિલીઝ થઈ બઘીરા

31 ઓક્ટોબર 2024 એ રીલીઝ થયેલી શ્રી મુરલી અને રુક્મિણી વસંત સ્ટારર ફિલ્મ ‘બઘીરા’ થિયેટરમાં રિલીઝ થઈ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડો. સૂરિ લેખિત અને નિર્દેશિત, પ્રશાંત નીલની કહાની પર આધારિત ફિલ્મનું બજેટ કૂલ 40 કરોડ રૂપિયા છે. ફિલ્મને કન્નડ ભાષામાં રિલીઝ કરવામાં આવી હતી, જેને પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર કુલ 2.55 કરોડ રૂપિયાથી ઓપનિંગ કરી હતી. 

Share Article

Other Articles

Previous

બેડી યાર્ડ સામે ખરાબામાં હોટલ ખડકાઈ ગઈ, ડિમોલિશન

Next

ઠંડીના ચમકારા સાથે જ સિંહ, વાઘ અને દીપડાના ખોરાકમાં વધારો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
5 કલાક પહેલા
અમને પણ એલોપથીની દવા પ્રિસ્ક્રાઇબ કરવા દો: આયુર્વેદ પ્રેક્ટિશનર્સ હાઇકોર્ટમાં
5 કલાક પહેલા
જીતુભાઇ વાઘાણીએ ઉમેદવારોનો`ક્લાસ’ લીધો: વાતાવરણ ભાજપતરફે જ છે તેમ માની બેસી ન રહેતા
6 કલાક પહેલા
રાજકોટમાં ૨૪ કલાકમાં પ્રૌઢા, આધેડ અને યુવાન સહિત ચારના આપઘાત
6 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રાજકોટ જિલ્લાના 5 નગરપાલિકાના પ્રમુખની વરણી : 5 માંથી 4 નગરપાલિકામાં ‘મહિલારાજ’
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટની નર્સ ઉપર ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ અને પરિવારનો હુમલો
રાજકોટ
3 વર્ષ પહેલા
રાજકોટમાં એમજી હોસ્ટેલ માટે ૨૪૩૦ લાખનું એસ્ટીમેટ મંજુર કરતા મુખ્યમંત્રી
રાજકોટ
2 વર્ષ પહેલા
પેરીસ ઓલમ્પિકમાં મનુ ભાકરને મળી નિરાશા : ફાઈનલમાં ચોથા નંબરે રહી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર