Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

સંસદમાં શું થયું ? કોનો કાર્યકાળ વધારવા મંજૂરી અપાઈ ? વાંચો

Fri, November 29 2024

સંસદના શિયાળુ સત્રના પ્રથમ અઠવાડિયાના છેલ્લા દિવસે સંયુક્ત સંસદીય સમિતિએ વક્ફ બિલ અંગે તેનો રિપોર્ટ રજૂ કરવાનો હતો. શિયાળુ સત્રના એજન્ડામાં પણ આ મુદ્દો સામેલ હતો. જોકે જેપીસીમાં સામેલ વિપક્ષના સાંસદો કાર્યકાળ આગળ વધારવાની માગ કરી રહ્યા હતા. ગુરુવારે આ પ્રસ્તાવ સ્વીકારી લેવાયો હતો.

આ સમિતિનું નેતૃત્વ કરનારા ભાજપના સાંસદ જગદંબિકા પાલે દાવો કર્યો હતો કે તેમનો રિપોર્ટ તૈયાર છે. જોકે જેપીસીનો રિપોર્ટ ગૃહમાં રજૂ થાય તેના એક દિવસ પહેલા જ જેપીસીનો કાર્યકાળ વધારવાનો પ્રસ્તાવ મંજૂર કરી લેવામાં આવ્યો છે. જેપીસી પ્રમુખ પાલે વધુ સમયની માગ કરતા કાર્યકાળ વધારવા સંબંધિત પ્રસ્તાવ લોકસભામાં રજૂ કર્યો હતો જેને પસાર કરી દેવામાં આવ્યો હતો.

જોકે હવે આવતીકાલે નહીં પણ વક્ફ બિલ અંગે જેપીસી આગામી બજેટ સત્ર 2025ના છેલ્લા દિવસે પોતાનો રિપોર્ટ ગૃહમાં રજૂ કરશે. વિપક્ષના હોબાળા વચ્ચે વક્ફ બિલ માટે રચાયેલી જેપીસીનો કાર્યકાળ વધારવા સંબંધિત પ્રસ્તાવ પાસ થયા બાદ લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ વિપક્ષના વ્યવહારની ટીકા કરી હતી.

બંને ગૃહો ફરી મુલતવી

દરમિયાનમાં ગુરુવારે પણ સંસદના બંને ગૃહોમાં અદાણી અને યુપીના સંભલ શહેરમાં થયેલી હિંસા મુદ્દે વિપક્ષ દ્વારા ધમાલ બોલાવવાનું ચાલુ જ રાખવામાં આવ્યું હતું અને અદાણી મુદ્દે ચર્ચાની માંગી યથાવત રખાઈ હતી. જો કે વારંવાર ગોકીરો થતાં બંને ગૃહો આખા દિવસ માટે મુલતવી રાખી દેવાયા હતા.

પ્રિયંકાએ શપથ લીધા

કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ ગુરુવારે લોકસભામાં રાહુલ ગાંધીની જેમ હાથમાં બંધારણની કોપી રાખીને સંસદસભ્ય તરીકે શપથ લીધા હતા. એમણે કહ્યું હતું કે હું લોકો માટે અને ન્યાય માટે લાદતી રહીશ. પ્રિયંકા વાયનાડ લોક સભા બેઠક પરની પેટા ચુંટણીમાં ભારે મતોથી વિજેતા થયા હતા.

Share Article

Other Articles

Previous

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને શુભ સમાચાર મળશે, કાર્યમાં પ્રગતિ થશે ; જોખમી પ્રવૃતિ કરવાનું ટાળવું

Next

વિદ્યાર્થીઓ અને વિજ્ઞાનીઓ માટેની ‘વન નેશન વન સબસ્ક્રિપ્શન’ યોજના શું છે ?? જાણો વિગતવાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
18 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

પાકિસ્તાનમાં ગંભીર ટ્રેન દુર્ઘટના: ૧૫ મૃત્યુ, ૫૦ ઘાયલ
પાકિસ્તાનમાં ગંભીર ટ્રેન દુર્ઘટના: ૧૫ મૃત્યુ, ૫૦ ઘાયલ
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
SRH vs RCB: કિંગ કોહલીએ રચ્યો ઈતિહાસ, IPLમાં 10 વખત 400+ રન બનાવનાર બેટ્સમેન બન્યો
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
નવું બાઈક લઇ આપવાની ના પાડતાં સાવકા પુત્રએ પિતાની કરી હત્યા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
“મોદી જાણતા હતા કે હું ખુશ નથી,તેઓ મને ખુશ કરવા માંગતા હતા”: ડોનાલ્ડ ટ્રમ્પ ઉવાચ,રશિયન ઓઇલ મુદે હજુ પણ ટેરિફ વધારવાની ધમકી
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર