Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ક્રિસ્ટલ મોલ પાસે કાર ડીવાઇડરમાં અથડાતાં ફૂટબોલ થઈ બૂકડો

Tue, November 12 2024

કાર ચાલક સગીર હોવાનું જાણવા મળ્યું : શેરીમાંથી અન્ય કાર નીકળતાં ચાલક હેબતાઈ ગયો અને બ્રેકના બદલે લિવર પર પગ રાખી દેતાં અકસ્માત સર્જાયો : કોઈ જાનહાનિ નહીં

શહેરમાં અવાર-નવાર બેકાબુ વાહનચાલકો અકસ્માત સર્જતા હોય છે. થોડા દિવસો પહેલા જ પોલીસ હેડ ક્વાર્ટર પાસે રેન્જ રોવર કાર ગોથા મારી ગયાની ઉપરા ઘટનાઓ બની હતી.ત્યારે ગઈકાલ વહેલી સવારે વધુ એક વખત આવી જ ઘટના બની હતી. કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલ નજીક એક કાર ડિવાઇડર સાથે અથડાયા બાદ ફૂટબોલ બની હતી. અને તેનો બુકડો બોલી ગયો હતો.જોકે આ ઘટનામાં કોઈ જાન હાની થઇ ન હતી.

વિગત મુજબ કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલ નજીક જીજે૦૩એલઆર-૩૦૧૭ નંબરની આઈ-૧૦ કાર ડિવાઇડરમાં અથડાયા બાદ ટાયર ફાટી જતાં આઠેક ફૂટ ફૂટબોલની જેમ ઉંચે ઉછળીને ફેંકાઇ ગઇ હતી. આ કારણે આઈ-૧૦ કારનો બૂકડો બોલી ગયો હતો. જો કે ચાલકનો ચમત્કારીક રીતે બચાવ થયો હતો. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતાં. બનાવની જાણ તાલુકા પોલીસને થતા તે પણ પહોંચી હતી. વહેલી સવારે વાહનોની અવર-જવર ઓછી હોવાથી મોટી દૂર્ઘટના સર્જાતા અટકી હતી.  તાલુકા પોલીસની ટીમે તપાસ કરતા ચાલક સગીર વચનો હોવાનું માલુમ પડ્યું હતું. ચાલક વહેલી સવારે કોઇ કામ માટે નીકળ્યો હતો એ સમયે જ સામેની શેરીમાંથી અન્ય કાર ઓચીતી પસાર થતાં તે હેબતાઇ ગયો હતો અને બ્રેકને બદલે લીવર પર પગ મુકી દેતાં આ અકસ્માત સર્જાયો હતો. જો કે આ મામલે ચાલકના ફઇએ પોતાને કોઇ પોલીસ કાર્યવાહી કરવી ન હોવાનું જણાવ્યું હતું.

Share Article

Other Articles

Previous

કેનેડામાં ભયનો માહોલ: લોકો હિન્દુ મંદિરમાં જતા પણ ડર અનુભવે છે

Next

ભૂપેન્દ્ર રોડ પર ટ્રાવેલ્સ એજન્ટ અને બાબરીયા કોલોનીમાં મહિલાનું હાર્ટ ફેઇલ 

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
5 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
6 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
6 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
PM મોદીના જન્મદિને “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાનનો દેશવ્યાપી શુભારંભ, રાજકોટમાં મંત્રી ભાનુબેન બાબરિયાએ અભિયાનની કરાવી શરૂઆત
21 મિનિટutes પહેલા
નોકરીએ રાખ્યાના પ્રથમ દિવસે જ કારીગર 1 કરોડનું સોનુ લઇને ફરાર : 3.5 માસ સુધી શોધ્યો, ભાળ ન મળતાં અંતે નોંધાવી પોલીસ ફરિયાદ
2 કલાક પહેલા
હેપ્પી બર્થ-ડે PM : રાજકોટના 90 કલાકારોએ તૈયાર કરી અદ્ભુત 75 રંગોળી,તસવીરો જોઈને થઈ જશો મંત્રમુગ્ધ
3 કલાક પહેલા
ઈમરજન્સીમાં ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં મોડું થયું? તો તમારી પાસે માત્ર એક જ વિકલ્પ બાકી, આ લોકોને પેનલ્ટી વગર રાહત મળશે
3 કલાક પહેલા
Categories

નેશનલ

2504 Posts

Related Posts

શું ખાખીનો ખોવાયેલો ખૌફ 100 કલાકમાં પાછો મળી શકશે ??DGPએ આદેશ છોડવા પડયા એ જ જે તે શહેર-જિલ્લા પોલીસ માટે મનોમંથન
ક્રાઇમ
6 મહિના પહેલા
મસ્જિદના લાઉડસ્પીકર પર 10 મિનિટ અઝાન ચાલે તેને ઘોંઘાટ ન કહેવાયઃ ગુજરાત હાઈકોર્ટ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
New Rule 2025 : 1 જાન્યુઆરી 2025થી બદલાશે આ 10 મોટા નિયમો, જાણો તમારા ખિસ્સા પર તેની શું અસર થશે
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
શનિવારે પાટીલ-રત્નાકર રાજકોટમાં : અનેક મુદ્દાનું કરાશે ‘પોસ્ટમોર્ટમ’
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર