Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

નિવૃત્ત શિક્ષકને ડિઝિટલ અરેસ્ટ’ કરનારી ગેંગમાં સામેલ MBAના વિદ્યાર્થી સહિત ૮ પકડાયા

Fri, November 8 2024

ચાર મહિના પહેલાં ફસાવી પડાવ્યા'તા ૫૬ લાખ: જૂનાગઢ, અમદાવાદ, સુરત અને બનાસકાંઠામાં સાયબર ક્રાઈમના દરોડા

તમામે કમ્બોડિયાની ગેંગને પોતાના ખાતા ભાડે આપી કમીશન ખાધું'તું: ધરપકડનો આંક હજુ પણ વધશે

રાજકોટ સહિત આખા દેશમાં નિર્દોષ લોકોને અવનવા કેસમાં નામ ખુલ્યાનો ડર બતાવીડિઝિટલ અરેસ્ટ’ મતલબ કે ઘરમાં જ કેદ કરીને લાખો-કરોડો રૂપિયા પડાવી લેવાના કિસ્સા એક બાદ એક પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે રાજકોટમાં આવો ત્રીજો કિસ્સો બનવા પામ્યો હતો. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડિઝિટલ અરેસ્ટ'ને લઈને ચિંતા વ્યક્ત કરવાની સાથે લોકોને આ પ્રકારની કારીગરીમાં નહીં ફસાવા માટેની અપીલ કરવા છતાં તેની કોઈ જ અસર થઈ ન રહ્યાનું સામે આવી રહ્યું છે.

દરમિયાન ત્રણેક મહિના પહેલાં રાજકોટના નિવૃત્ત શિક્ષકનેડિઝિટલ અરેસ્ટ’ કરી ૫૬ લાખ પડાવી લેનારી ગેંગમાં સામેલ એમબીએના વિદ્યાર્થી સહિત આઠ લોકોને સાયબર ક્રાઈમે સકંજામાં લઈ લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.


ચાર મહિના પહેલાં નિવૃત્ત શિક્ષક મહેન્દ્રભાઈ અંદરજીભાઈ મહેતા (ઉ.વ.૭૩)ને વોટસએપ ઉપર એક ફોન આવ્યો હતો જેમાં તેમનું નામ છેતરપિંડીમાં ખુલ્યું હોવાનું કહીને અરેસ્ટ વોરંટ નીકળ્યાની ધમકી આપવામાં આવી હતી. આ પછી ડરી ગયેલા મહેન્દ્રભાઈએ અલગ-અલગ બેન્કમાં ૫૬ લાખ જેવી માતબર રકમ ચૂકવી આપી હતી.


આ અંગેની ફરિયાદ નોંધાતાં જ સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઈ બી.બી.જાડેજા સહિતની ટીમે જૂનાગઢ, અમદાવાદ, સુરત અને બનાસકાંઠામાં દરોડા પાડીને આઠ લોકોને સકંજામાં લઈ લીધા હતા. સકંજામાં આવેલા શખ્સો પૈકી અમુક લોકોએ નિવૃત્ત શિક્ષક પાસેથી પડાવેલી રકમને ક્રિપ્ટો કરન્સીમાં ક્નવર્ટ કરીને કમ્બોડીયા મોકલી દેવામાં સામેલ છે તો જૂનાગઢનો એક વિદ્યાર્થી કે જે એમબીએનો અભ્યાસ કરી રહ્યો છે તેણે ૧૫,૦૦૦માં પોતાનું બેન્ક એકાઉન્ટ ભાડે આપ્યું હોવાનું ખુલતાં તેની સામે પણ ગુન્હો નોંધવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જો કે હજુ ધરપકડનો આંક વધશે અને અન્ય શહેરોના આરોપીઓ પણ હાથવેંતમાં હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

Share Article

Other Articles

Previous

એક અઠવાડિયા સુધી બેવડી ઋતુ અનુભવાશે : હવામાન ખાતાની આગાહી

Next

અયોધ્યા જઈ રહેલા ગુજરાતના તીર્થયાત્રીઓને નડ્યો અકસ્માત :  51 ઘાયલ, 5ની હાલત ગંભીર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
અબુધાબીમાં ઈરાનનો મિસાઈલ વડે હુમલો, અનેક કાર સળગી ઊઠી, એકનું મોત, ઇઝરાયેલે ઈરાનમાં રહેણાક વિસ્તારોમાં કર્યો બોમ્બમારો
10 મિનિટutes પહેલા
રાજકોટના રૈયાધાર પાસે યુવક પર ખુની હુમલો: બનાવ હત્યામાં પલટાયો,ભાવેશ વણવીનું મોત, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર
3 કલાક પહેલા
ઓડિશામાં મોટી દુર્ઘટના: કટકની SCB હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા 10 દર્દીઓના મોત, 11 લોકો ઘાયલ
4 કલાક પહેલા
LPGની અછત વચ્ચે રાજકોટ નજીક ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું: શાપર પોલીસનું કાર્યવાહી, 116 બાટલા જપ્ત
21 કલાક પહેલા
Categories

નેશનલ

2990 Posts

Related Posts

અયોધ્યા જતા પહેલાં વાંચી લો આ નિયમો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અયોધ્યામાં રામ ભક્તોનો ઉત્સાહ ચરમ સીમાએ…
ધાર્મિક
2 વર્ષ પહેલા
સ્ત્રી હોય કે પુરુષ કસરત બધા માટે લાભદાયી…આ કસરત કરવાથી થશે બેનિફિટ્સ
લાઇફસ્ટાઇલ
2 વર્ષ પહેલા
રાજકોટના દંપતિએ પોતાની કારને જ બનાવી નાખ્યું હરતું-ફરતુ ઘર
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર