Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સહોમ

કિંગ કોહલીના નામે વધુ એક ‘વિરાટ’ રેકોર્ડ : આ મુકામ પ્રાપ્ત કરનાર ચોથા ભારતીય ક્રિકેટર બન્યા

Fri, October 18 2024


વિરાટ કોહલીએ આજે ​​ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક નવો સીમાચિહ્ન સ્પર્શ કર્યો છે. ન્યૂઝીલેન્ડ સામે બેંગલુરુમાં રમાયેલી પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં કોહલી શૂન્ય પર આઉટ થયો હતો, ત્યારબાદ તેની ઘણી ટીકા થઈ હતી, પરંતુ તે જ મેચની બીજી ઈનિંગમાં કોહલીએ તેના બેટથી જવાબ આપ્યો હતો. જો કે કોહલી પહેલા પણ ઘણા રેકોર્ડ બનાવી ચુક્યો છે, પરંતુ આ કંઈક ખાસ છે કારણ કે આ ટેસ્ટ માઈલસ્ટોન છે, જે કોહલીના દિલની ખૂબ નજીક છે.

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં તે સિદ્ધિ મેળવી છે જેની તેના ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. કિંગ કોહલીએ પોતાના ટેસ્ટ ક્રિકેટમાં 9000 રન પૂરા કર્યા છે. આ સિદ્ધિ મેળવનાર વિરાટ ભારતનો ચોથો અને વિશ્વનો 18મો બેટ્સમેન છે. કોહલીએ ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી.

???????????????? ???????????????? ???????????????? ???????????? ????????????????????????????????….

A career milestone for @imVkohli ????????

He is the fourth Indian batter to achieve this feat.#INDvNZ @IDFCFIRSTBank pic.twitter.com/Bn9svKrgtl

— BCCI (@BCCI) October 18, 2024

ન્યુઝીલેન્ડ સામેની બેંગલુરુ ટેસ્ટ મેચના પ્રથમ દાવમાં વિરાટ કોહલી ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. તેણે બીજા દાવમાં આની ભરપાઈ કરવાનો પ્રયાસ કર્યો. વિરાટે આ ઈનિંગ દરમિયાન પોતાનો 53 રન બનાવ્યો તે સાથે જ તેણે ટેસ્ટ ક્રિકેટમાં 9 હજાર રન પણ પૂરા કર્યા.

વિરાટ કોહલીએ પોતાની 197મી ઇનિંગમાં આ આંકડો સ્પર્શ કર્યો છે. સૌથી ઝડપી 9000 રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં કોહલી 13મા નંબર પર છે. જો રૂટ (196) આ યાદીમાં 12મા નંબર પર છે. ટેસ્ટમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 9000 રન બનાવવાનો રેકોર્ડ કુમાર સંગાકારાના નામે છે. તેણે પોતાની 172મી ઇનિંગમાં આ આંકડો સ્પર્શ કર્યો હતો.

વિરાટ કોહલીએ ત્રણેય ફોર્મેટમાં મળીને 27 હજારથી વધુ રન બનાવ્યા છે. તેણે છેલ્લી ટેસ્ટ મેચમાં જ 27000 આંતરરાષ્ટ્રીય રનના આંકડાને સ્પર્શ કર્યો હતો.

Share Article

Other Articles

Previous

બીરેન સિંઘને હટાવો: મણીપુરભાજપના ધારાસભ્યોને માંગણી

Next

ઝારખંડ ચૂંટણી : NDAમાં સીટોની વહેંચણી ફાઈનલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરણ 10 અને 12ની ઉત્તરવહીને ચકાસણી 19મી માર્ચથી થશે શરૂ: રાજકોટમાં 25 કેન્દ્રો ફાળવાયા, 37 વિષયોની ઉત્તરવહી તપાસવામાં આવશે
10 મિનિટutes પહેલા
DGGIની તપાસ દરમિયાન કેસોની પતાવટમાં ગેરરીતિની ગંધ..? રાજકોટમાં ₹ 545 કરોડના બોગસ ITC કૌભાંડમાં નવો વળાંક: 5 અધિકારીઓની બદલી
24 મિનિટutes પહેલા
એક દિવસની રીકવરી બાદ સેન્સેક્સમાં ફરી 1200 પોઈન્ટનું ગાબડુ : નિફ્ટી શેરોમાં ભારે વેંચવાલી
34 મિનિટutes પહેલા
13 વર્ષથી કોમામાં રહેલા યુવકને ઈચ્છા મૃ*ત્યુની મંજૂરી: ચુકાદો સંભળાવતા SCના જસ્ટિસ થયા ભાવુક, જાણો શું છે હરીશ રાણાની કહાની
44 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2974 Posts

Related Posts

રાજકોટમાં હાર્ટ એટેકથી ત્રણના મોત
ક્રાઇમ
1 વર્ષ પહેલા
ઇડીએ આપ પર શું લગાવ્યો નવો આરોપ ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઓરેવાની મુશ્કેલી વધી : વાંચો માલિકે શું કરવું પડશે
રાજકોટ
2 વર્ષ પહેલા
અમિત શાહે શું કરી જાહેરાત ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર