Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

૨૭ વર્ષ બાદ પહેલી વખત ટેસ્ટમાં બન્યા ૮૦૦+ રન

Thu, October 10 2024

૧૪૭ વર્ષના ઈતિહાસમાં ચોથી વખત બન્યો ૮૦૦+નો સ્કોર: ઈંગ્લેન્ડે પાક. સામે ૧૫૦ ઓવરમાં ઝૂડ્યા ૮૨૩ રન

ટેસ્ટ ક્રિકેટનો ઈતિહાસ બહુ જ લાંબો છે પરંતુ માછ ચાર વખત જ ૮૦૦થી વધુનો સ્કોર બની શક્યો છે. ચારમાંથી ત્રણ વખત ઈંગ્લેન્ડની ટીમે જ આ કારનામું કર્યું છે તો એક વખત શ્રીલંકાની ટીમ ૮૦૦ને પાર ગઈ છે. શ્રીલંકા એકમાત્ર ટીમ છે જેણે ૯૦૦થી વધુ રન (૯૫૨/૬ ડિકલેર) બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે ઈંગ્લેન્ડે ૧૯૯૭ બાદ ફરીથી ૮૦૦ રનનો આંકડો પાર કરીને એક ઐતિહાસિક ઉપલબ્ધી હાંસલ કરી હતી. ઈંગ્લેન્ડે મુલતાનમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ પોતાની પહેલી ઈનિંગ ૮૨૩/૭એ ડિકલેર કરી હતી.

પાકિસ્તાને ૧૪૯ ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને ૫૫૬ રન બનાવ્યા હતા જ્યારે ઈંગ્લેન્ડે પાક. કરતાં માત્ર એક ઓવર વધુ મતલબ કે ૧૫૦ ઓવર રમીને ૮૨૩ રન ઝૂડી કાઢ્યા હતા. આ રીતે ઈંગ્લેન્ડે પહેલી ઈનિંગમાં પાક. કરતા ૨૬૭ રન વધુ બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ વતી હૈરી બ્રુકે ત્રેવડી, જો રુટે બેવડી સદી બનાવી હતી. આ રીતે ઈંગ્લેન્ડે ૫.૫૦ની રનરેટથી ૧૫૦ ઓવરમાં ૭ વિકેટે ૮૨૩ રન બનાવ્યા હતા.


ટેસ્ટ ક્રિકેટનો સૌથી મોટો સ્કોર
રન-વિકેટ ટીમ હરિફ ટીમ સ્થળ વર્ષ
૯૫૨-૬ શ્રીલંકા ભારત કોલંબો ૧૯૯૭
૯૦૩-૭ ઈંગ્લેન્ડ ઑસ્ટે્રલિયા ૧૯૩૮
૮૪૯ ઈંગ્લેન્ડ વિન્ડિઝ કિંગસ્ટન ૧૯૩૦
૮૨૩-૭ ઈંગ્લેન્ડ પાકિસ્તાન મુલતાન ૨૦૨૪*
૭૯૦-૩ વિન્ડિઝ પાકિસ્તાન કિંગ્સ્ટન ૧૯૫૮

Share Article

Other Articles

Previous

આજથી રણજી ટ્રોફી શરૂ: સૌરાષ્ટ્રનો મુકાબલો મજબૂત’ તમીલનાડું સામે

Next

ન્યુયોર્કની કોર્નેલ યુનિ.સાથે આજીવન સબંધ રહ્યો: લાખો ડોલરનું દાન કર્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
કોહલીની મહેનત બેકાર: 20 વર્ષ બાદ ઇન્દોરમાં વન-ડે મેચ હાર્યું ભારત, સીરિઝ પર ન્યૂઝીલેન્ડનો કબજો,રોહિત સહિતના બેટર ફેઈલ
1 મિનિટute પહેલા
દિલ્હીમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે 2.8 ની તીવ્રતાનો ભૂકંપ, કેન્દ્ર બિંદુ પણ નોર્થ દિલ્હીમાં જ નીકળ્યું
12 મિનિટutes પહેલા
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં આઠ સૈનિકો ઘાયલ
21 મિનિટutes પહેલા
ચીનના ઇનર મંગોલિયામાં સ્ટીલ પ્લાન્ટમાં વિસ્ફોટ: 2 લોકોના મોત, 66 ઘાયલ
24 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2797 Posts

Related Posts

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને મળશે શુભ સમાચાર, આર્થિક લાભ થવાની સંભાવના ; દિવસ લાભદાયી રહેશે
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
જીએસટીની એન્ફોર્સમેન્ટનો જુનાગઢમાં સપાટો;બિલ વગરના મગફળીથી ભરેલા 10થી વધુ ટ્રકને ડિટેઇન કર્યા
Breaking
1 વર્ષ પહેલા
જીવન વીમો સસ્તો થઇ શકે
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
જળ હોનારતમાં ભારે જાનહાનિ થતાં ત્રીસ અધિકારીને ફાંસીને માચડે લટકાવી દેવાયા..
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર