Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રેલવે ટ્રેક સાથે ચેડાં ન થાય તે માટે પેટ્રોલિંગ વધારો: એસપી બલરામ મીણા

Tue, October 8 2024

દારૂ ઉપરાંત ચાંદી સહિતની હેરાફેરી અટકાવવા માટે સઘન ચેકિંગ કરવા આદેશ: પાટા સાથે ચેડાં કરનારને આકરામાં આકરી સજા થશે

રેલવે ટ્રેક આસપાસ રહેતાં લોકોનું `વૉટસએપ ગ્રુપ’ બનાવાયું, કશું અજુગતું લાગે એટલે મેસેજ કરવા તાકિદ

દેશભરમાં અત્યારે રેલવે ટે્રક સાથે ચેડાં કરવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આવી હિન હરકત રાજકોટ કે સૌરાષ્ટ્રમાં ન બને તે માટે રેલવે (વેસ્ટર્ન) એસપી બલરામ મીણા દ્વારા તમામ સ્ટાફને પેટ્રોલિંગ વધારવા ખાસ સુચના આપવામાં આવી હતી. આ ઉપરાંત દારૂ, ચાંદી સહિતની હેરાફેરી અટકાવવા માટે તમામ વિભાગો સાથે સંકલન રાખી સઘન ચેકિંગ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. એસપી મીણાએ ભારપૂર્વક કહ્યું હતું કે રેલવેના પાટા સાથે ચેડાં કરનારને આકરામાં આકરી સજા થશે સાથે સાથે પોલીસ તેમજ આરપીએફ સહિતની એજન્સીઓ આ પ્રકારની હરકતને અટકાવવા માટે ૨૪ બાય ૭ એક્ટિવ છે.

એસપી બલરામ મીણા રાજકોટ રેલવે સ્ટેશનનું વાર્ષિક ઈન્સ્પેક્શન કરવા માટે આવ્યા હતા. અહીં તેમણે રેલવેના અલગ-અલગ વિભાગના વડાઓ સાથે બેઠક કરી વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી સાથે સાથે તેમને કરવામાં આવેલા સુચન પણ સાંભળ્યા હતા. તેમણે કહ્યું કે રેલવે પોલીસ દ્વારા એક વર્ષ દરમિયાન કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તેના આધારે જરૂરી સુધારા-વધારા કરવામાં આવશે. આ ઉપરાંત પોલીસ સ્ટાફે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેનું સુચન પણ કરાયું હતું.

તેમણે ઉમેર્યું કે ટે્રન ઉથલાવી નાખવા માટે રેલવે ટે્રક સાથે ચેડાં કરવામાં આવે છે ત્યારે આવું ન બને તે માટે ટે્રક આસપાસ રહેતા લોકો સાથે સંકલન રાખવા માટે પોલીસ દ્વારા એક વોટસએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે ત્યારે ગામલોકો દ્વારા ટે્રક પર કોઈ પ્રકારની હરકત થતી દેખાય એટલે તુરંત એ ગ્રુપમાં મેસેજ કરી શકશે જેથી પોલીસ દ્વારા તાત્કાલિક એક્શનમાં આવી જશે અને મોટી દૂર્ઘટના બનતી અટકાવી શકાશે.

Share Article

Other Articles

Previous

રાષ્ટ્રપતિએ મિથુન ચક્રવર્તીને આપ્યો દાદાસાહેબ ફાળકે એવોર્ડ

Next

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા ડીનની નિમણૂકને લઈ વિવાદ ઘેરાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
બોક્સ ઓફિસ પર ‘ધુરંધર 2’નું વાવાઝોડું : પહેલા જ દિવસે આટલા કરોડની કમાણી સાથે તોડ્યા આ 10 મોટા રેકોર્ડ!
13 કલાક પહેલા
IPL 2026 બન્યું ‘વર્લ્ડ કપ ટ્રાયલ ગ્રાઉન્ડ’: 20 ખેલાડીને અલગ તારવી લેવાયા, 5 પસંદગીકારો ખેલાડીઓના પ્રદર્શન પર’નજર’ રાખશે
13 કલાક પહેલા
ઈરાનમાં યુદ્ધ વચ્ચે હચમચાવતી ઘટના: 19 વર્ષીય બૉક્સરને ફાંસીએ લટકાવી દેવાયો, બે પોલીસ અધિકારીની હત્યાનો આરોપ
13 કલાક પહેલા
Zomatoએ આપ્યો ઝટકો: હવે ઓનલાઇન ખાવાનું ઓર્ડર કરવું મોંઘું પડશે, કંપનીએ પ્લેટફોર્મ ફીમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
13 કલાક પહેલા
Categories

નેશનલ

3006 Posts

Related Posts

ગાંધી મ્યુઝિયમ નજીકની એક ચેમ્બરમાં બોગસ દસ્તાવેજના ખેલ ખેલાયા
રાજકોટ
1 વર્ષ પહેલા
તારા પટ્ટા-ટોપી ઉતરાવી નાખીશ…રાજકોટમાં બુટલેગર પુત્રની પોલીસમેનને ધમકી, જાણો શું છે સમગ્ર મામલો
ક્રાઇમ
7 મહિના પહેલા
રાજકોટના વાતાવરણમાં અચાનક જ પલટો: તોફાની પવન સાથે કરાંનો વરસાદ, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ,અંધારપટ છવાયું, જુઓ વિડીયો
ગુજરાત
2 દિવસ પહેલા
ચક્રવાત દાના વચ્ચે 1600 બાળકોનો થયો જન્મ : શું વાવાઝોડા દરમિયાન વધુ બાળકો જન્મે છે ?? જાણો વિગતવાર
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર