આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો દિવસ અત્યંત શુભ રહેશે, ભાગીદારીમાં લાભ તેમજ કાર્યસ્થળે પ્રગતિ થશે
આજની રાશી વૃષભ
મેષ (અ,લ,ઇ)
બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
ધનની હાની થઇ શકે છે. કામના સ્થળે જવાબદારીઓ વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીથુન (ક,છ,ઘ)
કામમાં આનંદ તથા ઉત્સાહ વધું રહેશે. સારા સમાચાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
નાણાકીય મુશ્કેલીઓ વધી શકે છે. કામને પુર્ણ કરવામાં વધું સમય લાગી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
સિંહ (મ,ટ)
માનસિક થાક લાગી શકે છે. આર્થિક બાબતો હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
કામના સ્થળે મહત્વના નિર્ણયો લઈ શકો છો. ભવિષ્ય માટે યોજનાં બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.
તુલા (ર,ત)
સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. મહત્વના કામમાં ભૂલો પડી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃશ્ચિક (ન,ય)
ભાગીદારી સંબંધિત કાર્યમાં લાભ થઇ શકે છે. મહેમાનોનું આગમન થઇ શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
આત્મવિશ્વાશમાં વધારો થશે. કામમાં ખુબજ પ્રગતિ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
મકર ( ખ,જ)
તણાવ તથા ચિંતાઓ માંથી રાહત મળશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. દિવસ આનંદમય રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
કામમાં થાક વધું લાગી શકે છે. અન્ય લોકો કે મિત્રો નાણાં ઉધાર માગી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
ધાર્મિક સ્થળે જઈ શકો છો. સમાજ સેવાના કાર્યમાં રસ વધુ રહેશે. દિવસ શુભ રહેશે.આજનું રાશિફળ : આજે આ રાશિના