Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

લોધીકાના વાગુદળ ગામે વિવાદિત મહંતના આશ્રમમાં દબાણ મુદ્દે તપાસ

Wed, September 4 2024

જીએસટી કમિશનરની ગાડીના કાચ ફોડવા સાધુને ભારે પડશે

લોધીકા મામલતદાર દ્વારા દબાણ નાયબ મામલતદાર સહિતની ટીમોને તપાસ માટે દોડાવી

બે દિવસ પૂર્વે રાજકોટના કાલાવડ રોડ ઉપર મહિલા કોલેજ બ્રિજ નજીક જીએસટી કમિશનરની ગાડીના કાચ ફોડી નાખી વાગુદળ ગામ નજીક આશ્રમ ધરાવતા મહંતે હંગામો મચાવતા આ બનાવ મામલે રાજકોટમાં મહંત વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે ત્યારે બીજી તરફ અધિકારીની ગાડી ઉપર હુમલો કરવા મામલે વિવાદિત સાધુના આશ્રમની જગ્યા સરકારી ખરાબામાં હોય દબાણ મામલે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરના કાલાવડ રોડ ઉપર મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે બે દિવસ પહેલા રાત્રીના સમયે રોન્ગ સાઈડમાં ધસી આવેલા સાધુ અને તેમના સેવકોએ જીએસટી અપીલ કમિશનરની ઇનોવા ગાડીના ચાલક સાથે માથાકૂટ કરી બાદમાં કારના કાચ ફોડી નાખતા બનાવ મામલે ઇનોવા ચાલકની ફરિયાદ બાદ આરોપી એવા  વાગુદળ આશ્રમના મહંત યોગી ધરમનાથ ઉર્ફે જીજ્ઞેશકુમાર નવીનચંદ્ર ધામેલીયા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.

બીજી તરફ લોધીકા તાલુકાના વાગુદળ નજીક આ વિવાદિત મહંતે આશ્રમ ઉભો કરી લીધો હોવાથી સરકારી તંત્ર દ્વારા મુદ્દે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. લોધીકા મામલતદાર દિનેશભાઈ ભાદે જણાવ્યું હતું કે, લોધીકા તાલુકાના વાગુદળ ગામની સીમમાં આવેલ શ્રીનાથજીની મઢી, અખિલ ભારતીય અવધૂત આશ્રમ મામલે હાલમાં તપાસ ચાલુ છે, દબાણ નાયબ મામલતદાર અને તેમની ટીમને હાલમાં સ્થળ તપાસમાં મોકલવામાં આવી છે અને સરકારી જમીનમાં દબાણ માલુમ પડ્યે નોટિસ અને ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Share Article

Other Articles

Previous

અમેરિકામાં કાર અકસ્માતમાં ચાર ભારતીયોના કરુણ મોત…

Next

સાધુના આશ્રમમાં ગાંજાનું વવાતેર પકડાયું : બે છોડ કબજે કરાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
7 કલાક પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
7 કલાક પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
8 કલાક પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
9 કલાક પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

રાજકોટમાં આવતીકાલથી શરૂ થશે લોકમેળાના સ્ટોલ-પ્લોટના ફોર્મનું વિતરણ, જાણો સ્ટોલ મેળવવા કેટલી ડિપોઝિટ ચૂકવવી પડશે
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદી લાલકૃષ્ણ અડવાણીના ઘરે તેમના આશીર્વાદ લેવા પહોંચ્યા
Breaking
2 વર્ષ પહેલા
ડેલ્ફ્ટ ટાપુ નજીક શ્રીલંકાના નૌકાદળના ગોળીબારમાં 5 ભારતીય માછીમારો ઘાયલ : વિદેશ મંત્રાલયે શ્રીલંકાના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું
Breaking
1 વર્ષ પહેલા
સરકારી કચેરીઓમાં ત્રીજા દિવસે 320 વાહન ચાલકોએ હેલ્મેટનો દંડ ભર્યો  
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર