Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

 રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે ૧૦૩ લોકોને રેસ્ક્યુ કરાયા

Thu, August 29 2024

જિલ્લામાં પૂરની સ્થિતિમાં ૨૭૭૯ લોકોને ૨૧ આશ્રયસ્થાનોમાં સલામત આશ્રય અપાયો

રાજકોટ : રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે નાગરિકોની સલામતી માટે સતત ત્રણ દિવસથી ખડેપગે છે. આકાશી આફતના સમયે રાહત-બચાવ ટીમોએ ૧૦૩ નાગરિકોને મુસીબતમાંથી ઉગારીને સલામત સ્થળે ખસેડવાની સાથે ગ્રામ્ય વિસ્તારમાં ૧૭૭૦ લોકોને ૧૪ આશ્રયસ્થાનો ખાતે તેમજ શહેરી વિસ્તારમાં ૧૦૦૯ લોકોને ૭ આશ્રયસ્થાનો ખાતે એમ કુલ ૨૭૭૯ લોકોને ૨૧ આશ્રયસ્થાનો ખાતે ખસેડવામાં આવ્યા હતા.

રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી તથા તાલુકા મામલતદાર કચેરીના કંટ્રોલ રૂમ ખાતે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન આવેલા કોલમાંથી ૫૫ લોકો અને શહેરી વિસ્તારમાં ૪૮ લોકો મળીને કુલ ૧૦૩ લોકોને રેસ્ક્યુ કરાયા હતા.ગ્રામ્ય વિસ્તારમાં ગોંડલ તાલુકામાં વેકરી ગામે વાડીમાં વરસાદી પાણીમાં ફસાયેલા ૩ મજૂરોને બહાર નીકળવામાં આવ્યા હતા. શ્રીનાથગઢ વાડી વિસ્તારમાં ૧ સગર્ભા લક્ષ્મીબેનને ચાલુ વરસાદે પ્રસુતિ કરાવવામાં આવી હતી. ઉપરાંત નગરપાલિકા વિસ્તારમાં જર્જરીત મકાનની દીવાલ પડી જતા ઈજાગ્રસ્ત ૯ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

જામકંડોરણા તાલુકાના બોરીયા ગામમાં વાડીએ વરસાદી પાણીમાં ફસાયેલા ૪ મજૂરોને બચાવવામાં આવ્યા હતા. ઉપલેટા તાલુકામાં હાથફોડી રોડ પર મોજ નદીમાં ફસાયેલા ૪ લોકોને નગરપાલિકા ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. રાજકોટ તાલુકામાં નદીઓના પટમાં ફસાયેલા ૨૪ ખેતમજૂરોને તથા ગોંડલ તાલુકામાં કુલ ૯ લોકોને નગરપાલિકા અને વહીવટી તંત્રના સહયોગથી સલામતસ્થળે ખસેડવામાં આવ્યા હતા. તેમજ જસદણ તાલુકાના ભાડલા ગામે ૧ ખેડૂત રસ્તામાં વરસાદી પાણીમાં ફસાય જતા તેને બહાર નીકાળી સુરક્ષિત કરવામાં આવ્યા હતા.     

ઉપરાંત  ભારે વરસાદમાં  ગ્રામ્ય વિસ્તારમાં ૧૭૭૦ લોકોને ૧૪ આશ્રયસ્થાનો ખાતે તેમજ શહેરી વિસ્તારમાં ૧૦૦૯ લોકોને ૭ આશ્રયસ્થાનો ખાતે એમ કુલ ૨૭૭૯ લોકોને ૨૧ આશ્રયસ્થાનો ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ જિલ્લામાં અંદાજે ૨૫ સેવાભાવી સંસ્થાઓ દ્વારા લગભગ ૧ લાખ ફૂડ પેકેટ તૈયાર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.      

Share Article

Other Articles

Previous

ભારે વરસાદને કારણે શાકભાજીના ભાવમાં ભડકો

Next

વરસાદી પાણીના નિકાલ મુદ્દે તંત્રને ઝાટકતી હાઇકોર્ટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
કચ્છના ગાંધીધામમાં ગેસ રિફિલીંગનું કારસ્તાન ઝડપાયું: 30 કૉમર્શિયલ ગેસના બાટલા સાથે દુકાનદારની પોલીસે કરી અટકાયત
27 મિનિટutes પહેલા
પાકિસ્તાની સ્પીનરને ખરીદવા પર કાવ્યા મારન વિવાદમાં ફસાઇ: SRHના બોયકોટની માંગ, જુઓ શું કહ્યું BCCIએ
1 કલાક પહેલા
ઈરાન ગમે ત્યારે સરન્ડર કરશે : G-7 બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો દાવો
2 કલાક પહેલા
રાજકોટમાં વધુ એક છેતરપિંડીની ઘટના: વેપારીનો વિશ્વાસ કેળવી બે શખસો 1.51 કરોડનું સ્ટીલ ઓળવી ગયા,જાણો શું છે સમગ્ર મામલો
2 કલાક પહેલા
Categories

નેશનલ

2983 Posts

Related Posts

ઉત્તર પ્રદેશના ઓમકારેશ્વરથી શિવલિંગ લાવી કરાઇ છે સ્થાપના
ધાર્મિક
2 વર્ષ પહેલા
Redmi Note 13R લોન્ચ, જાણો સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ
ગેજેટ
2 વર્ષ પહેલા
રેસલર વીનેશ ફોગાટે કોંગ્રેસમાં જોડાવા માટે રેલવેની નોકરી છોડી : બજરંગ પુનિયા સાથે ટૂંક સમયમાં કોંગીમાં જોડાશે
Breaking
2 વર્ષ પહેલા
રાજકોટ મહાપાલિકા એક સ્પીડબ્રેકર બનાવવામાં વામણી :છેક સરકાર સુધી જવું પડ્યું, મુખ્ય સચિવને કરી ફરિયાદ
ગુજરાત
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર