Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

આજનું રાશિફળ : આજનો દિવસ આ રાશિના જાતકો માટે અત્યંત શુભ, ચિંતાઓમાંથી રાહત મળશે ; ધનલાભ થશે

Sun, August 18 2024

આજની રાશી : મકર

મેષ (અ,લ,ઇ)

કામમાં થાક વધું લાગી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે.દિવસ સામાન્ય રહેશે.

વૃષભ (બ,વ,ઉ)

કામમાં ઈચ્છિત સફળતાઓ પ્રાપ્ત થશે. સારા સમાચાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.

મીથુન (ક,છ,ઘ)

કામના સ્થળે કોઈપણ લક્ષ્યને પુર્ણ કરી શકો છો. ધનનું રોકાણ કરી શકો છો  સ્વાસ્થ્ય સારું રહેશે.

કર્ક (ડ,હ)

આજે આયોજનો બગડી શકે છે.સ્વભાવ ચંચળ રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે

સિંહ (મ,ટ)

કામમાં ખુબજ હળવાશ રહેશે. ચિંતાઓ માંથી રાહત મળશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

કન્યા ( પ,ઠ,ણ)

કામમાં સ્થળે ભાગદોડ વધી શકે છે. ધનની હાની થઇ શકે છે.દિવસ સામાન્ય રહેશે.

તુલા (ર,ત)

આજે માનસિક થાક લાગી શકે છે. કામમાં મહેનત વધું રહી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે

વૃશ્ચિક (ન,ય)

ધંધાકીય કામમાં આવતી અડચણો દૂર થશે.પરિવાર તરફથી યોગ્ય માર્ગદર્શન મળશે. દિવસ શુભ રહેશે

ધન (ભ,ધ,ફ,ઢ)

મહેમાનોનું આગમન થઇ શકે છે.રમત-ગમતની પ્રવૃત્તિઓમાં સમય વધું પસાર કરી શકો છો. દિવસ આનંદમય રહેશે.

મકર ( ખ,જ)
કામના સ્થળે ખુબજ પ્રગતિ કરી શકો છો.નવા મિત્રો બનાવી શકો છો .દિવસ ખુબજ સારો રહેશે

કુંભ (ગ,સ,શ,ષ)

ધાર્મિક પુસ્તકો વાંચવામાં રસ વધું રહેશે. વિશેષ લાભ થઇ શકે છે.સ્વાસ્થ્ય સારુ રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
આજે આવક કરતાં ખર્ચ વધુ થઇ શકે છે. પારિવારિક બાબતો હેરાન કરી શકે છે.દિવસ સામાન્ય રહેશે

Tags:

astrologyhoroscopeHoroscope FUTUREzodiaczodiac futurezodiac sign

Share Article

Other Articles

Previous

જો તમારો મોબાઈલ ખોવાઈ જાય તો સૌ પ્રથમ શું કરવું ?? વાંચો આ ખાસ માહિતી

Next

રાજકોટ ક્યારેય પ્લાસ્ટિકમુક્ત બનશે જ નહીં ?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાત સરકારનો આકરો આદેશ: મંત્રીઓ-ધારાસભ્યોનું માન જાળવો નહિંતર શિસ્તભંગના પગલાં,જાણો શા માટે લેવો પડ્યો આ નિર્ણય?
4 મિનિટutes પહેલા
1 માર્ચથી સિમ કાર્ડ વગર નહીં ચાલે વોટ્સએપ: કોમ્પ્યુટરમાંથી પણ દર 6 કલાકે થઈ જશે લોગ-આઉટ, કેન્દ્ર સરકારે છૂટછાટ આપવાનો સ્પષ્ટ ઇનકાર
25 મિનિટutes પહેલા
રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું: હોળી-ધૂળેટીમાં વાહન રોકી પૈસા ઉઘરાવવા પર પ્રતિબંધ, જાહેરમાં રંગ ઉડાડવા-ફુગ્ગા ફેંકવાની મનાઈ
40 મિનિટutes પહેલા
45 ફૂટ ઉંચા બિલ્ડિંગ માટે ફાયર NOC ફરજિયાત કરો: મનમંદિર એપાર્ટમેન્ટમાં આગની ઘટના બાદ RMC કરશે સરકારને રજૂઆત
1 કલાક પહેલા
Categories

નેશનલ

2937 Posts

Related Posts

રાજકોટ : 1 મહિનામાં રાંદરડા તળાવ પાસે 24000 કિલો ચુંદડી-કદડો-મૂર્તિ ઠલવાઈ ગયા !!
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ઓલ ઇઝ વેલ ?? એકનાથ શિંદેએ ફરી આજની તમામ બેઠકો કરી રદ : અજિત પવાર દિલ્હી જવા રવાના
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
31 માર્ચ સુધીમાં ઉત્તરવહી મુલ્યાંકનની કામગીરી પુરી કરવા આદેશ: ગેરહાજર 15% શિક્ષકોનો બોર્ડમાં રિપોર્ટ
ગુજરાત
11 મહિના પહેલા
રાજકોટમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીમાં રાહત
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર