Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

IPS અનુપમસિંહ ગેહલોત બન્યા અમદાવાદના નવા પોલીસ કમિશનર

Thu, July 2 2026

અમદાવાદ શહેરને નવો પોલીસ વડો મળી ગયો છે. રાજ્ય સરકારે ટેક્નોક્રેટ IPS અધિકારી અનુપમસિંહ ગેહલોત પર વિશ્વાસ મૂકીને સુરતથી બદલી કરીને તેમને અમદાવાદ પોલીસ કમિશનરની કમાન સોંપી છે. જી. એસ. મલિક DGP બનતા ખાલી પડેલી ખુરશી હવે ગેહલોત સંભાળશે અને શહેરની કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બનાવશે તેવી અપેક્ષા છે.

સરકારની સત્તાવાર જાહેરાત 

રાજ્ય સરકારે બુધવારે સત્તાવાર આદેશ જાહેર કરીને સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરી છે. તત્કાલિન CP જી. એસ. મલિકે રાજ્યના પોલીસ વડા તરીકેનો ચાર્જ લેતા આ પદ ખાલી પડ્યું હતું. ગેહલોત હવે અમદાવાદ શહેરની સંપૂર્ણ સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની જવાબદારી નિભાવશે. તેમની અમદાવાદ બદલી બાદ સુરત CPનું પદ હાલ ખાલી છે અને તેના પર હજુ કોઈ નવા અધિકારીનું નામ જાહેર થયું નથી.

આ પણ વાંચો: બાબા બર્ફાનીના દ્વારે યાત્રાનો ભવ્ય શુભારંભ, 7 હજારથી વધુ શિવભક્તો રવાના

અનુપમસિંહ ગેહલોતનો પરિચય 

1997 બેચના IPS અધિકારી અનુપમસિંહ ગેહલોત મૂળ ઉત્તર પ્રદેશના વતની છે. તેમણે B.E. અને M.Tech. સુધીનો ઉચ્ચ ટેકનિકલ અભ્યાસ કર્યો છે, જેના કારણે તેમની ગણતરી ટેક્નોક્રેટ કોપ તરીકે થાય છે. પોલીસ સેવાની શરૂઆત તેમણે ભાવનગર અને પાટણ જિલ્લામાં SP તરીકે કરી હતી. બઢતી બાદ તેઓ રાજકોટ અને વડોદરાના પોલીસ કમિશનર રહી ચૂક્યા છે. વડોદરાથી તેમની બદલી સ્ટેટ IBમાં થઈ હતી. છેલ્લે તેઓ સુરતના CP તરીકે ફરજ બજાવતા હતા.

મોટા શહેરોનો અનુભવ કામે લાગશે 

રાજકોટ, વડોદરા અને સુરત જેવા સંવેદનશીલ અને મોટા મહાનગરોમાં કમિશનર તરીકેની સફળ કામગીરીનો અનુભવ અનુપમસિંહ ગેહલોત ધરાવે છે. તેમની આ વ્યૂહાત્મક અને ટેક્નિકલ સૂઝ હવે અમદાવાદની ટ્રાફિક સમસ્યા, સાયબર ક્રાઈમ અને કાયદો વ્યવસ્થાના પડકારોને પહોંચી વળવામાં મહત્વની સાબિત થશે તેવું પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે.

Tags:

AhmedabadNewsAhmedabadPoliceAhmedabadUpdatesAnupamsinhGehlotCommunitySafetyCrimePreventionIndianPoliceServiceIPSOfficerLawEnforcementLeadershipInActionNewCommissionerPoliceCommissionerPoliceLeadershipPoliceReformPublicSafety

Share Article

Other Articles

Previous

મંદિર-પોલીસ સ્ટેશનના વીડિયો પાક મોકલતા 4 આતંકી સકંજામાં, જિગાના પિસ્તોલથી મચાવવાના હતા તબાહી

Next

બાબા બર્ફાનીના દ્વારે યાત્રાનો ભવ્ય શુભારંભ, 7 હજારથી વધુ શિવભક્તો રવાના

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
સજા પૂરી કરી ચૂકેલા 188 ભારતીયોને તુરંત છોડવા  પાકિસ્તાનને ભારતની આકરી નોટિસ
15 મિનિટutes પહેલા
મંદિર-પોલીસ સ્ટેશનના વીડિયો પાક મોકલતા 4 આતંકી સકંજામાં, જિગાના પિસ્તોલથી મચાવવાના હતા તબાહી
46 મિનિટutes પહેલા
IPS અનુપમસિંહ ગેહલોત બન્યા અમદાવાદના નવા પોલીસ કમિશનર
1 કલાક પહેલા
બાબા બર્ફાનીના દ્વારે યાત્રાનો ભવ્ય શુભારંભ, 7 હજારથી વધુ શિવભક્તો રવાના
2 કલાક પહેલા
Categories

નેશનલ

3195 Posts

Related Posts

આજે સરકાર સાથે ખેડૂત નેતાઓની ચોથા રાઉન્ડની બેઠક, ખેડૂતો પોતાની માંગણી પર મક્કમ
Breaking
2 વર્ષ પહેલા
પત્નીના પ્રેમમાં અંધ બનેલા યુવકે જ્ઞાતિ બદલી,સાવકા સંતાનોને સેટ કર્યા: પત્નીએ તરછોડી દેતાં અપહરણ કરીને હત્યાનો પ્રયાસ કર્યો,આરોપીની ધરપકડ
ક્રાઇમ
5 મહિના પહેલા
ડિજિટલ એરેસ્ટ અને આધાર સ્કેમથી બચવા આ 3 ભૂલ કરવાનું ટાળો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
સોના-ચાંદીમાં આગ ઝરતી તેજી: 1,12,000 નજીક,ચાંદીમાં પણ જબરો ઉછાળો
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર