પોરબંદર જિલ્લા કલેકટર કે.ડી.લાખાણીની બદલી..
પોરબંદર જિલ્લા કલેકટર તરીકે દેવભૂમિ દ્વારકા જિલ્લાના DDO એસ.ડી.ધાનાણીની નિમણુંક.. ખનીજ ચોરી વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવા બદલ તેમજ ખનીજ ચોરીમાં રાજકીય ભલામણો ન રાખવા બદલ પોરબંદર જિલ્લા કલેકટરનો ભોગ લેવાયાની ચર્ચા
