Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

પુનિતનગર નજીકથી ઇકો કારમાં દારૂની ખેપ મારતો શખસ ઝડપાયો

Mon, August 5 2024

દારુની ૧૨૦ બોટલો સહિત રૂ.૨.૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે

શહેરના પુનિતનગર નજીક આવેલા સત્યમ ચોક નજીકથી ઇકો ગાડીમાં દારુની ખેપ મારતા સખ્સને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો હતો.તેમજ દારુની ૧૨૦ બોટલો તેમજ કાર સહિત રૂ.૨.૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યા હતો.

મળતી વિગતો અનુસાર, ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ એએસઆઇ આર.બી.જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે પુનિતનગર નજીક આવેલા સત્યમ ચોક પાસે રહેલી શંકાસ્પદ ઊભેલી ઇકો કારની તલાસી લેતાં તેમાંથી દારુની ૧૨૦ બોટલો મળી આવી હતી.પોલીસે મચ્છોનગરમાં રહેતો ભૂપત રાઠોડ નામના શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.તેમજ દારુ, મોબાઇલ તેમજ કાર સહિત રૂ.૨.૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Share Article

Other Articles

Previous

હાઇકોર્ટનો સ્ટે હોવા છતાં ટીપીઓ સાગઠીયાએ પ્લાન પાસ કરી કાંડ કર્યો

Next

જુલાઈમાં દેશ-વિદેશ ૨૩૯૦ મુલાકાતીઓએ ગાંધીજીવન યાત્રાની માહિતી મેળવી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પત્નીએ આત્મહત્યા કરતા અંતિમક્રિયા પતાવી પતિએ પણ ઝેર પી જીવન ટૂંકાવ્યું
2 સપ્તાહs પહેલા
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
3 સપ્તાહs પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
3 સપ્તાહs પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
4 સપ્તાહs પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

અમેરિકા H-1B વિઝાનું ડોમેસ્ટિક રિન્યુઅલ ડિસેમ્બરથી જ શરૂ કરી દેશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
દુબઈમાં પગપાળા જઈ રહેલા લોકો ઉપર ટ્રાફિક પોલીસે લગાવ્યો દંડ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઞાઝામા રાહત સામગ્રીના જહાજ સાથે જઈ રહેલી પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગને ઇઝરાયલ લઈ જવાઈ
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
મોરબીનો ઝુલતો બ્રિજ તૂટવાના કેસમાં SITનાં આંતરિક રિપોર્ટમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા
ગુજરાત
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર