Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

મુખ્યમંત્રીની વર્ચ્યુલ રેઇડ રાજકોટ કલેકટરને સરપદળ અને ડીડીઓએ ભાડલા દોડવું પડ્યું

Sun, July 7 2024

  • સવારે 9 વાગ્યે ગાંધીનગરથી આદેશ છૂટતા જ સાંજ સુધી બન્ને અધિકારીઓએ શાળા, આરોગ્ય, સસ્તા અનાજની દુકાન સહિતની બાબતો ચકાસી

રાજકોટ : રાજ્યના અંતરિયાળ વિસ્તારનાં ગામો સુધી પાયાની સુવિધાઓ આરોગ્ય-શિક્ષણ-આંગણવાડી-અન્ન વિતરણ-મધ્યાહન ભોજન-દૂધ સંજીવની યોજના-ભારતનેટ કનેક્શન-બેન્કિંગ સેવાઓ મળે છે કે કેમ તેનું સ્થળ નિરીક્ષણ કરાવવા માટે શનિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યના તમામ 33 જિલ્લામાં કલેકટર અને ડીડીઓને જાત માહિતી મેળવવા દોડાવી નવતર પ્રયોગ કર્યો હતો જે અન્વયે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ શનિવારે દિવસભર પડધરી તાલુકાના સરપદળ ગામે તો ડીડીઓ  નવનાથ ગૌવ્હાણે જસદણ તાલુકાના ભાડલા ગામે મુકામ કરી ગ્રામીણ નાગરિકોને થતા અનુભવ મેળવવા પ્રયાસ કર્યો હતો.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલી રેઇડ જેવી કામગીરી કરવા માટે રાજકોટ સહિત રાજ્યમાં ૩૩ જિલ્લાઓના ગામડાઓમાં  જિલ્લા કલેક્ટર અને ડીડીઓને આકસ્મિક  મુલાકાતે મોકલી ફિલ્ડના અધિકારીઓએ કરાવેલી અમલીકરણ કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું અને બાદમાં સાંજના ચાર વાગ્યા બાદ  ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારીઓની સંબંધિત ગામની મુલાકાતના પ્રતિભાવો સ્થળ ઉપરથી જ મેળવતા સનદી અધિકારીઓને ગામડાની પ્રજાને પડતી મુશ્કેલીઓ સમજવાનો અવસર મળ્યો હતો.

વધુમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ નવતર પ્રયોગમાં ઉચ્ચ અધિકારીઓને  શનિવાર સવારે નવ વાગ્યે અચાનક અલગ અલગ ગામ જવા માટે ટાસ્ક આપ્યો હતો. જેને પગલે અધિકારીઓ પોતાના જિલ્લાના એક એક તાલુકાના ગામોની મુલાકાતે પહોંચ્યા હતા અને તે ગામમાં આરોગ્ય સુવિધા, શિક્ષણની સગવડો, આંગણવાડી કેન્દ્ર તેમજ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનો પરથી અનાજ વિતરણ, મધ્યાહન ભોજન, દૂધ સંજીવની યોજના, ભારતનેટ કનેક્શન અને બેન્કિંગ સેવાઓ સહિતની પાયાની સુવિધા યોગ્ય રીતે ઉપલબ્ધ છે કે કેમ, કોઈ ત્રુટી કે સુવિધા ઉણપ જેવી બાબતનું તલસ્પર્શી સમીક્ષા હાથ ધરી સાચું ચિત્ર મેળવ્યું હતું.રાજ્યના વહીવટી વડા મુખ્ય સચિવ રાજકુમારના માર્ગદર્શનમાં જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓને નિયત ચેક લિસ્ટ ફોર્મ આપીને તેમાં સમીક્ષા-નિરીક્ષણના અવલોકનો ભરવા પણ જણાવવામાં આવેલું હતું.

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ સરપદળ ગામે આરોગ્ય કેન્દ્રના બિલ્ડિંગ, દવાઓનો જથ્થો, ડોક્ટર્સ, સ્ટાફ નર્સ વગેરેની વિગતો, શાળા સંકુલની આનુસંગિક બાબતો, સ્માર્ટ ક્લાસ, હાજરીની નિયમિતતા ઉપરાંત આંગણવાડીની મળવા માળખાકીય સુવિધા અને પંડિત દિન દયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર પરથી અપાતા અંત્યોદય તથા અન્ય યોજનાઓના અનાજ સહિત ગ્રામીણ બેન્કિંગ સુવિધા બાબતે પણ આ ચેક લિસ્ટ ફોર્મમાં વિસ્તૃત વિગતો એકત્રિત કરવામાં આવી હતી. બાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા વિવિધ જિલ્લાના ગામોમાં સેવા સુવિધાઓના સ્થળ નિરીક્ષણ માટે ગયેલા જિલ્લા અધિકારીઓ સાથે વાતચીત કરી પ્રતિભાવો મેળવ્યા હતા.જો કે, વિડીયો કોન્ફરન્સમાં રાજકોટ જિલ્લાનો વારો જ આવ્યો ન હતો.

ઉલ્લેખનીય છે કે, પડધરી તાલુકાના સરપદળ ગામે જિલ્લા કલેકટરની વિઝીટ દરમિયાન સુવિધાઓ મામલે કશું મેજર સામે આવ્યું ન હતું પરંતુ પછાત ગણાતા જસદણ તાલુકાના ભાડલા ગામે આંગણવાડીના તૂટેલા પતરા તેમજ શાળાના ઓરડાઓ જર્જરિત હોવાની બાબત ડીડીઓના ધ્યાને આવી હોવાનું સ્થાનિક નાગરિકો જણાવી રહ્યા છે.

Tags:

cm bhupendra patelgujaratgujarat newsrajkotrajkot collector

Share Article

Other Articles

Previous

રાજકોટ TRP ગેમઝોન શરતભંગ પ્રકરણમાં તોળાતા આકરા પગલાં

Next

‘ગગન ગાજે ને મોરલો બોલેમાથે ચમકી વીજહરખની હેલીએ ચડીને આવી છે અષાઢી બીજ ‘

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો : આતંકી ઉંમરે ખરીદેલી બીજી લાલ રંગની ગુમ થયેલી કાર ફરીદાબાદમાંથી પોલીસે જપ્ત કરી
7 કલાક પહેલા
Red Fort Blast Case: દિલ્હી વિસ્ફોટના 11 દિવસ પહેલા કાર ખરીદી ડૉ. ઉમર રજા ઉપર ઉતરી ગયો, તપાસમાં થયા મોટા ખુલાસા  
7 કલાક પહેલા
કચ્છમાં બનશે વિશ્વનું સૌથી મોટું સિંગલ-લોકેશન બેટરી એનર્જી સ્ટોરેજ : અદાણી ગ્રુપનું સાહસ,પ્રોજેક્ટ માર્ચ 2026 સુધીમાં થશે કાર્યરત
8 કલાક પહેલા
ફૂડ લવર્સ ચેતજો! રાજકોટમાં શુદ્ધ ઘી, જાંબુ, પનીર અને મોદક ખાવાલાયક નહીં,શિખંડ-માવા સહિતની આઇટમો હલકી ગુણવત્તાવાળી
8 કલાક પહેલા
Categories

નેશનલ

2645 Posts

Related Posts

મનપાની ૬૦૦ મિલકતોમાં ફાયર સેફ્ટી છે કે નહીં ? હવે ખરાઈ કરાશે !
રાજકોટ
1 વર્ષ પહેલા
હોલસેલ ટેક્ષટાઈલ એસોસિએશનના 11 વેપારીઓને બે ભાઈઓએ માર્યું 16.21 લાખનું બુચ
ક્રાઇમ
12 મહિના પહેલા
ભારતીય આર્મી ચીફની નેપાળની મુલાકાત : ભારતીય સૈન્યમાં ગોરખા ભરતી ફરીથી ચાલુ થશે ??
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
સુવિખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું નિધન
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર