Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

પ્રદૂષણ ઓકતી ડીઝલ બસના છેલ્લા દિવસો: આજથી CNGનો જમાનો આવશે !

Thu, June 20 2024

બાવન બસ આવી તેમાંથી દસનું આજે લોકાર્પણ: ૩૧નું થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન પૂરું થતાં ઝડપથી દોડતી કરાશે: બાકીની દસેક દિવસમાં શરૂ

રાજકોટમાં અત્યારે બાવન જેટલી ડીઝલ સિટી બસ દોડી રહી છે તેમાંથી એક પણ એવી નહીં હોય કે જે પ્રદૂષણ ઓકતી ન હોય…! દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં ખખડી ગયેલી સિટી બસને ધક્કો મારવામાં આવી રહ્યો હોય અથવા તો તે ધૂમાડો ઓકતી હોય તેવો વીડિયો વાયરલ થયા વગર રહેતો જ નથી. આ સમસ્યામાંથી શહેરીજનોને બહુ ઝડપથી છૂટકારો મળવા જઈ રહ્યો છે. એકંદરે પ્રદૂષણ ઓકતી ડીઝલ બસના છેલ્લા દિવસો હોય તેવી રીતે આજથી સીએનજી બસનો જમાનો આવશે.


રાજકોટમાં અત્યારે બાવન ડીઝલ બસ તેમજ ૬૫ ઈલેક્ટ્રિક બસ સંચાલિત થઈ રહી છે. મનપા દ્વારા બાવન ડીઝલ બસને મુક્તિ આપવા માટે સીએનજી બસ દોડાવવાનું આયોજન છે. આ પૈકી નવી બાવન સીએનજી બસ આવી ચૂકી છે જેમાંથી દસનું આજે લોકાર્પણ કરવામાં આવશે. જ્યારે બાકીની ૩૧નું થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન પૂરું થતાં તેને પણ ઝડપથી દોડતી કરવામાં આવશે તો બાકીની દસેક દિવસમાં શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.


નવી દસ બસનું લોકાર્પણ સાંસદ પુરુષોત્તમ રૂપાલા, રામભાઈ મોકરિયા સહિતના હસ્તે કરવામાં આવશે. એકંદરે સીએનજી બસ શરૂ થયા બાદ શહેરના પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો આવશે તેવી શક્યતા અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

Tags:

city buscng bus

Share Article

Other Articles

Previous

શા માટે 21 જુને વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે છે ? આ ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ

Next

ભારતના 68 સહીત સાઉદીમાં 900થી વધુ હજયાત્રિકોના ભયંકર ગરમીથી મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
લાપત્તા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાનું અમદાવાદનાં પ્લેન ક્રેશમાં મોત : DNA મેચ થતાં મૃતદેહ પરિજનોને સોંપાયો
2 કલાક પહેલા
ઈરાનમાં ફસાયેલા 1000 ભારતીય નાગરિક વતન આવશે : ઈઝરાયલ સાથે યુદ્ધ વચ્ચે ઈરાને ખોલ્યો એરસ્પેસ
2 કલાક પહેલા
જો તમે પોતે કેન્દ્ર સરકારના કર્મચારી છો તો તમને મળશે રૂ.25 લાખની ગ્રેચ્યુટી, જાણો કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે શું કરી જાહેરાત
3 કલાક પહેલા
મધ્ય પૂર્વમાં અમેરિકી નૌકા જહાજો અને લડાકુ વિમાનોનો જંગી ખડકલો : ગમે તે ઘડીએ યુદ્ધમાં ઝંપલાવવાની પૂર્વ તૈયારી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2201 Posts

Related Posts

સંસદમાં પ્રિયંકાની બેગ પોલિટિક્સ ; સત્રના અંતિમ દિને શું થયું ? વાંચો
ટ્રેન્ડિંગ
6 મહિના પહેલા
ડબલ ડેકર બસ દૂધના ટેન્કર સાથે અથડાતા ગોઝારો અકસ્માત : 18 લોકોના કમકમાટી ભર્યા મોત
ક્રાઇમ
12 મહિના પહેલા
ચેમ્પિયન્સ ટ્રોફી સેમી ફાઈનલમાં ભારત સામે હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ODI માંથી નિવૃતિ જાહેર કરી
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
વાયનાડ દુર્ઘટનાનો મૃત્યુ આંક 344 : હજુ પણ 200 લોકો લાપતા
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર