Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

અમરેલી જીલ્લામાં મેઘમહેર યથાવત : ભાવનગરના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો

Tue, June 18 2024



રાજ્યમાં ચોમાસાની શરુઆત થઇ ચુકી છે અને અનેક જગ્યાએ વરસાદ પણ વરસી રહ્યો છે ત્યારે અમરેલીમાં મેઘરાજા પોતાનું વહાલ વરસાવી રહ્યા હોય એમ સતત 5 દિવસથી અમરેલી પંથકમાં વરસાદ વરસી રહ્યો છે . હવામાન વિભાગની આગાહીના પગલે અમરેલી જિલ્લના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ હતો. વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં છવાયો વરસાદી માહોલ જામ્યો હતો તો રાજુલાના જાફરાબાદ પંથકના કેટલાક ગામડામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો.  અમરેલીના રાજુલાના રાભડા ડુંગર સહીત આસપાસના અનેક ગામડાઓમાં વરસ્યા વરસાદી ઝાપટા પડ્યા હતા રાજુલાના જાફરાબાદ પંથકના નાગેશ્રી સહીત અનેક ગામડામાં વરસ્યો ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા હતા.

હવામાન વિભાગની આગાહીના પગલે અમરેલી ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત પાંચમા દિવસે વરસાદ આવતા ધરતીપુત્રો ખુશીખુશાલ થયા છે. અમરેલી સાવરકુંડલા વચ્ચે ચક્કરગઢ પાટિયાથી શેત્રુંજી નદી વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે વિઝીબલીટીમાં ઘટાડો થતા વાહન ચાલકોને લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. ખેતરો આજે ફરી વરસાદના પાણીથી છલકાયા વાવણી ખૂબ સારી હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. તો હજી પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ હજી સુધી પડ્યો નથી જેને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે.


વરસાદી માહોલની મજા માણતા વનરાજા

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)



અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં નોંધપાત્ર વરસાદના કારણે નદીઓ ખળખળ વહેતી થઈ છે અને વનરાજીઓ પણ ખીલી ઉઠી છે. ત્યારે આ કુદરતી નજારાને માણવા માટે જાણે એક સિંહ નીકળ્યો હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

મહુવા પંથકમાં જામ્યો વરસાદી માહોલ

ભાવનગરના મહુવા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. મહુવા ના બગદાણા ટીટોડીયા મોણપર ગામે મેઘો મહેરબાન થયો છે. જિલ્લા મહુવા તાલુકાના બગદાણા, મોણપર,ટીટોડીયા,કરમડીયા તેમજ દેગવડા સહીતના વિસ્તારમાં વરસાદ શરુ થયો છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. તેમજ ભાવનગર જિલ્લાના જેસર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. જેસર કંદમગીરી સાતાનાનેસ,બોદાના નેસ,વડાલ,અયાવેજ,પા.જડકલા.સહિતના વિસ્તારમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. જેસરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે ખેડૂતોમાં હર્ષની હેલી જોવા મળી રહી છે.

Tags:

amrelibhavnagrcgujaratgujarat newsrainvarsad

Share Article

Other Articles

Previous

સ્વાતિ માલીવાલે ઈન્ડિયા ગઠબંધનના નેતાઓને ફરિયાદ કરી

Next

અફઘાનને ધોઈ નાખતું વિન્ડિઝ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
24 કલાક પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

તારા સુતરિયા અને વીર પહાડિયાના બ્રેકઅપમાં એપી ધિલ્લોનનો હાથ? તારાએ સ્ટેજ પર સિંગરને કિસ કરતા વીરને ખૂંચ્યું હોવાની ચર્ચા
Entertainment
3 મહિના પહેલા
દીલ્હીનાં રેલવે સ્ટેશન પર કૂલી બન્યા રાહુલ, સામાન માથે ઊપડ્યો
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
ક્યાં થી મળ્યો ૪ ભારતીયોનો મૃતદેહ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
હિટમેને કર્યો વડાપાંઉનો ત્યાગ : રોજ 3 કલાક કસરત કરી રોહિત શર્માએ ઘટાડયું 10 કિલો વજન!
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર