Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

રજીસ્ટ્રેશન વગર ચારધામ યાત્રા નહીં થઈ શકે : ચેકપોસ્ટ ઉપર જ રોકી લેવાશે

Wed, June 19 2024

ઉત્તરાખંડ સરકારની એડવાઈઝરી બાદ ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા ચારધામ યાત્રાળુ માટે સૂચના

રાજકોટ  : ચારધામ યાત્રા દરમિયાન ભૂસ્ખલન તેમજ અન્ય દુર્ઘટનાઓને ધ્યાને લઈ ઉત્તરાખંડ સરકાર દ્વારા ચારધામ યાત્રા 2024 માટે રજિસ્ટ્રશન ફરજીયાત બનાવતા ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા ચારધામ યાત્રાએ જતા ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે એડવાઈઝરી જાહેર કરી શ્રદ્ધાળુઓની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવા ઉત્તરાખંડ સરકારના આદેશને અનુસરવા અનુરોધ કર્યો છે.

ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા એડવાઈઝરી જાહેર કરી જણાવવામાં આવ્યું છે કે, જે યાત્રાળુઓએ ચારધામ યાત્રા માટે નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી નથી તેઓને ચારધામની મુલાકાત ન લેવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ રજિસ્ટ્રશન નહીં કરનાર યાત્રાળુઓને ચેક પોસ્ટ પર રોકવામાં આવશે અને નિયત નોંધણી વગર આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે નહીં તેવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

વધુમાં જે યાત્રાળુઓએ જે તે ચોક્ક્સ તારીખ માત્ર નોંધણી કરવી છે તેનું પાલન કરવુ પણ ફરજીયાત છે જેથી મુલાકાતીઓના પ્રવાહનું સંચાલન કરવામાં અને ચારધામોમાં વ્યવસ્થા જાળવવામાં મદદ કરશે. બધા માટે સરળ અનુભવ સુનિશ્ચિત કરાશે સાથે જ તમામ ટુર ઑપરેટર્સ અને ટ્રાવેલ એજન્ટોએ ખાતરી કરવી કે તેમના કલાઇન્ટ્સે યાત્રા શરૂ કરતાં પહેલાં જરૂરી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી છે. જેથી યાત્રા દરમ્યાન કોઈપણ પ્રકારની અસુવિધા અથવા વિક્ષેપ ન પડે અને આવા યાત્રાળુઓની યાત્રા અટકે તો જવાબદારી ટુર ઓપરેટર કે એજન્ટની રહેશે તેવું પણ એડવાઈઝરીમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

Tags:

Chardhamyatra

Share Article

Other Articles

Previous

26મીએ રાજકોટના ડેથઝોન શરતભંગ કેસની સુનાવણી

Next

ગ્વાલિયરમા અચાનક આંધી -વરસાદ સાથે વીજળી પડતાં 4 ના મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટેક ન્યૂઝ
વડાપ્રધાને રચ્યો ઇતિહાસ: નરેન્દ્ર મોદીના ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સ,વિશ્વના એક માત્ર નેતા, ટોચના નેતાઓને પાછળ છોડી દીધા
18 મિનિટutes પહેલા
ઓપરેશન મૂલ હંટ: રાજકોટ-ગોંડલ ગેંગનું સાયબર ફ્રોડ 1500 કરોડે પહોંચ્યું: તેલંગણા કનેક્શનનો ઘટસ્ફોટ, સુત્રધાર શખસ સહિત વધુ 3ની ધરપકડ
1 કલાક પહેલા
જંગલેશ્વરમાં 1 સપ્તાહ સુધી કાટમાળ જ ખસેડાશે ત્યારપછી નીકળશે રોડનું ‘મુહૂર્ત’: બાપુનગરથી નાડોદાનગર સુધીનો સવા 2 કિમી.નો રસ્તો કરાશે 50 ફૂટ પહોળો
2 કલાક પહેલા
વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરામાં પણ સફેદ રણનો નજારો: પ્રવાસીઓ માટે હવે ‘લક્ઝુરિયસ’ સ્ટેની સુવિધા, 44 કોટેજીસ તૈયાર
2 કલાક પહેલા
Categories

નેશનલ

2931 Posts

Related Posts

કેદીઓ પાસેથી પૂ.મોરારી બાપુએ ભોજનની ભિક્ષા ગ્રહણ કરી
રાજકોટ
1 વર્ષ પહેલા
કોરોનાના નવા વેરિયન્ટથી ક્યા રાજ્યમાં ભારે ચિંતા ? જુઓ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
આટલો વધારો ક્યારેય થયો નથી…કર્મીઓના વેતન અંગે સંસદમાં નાણામંત્રી નિર્મલાએ શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
નશેડીને ‘મોજ’માં રાખતી ‘કોડીન સિરપ’, `ટ્રામાડોલ’ દવાનું બેફામ વેચાણ!!
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર