Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

આજનું રાશિફળ : આ રાશિના જાતકોનાં નકારાત્મક વિચારો દુર થશે, નાણાકીય સ્થિતિ મજબુત બનશે

Wed, June 19 2024

આજની રાશી તુલા 11:04 am વૃશ્ચિક

મેષ (અ,લ,ઇ)

આજે કામના સ્થળે પ્રમોશન મળી શકે છે. ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ શુભ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)

અટકાયેલા નાણાં પરત મળી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રૂચિ વધું રહેશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

મીથુન (ક,છ,ઘ)

કામમાં મહેનતનું પૂરતું પરીણામ પ્રાપ્ત થશે. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

કર્ક (ડ,હ)

કામમાં નવા વિચારોને અમલમાં મૂકી શકો છો. ચિંતાઓ તથા તણાવ માંથી રાહત મળશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

સિંહ (મ,ટ)

આજે કોઈ મહત્વના નિર્ણયો લેવામાં ધીરજ રાખવી જોઈએ. ધનની હાની થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)

આજે મંદીરે કે યાત્રા પર જઈ શકો છો. શુભ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

તુલા (ર,ત)

કામમાં આળસ થઇ શકે છે. આર્થિક બાબતો હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

વૃશ્ચિક (ન,ય)

પરિવાર તરફથી યોગ્ય સહયોગ મળશે. કોઈ ખાસ વ્યેક્તિઓ સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
સામાજિક કાર્યક્રમોમાં જઈ શકો છો. જમીન-મકાનને લગતા કાર્ય પુર્ણ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

મકર ( ખ,જ)
નકામી પ્રવૃતિઓમાં સમય વધું વ્યર્થ થઇ શકે છે. નાણાકીય મુશ્કેલીઓ થોડી વધી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

કુંભ (ગ,સ,શ,ષ)

રમત-ગમતની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો. નકારાત્મક વિચારો દુર થશે. દિવસ શુભ રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
બધાજ કામોને સમયની પહેલાજ પૂર્ણ કરી શકો છો. નાણાકીય સ્થિતિ મજબુત બનશે. દિવસ આનંદમય રહેશે.

Tags:

horoscopeHoroscope FUTUREToday's Horoscopezodiaczodiac futurezodiac sign

Share Article

Other Articles

Previous

26મીએ રાજકોટના ડેથઝોન શરતભંગ કેસની સુનાવણી

Next

ગ્વાલિયરમા અચાનક આંધી -વરસાદ સાથે વીજળી પડતાં 4 ના મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ગભરાશો નહીં: હૃદય રોગના હુમલા અને કોરોનાની વેક્સિનને કાંઈ નિસ્બત નથી, આરોગ્ય મંત્રાલયે કરી સ્પષ્ટતા
23 મિનિટutes પહેલા
6 કલાક ‘અમારાં’: રાજકોટનાં 2.5 લાખ સહિત 55 લાખ બાળકો દર શનિવારે મનગમતી ‘એક્ટિવિટી’ કરશે
47 મિનિટutes પહેલા
અમદાવાદની શાળામાં શિક્ષક પર થયેલા હુમલાના રાજકોટમાં પડઘા, સુરક્ષા અંગે SOP બનાવવાની માગ સાથે કાળી પટ્ટી બાંધી વિરોધ
1 કલાક પહેલા
ગાંડીવેલને દૂર કરવા 1.12 કરોડ ખર્ચી નાખ્યા બાદ RMCને ભાન થયું કે કોઈ જ ફાયદો થયો નથી!
2 કલાક પહેલા
Categories

નેશનલ

2226 Posts

Related Posts

ગોંડલ ચોકડી ઓવર બ્રિજ ઉપર અજાણ્યા વાહનની ઠોકરે વૃદ્ધનું મોત 
ક્રાઇમ
10 મહિના પહેલા
સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ ‘kill’ તમે આ તારીખથી જોઈ શકશો OTT પર, નોંધી લો તારીખ
Entertainment
12 મહિના પહેલા
મારવાડી યુનિર્વસીટીના સંચાલકો, ટ્રસ્ટી અને પ્રિન્સીપલને ગાંજા પ્રકરણમાં આરોપી બનાવો: રાજદીપસિંહ જાડેજા
ક્રાઇમ
2 વર્ષ પહેલા
ભાજપે AAPના ધારાસભ્યોને 15 કરોડ અને મંત્રી પદની ઓફર કરી : દિલ્હી ચુંટણીના પરિણામ પૂર્વે કેજરીવાલના દાવા પર ACB ટીમ કેજરીવાલના ઘરે પહોંચી, તપાસ શરૂ
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર