Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાત

ફરિયાદ કરવા ગયેલી મહિલા સાથે પોલીસકર્મીએ કર્યું અણછાજતું વર્તન, વિડીયો થયો વાયરલ

Thu, June 6 2024


સુરતમાં દારૂના અડ્ડા પર જનતા રેડ બાદ અડાજણ પોલીસ ફરી વિવાદમાં આવી છે. શહેરમાં મહિલા સાથે પોલીસકર્મીઓએ ગેર વર્તન કરવાની ઘટના સામે આવી છે જેમાં ફરિયાદ કરવા ગયેલી મહિલાઓ સાથે પોલીસે અણછાજતું વર્તન કર્યાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ત્યારે આ મામલે શું પોલીસ સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ એ એક મોટો પ્રશ્ન છે !!

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)



મળતી વિગતો અનુસાર આ ઘટના સુરતના અડાજણ સૌરભ પોલીસ સ્ટેશનની છે જેનો  વિડીયો હાલ  સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયેલી મહિલાઓ સાથે જ પોલીસે ગેરવર્તન કર્યું હતું. મહિલાઓના સન્માનની મોટી-મોટી વાતો વચ્ચે પોલીસ કર્મચારીઓ દ્વારા જ મહિલાઓનું સન્માન ન જણાવવામાં આવ્યું હતું.

શું બની હતી ઘટના ??

પોલીસ સ્ટેશને બે મહિલા ફરિયાદ કરવા ગઈ હતી ત્યારે પોલીસ કર્મચારીથી મહિલાની મર્યાદા જાળવી ન હતી. મહિલાએ પોલીસના ગેરવર્તનનો વિડીયો ઉતારતા ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી અને કહ્યું મારી પરમિશન વગર વિડીયો ઉતારે છે હમણાં ગુનો દાખલ કરું છું.


સુરત શહેર પોલીસ સામાન્ય નાગરિકો સાથે આરોપી જેવો વ્યવહાર કરી રહી છે. શું અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીને મહિલાઓ સાથે વાતચીત કરવાનું ભાન નથી. પોલીસ કર્મચારી જ મહિલાને કહ્યું કે વિડીયો ઉતારે તો આઇટી એક્ટ વિરુદ્ધ ફરિયાદ કરીશ. ત્યારે વાયરલ વીડિયોના આધારે સુરત શહેર પોલીસ કમિશનર શું જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરશે કે કેમ એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Tags:

gujaratgujarat newsSURATsurat newsSURAT POLICE

Share Article

Other Articles

Previous

યોગીને દિલ્હીનું તેડું .. બીજા કોને બોલાવાયા ? જુઓ

Next

ભસ્મથી કેમ કરાય છે ઉજ્જૈનના મહાકાલની આરતી?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પત્નીએ આત્મહત્યા કરતા અંતિમક્રિયા પતાવી પતિએ પણ ઝેર પી જીવન ટૂંકાવ્યું
2 સપ્તાહs પહેલા
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
4 સપ્તાહs પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
4 સપ્તાહs પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
4 સપ્તાહs પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

સાવજની ધરતી પર અવકાશના તારલાઓ ચમકશે : દેશના સૌથી વધુ અંધકારમય વિસ્તારમાં આભના રહસ્યો પર થશે રિસર્ચ
ગુજરાત
8 મહિના પહેલા
હુથી લડાયકોએ ઇઝરાયલ પર ફરી ભારે મિસાઈલ મારો કર્યો, અમેરિકાએ કહ્યું, બધાને પતાવી નાખો
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
વિપક્ષ ઈન્ડિયા નામ બદલી ભારત રાખે
નેશનલ
3 વર્ષ પહેલા
આજથી CBSEની ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ : દેશભરમાં 44 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર