Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં શાળા-કોલેજોના ગેરકાયદે માંચડા હટાવાશે : કલેકટર

Wed, May 29 2024

કોંગ્રેસની રજુઆત બાદ મહાનગર પાલિકા અને રૂડા સહિતના વિભાગોના અધિકારીઓને તપાસના આદેશ

રાજકોટ : રાજકોટના ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડ બાદ ફાયર સેફટીનો મુદ્દો ફરી સળગ્યો છે ત્યારે બુધવારે કોંગ્રેસે શહેરની શાળા-કોલેજોમાં ગેરકાયદેસર ખડકાયેલા હંગામી પતરાના સ્ટ્રક્ચરો હટાવવામાં મામલે રજુઆત કરતા જીલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, મહાનગર પાલિકા અને રૂડા સહિતના વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી આવા ગેરકાયદેસરના માંચડા હટાવવામાં આવશે.

રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે રજુઆત કરવા આવેલ કોંગ્રેસના આગેવાનોએ રાજકોટની અનેક શાળા, કોલેજો, કલાસીસોમાં કાયદાની છટકબારીનો ઉપયોગ કરી લોખંડ અને પતરાના ગેરકાયદેસર હંગામી સ્ટ્રક્ચર મંજૂરી વગર ઉભા કરી નાખ્યા હોવાની તસ્વીરી પુરાવા સાથે રજુઆત કરી આવા ગેરકાયદે બાંધકામો તાકીદે હટાવી મોટી દુર્ઘટના સર્જાય તે પૂર્વે પગલાં લેવા માંગ કરી હતી અન્યથા આવા શાળા-કોલેજના સંકુલમાં જનતારેડની ચીમકી આપી હતી.

વધુમાં રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી સમક્ષ કોંગ્રેસે રજુઆત કરતા જણાવ્યું હતું કે લાખો રૂપિયા ફી વસુલતી શાળા-કોલેજો અને જ્યાં નાના નાના ભૂલકાને બેસાડવામાં આવે છે તેવા અનેક સ્થળોએ બાળકોની જિંદગી નફાખોરોએ જોખમમાં મૂકી હોવા અંગે જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરતા તેઓ કોઈ પગલાં ભરતા ન હોય ત્યારે ગેમઝોન જેવી દુર્ઘટના ન સર્જાય તે માટે કડક પગલાં ભરવા માંગ ઉઠાવતા જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ આ ગંભીર બાબતે મહાનગર પાલિકા અને રૂડાના અધિકારીઓને તપાસ કરી પગલાં ભરવા ખાતરી આપી હતી.

Share Article

Other Articles

Previous

આજનું રાશિફળ : આ રાશિના જાતકોનો દિવસ શાંતિપૂર્વક થશે પસાર

Next

કોસ્મો-ક્રિસ્ટલ સહિત ૮ ગેઈમ ઝોનમાં અત્યાર સુધી નર્યું ધુપ્પલ’ ચાલ્યું !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
19 કલાક પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
20 કલાક પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
20 કલાક પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
21 કલાક પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

રાજકોટ એલસીબી ઝોન-1એ માલિયાસણ પાસેથી 3 કિલો 896 ગ્રામ ગાંજા સાથે 4 લોકોને દબોચ્યા
Breaking
1 વર્ષ પહેલા
અમેરિકામાં કોની હત્યાનો પ્લાન ઘડે છે ઈરાન ? કોણે કહ્યું ? જુઓ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
કોટામાં ચાર કલાકમાં બે વિદ્યાર્થીઓનો આપઘાત
નેશનલ
2 વર્ષ પહેલા
આરોગ્ય વીમા માટે હવે એક કલાકમાં કેશલેસ સારવારની મંજૂરી ફરજિયાત
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર