આજનું રાશિફળ : આ રાશિના જાતકોનો દિવસ શાંતિપૂર્વક થશે પસાર
આજની રાશી કુંભ
મેષ (અ,લ,ઇ)
આ રાશિના લોકો આજે બધાજ કામોને સમયની પહેલા જ પુર્ણ કરી શકે છે. વિશેષ લાભ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
આ રાશિના જાતકોનો સ્વભાવ ચંચળ રહી શકે છે. કામમાં મહેનત વધું રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીથુન (ક,છ,ઘ)
આ રાશિના જાતકોના રોજિંદા કામોમાં ફેરફારો થઇ શકે છે. શુભ સમાચાર મળી શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.
કર્ક (ડ,હ)
આજે આ રાશિના જાતકો કોઈ નવા વ્યવસાયની શરૂઆત કરી શકે છે. કૌટુંબિક તણાવ થોડો વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
સિંહ (મ,ટ)
આ રાશિના જાતકોને જીવનસાથી સાથેના સબંધો મધુર બનશે. અણધાર્યા લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
આ રાશિના જાતકોને માર્કેટિંગ સંબંધિત કાર્યમાં લાભ થઇ શકે છે. તણાવ તથા ચિંતાઓ માંથી રાહત મળશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
તુલા (ર,ત)
આજે આ રાશિના જાતકોને કામમાં નવા પ્રોજેક્ટની શરૂઆત કરી શકો છો. નજીકના સંબંધીઓ સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
આજે આ રાશિના જાતકો પાસેથી અન્ય લોકો કે મિત્રો નાણાં ઉધાર માગી શકે છે. કામને પુર્ણ કરવામાં વધું સમય લાગી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
ધન (ભ,ધ,ફ,ઢ)
આ રાશિના જાતકોને ધાર્મિક પુસ્તકો વાંચવામાં રસ વધું રહેશે. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
મકર ( ખ,જ)
આ રાશિના જાતકોને કામમાં ખુબજ હળવાશ રહેશે. ધનનું રોકાણ કરી શકો છો. દિવસ આરામદાયક રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
આ રાશિના જાતકો મનોરંજનની પ્રવૃત્તિઓમાં સમય વધું પસાર કરી શકો છો. ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
આજે આ રાશિના જાતકો ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે.