Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ગુજરાતથી મુંબઈ જતી ટ્રેનો અટવાઈ..વાંચો કારણ

Wed, May 29 2024

ગુજરાતથી મુંબઈ જતી ગુડ્સ ટ્રેનનાં કેટલાક ડબ્બા મુંબઈના પાલઘર રેલવે સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી પડવાની ઘટના બહની હતી. ગુજરાતથી નીકળેલી માલગાડી પાલઘર સ્ટેશનનાં ગુડ્સ ટ્રેક પરથી પસાર થઈ રહી હતી, ત્યારે મંગળવારે સાંજે 5.10 કલાકે એન્જિન બાદનાં કેટલાક ડબ્બા ટ્રેક પરથી નીચે ઊતરી ગયા હતાં. ખુલ્લા ડબ્બામાં બાંધેલી લોખંડની પ્લેટોવાળા રોલર પણ ખુલ્લા નીકળી ગયા હતા. હાલ ડબ્બાઓને ફરી ટ્રેક પર ચઢાવવાની કામગીરી ચાલી રહી છે, જેને પગલે ટ્રેન વ્યવહારને મોટી અસર પડી છે. કેટલીક ટ્રેન રદ કરાઈ હતી, તે કેટલીક મોડી પડી. ત્યારે હાલ રેલ વ્યવહાર ધીમી ગતિએ શરૂ કરાયો છે. જોકે, આ ઘટનામાં મુંબઈ અને ગુજરાત વચ્ચે દોડતી ટ્રેનોને સૌથી વધુ અસર થઈ છે.

રેલવે દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે

  1. વાપી સ્ટેશન – 0260 2462341
  2. સુરત સ્ટેશન – 0261-2401797
  3. ઉધના સ્ટેશન – 022-67641801

વાપી પર અટકાવી દેવાઈ ટ્રેનો
મહારાષ્ટ્રના પાલ ઘરમાં માલગાડી ટ્રેનના ડબ્બા ખડી પડતા અમદાવાદ- મુંબઈ રેલવે વહેવાર ખોવાયો છે. કલાકો બાદ પણ મુંબઈ અમદાવાદ રેલવે વાહન વ્યવહાર પુનઃ શરૂ ન થતા મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે. વલસાડ જિલ્લાના વાપી અને વલસાડ રેલવે સ્ટેશન પર મુસાફરોએ આખી રાત ટ્રેનની રાહ જોઈને પસાર કરવી પડી હતી. સવારે 10 વાગ્યા સુધી પણ કોઈપણ ટ્રેનની અવર-જવર શરૂ થઈ ન હતી. મોટાભાગની ટ્રેનોને વાપી થોભાવી દેવામાં આવી હતી. જેના કારણે વાપી રેલવે સ્ટેશન પર મુસાફરો અટવાયા હતા. જો કે હવે ધીરે ધીરે રેલવે વ્યવહાર ફરીથી શરૂ કરવામાં આવ્યો છે. જોકે તમામ રેલગાડીઓ કલાકો સુધી મોડી છે અને રેલવે વહેવાર સામાન્ય થતા હજી કલાકો લાગશે.

આ ટ્રેનો થઈ છે શોર્ટ ટર્મિનેટ
09160 વલસાડ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ઉમરગાંવ રોડ પર
09186 કાનપુર-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ સચિનમાં
09056 ઉધના-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ભીલાડમાં
12936 સુરત-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ વાપીમાં
19426 નંદુરબાર – બોરીવલી એક્સપ્રેસ વલદાદમાં
19102 સુરત-વિરાર એક્સપ્રેસ બિલિમોરામાં
09180 સુરત-વિરાર એક્સપ્રેસ ઉધનામાં

અમદાવાદ અને મુંબઈ વચ્ચેની અનેક ટ્રેનો મોડી પડી
આ અકસ્માતને પગલે અમદાવાદ અને મુંબઈ વચ્ચેનો રેલવે વહેવાર ખોરવાયો છે. કલાકો સુધી અમદાવાદ-મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર બંધ રહ્યો હતો. વાપી અને વલસાડમાં મુસાફરોએ આખી રાત ટ્રેનની રાહ જોઈ હતી. મોટાભાગની ટ્રેનોને વાપી સ્ટોપ કરી દેવામાં આવી હતી. હવે ધીમે ધીમે રેલ વ્યવહાર પૂર્વવત કરાઈ રહ્યો છે. પરંતું અમદાવાદ અને મુંબઈ વચ્ચેની અનેક ટ્રેનો કલાકો સુધી મોડી પડી છે.

આ ટ્રેનોને અસર થઈ છે
પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ ટ્રેન નંબર 12936 સુરત-મુંબઈ ઇન્ટરસિટી વાપી ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. 16505 ગાંધીધામ-એસબીસી એક્સપ્રેસ, 12432 નિઝામુદ્દીન-ત્રિવેન્દ્ર રાજધાની એક્સપ્રેસ અને 19260 ભાવનગર-કોચુવેલી એક્સપ્રેસને સુરત-ઉધના-જલગાંવ-કલ્યાણ થઈને ડાયવર્ટ કરવામાં આવી છે. જેની અસર મુંબઈની લોકલ ટ્રેનો પર પણ પડી છે. અકસ્માત બાદ 6 અપ અને 5 ડાઉન દહાનૂ લોકલ રદ કરવામાં આવી છે. (એક ડાઉન દિશામાં દહાણુ લોકલ વિરાર ખાતે બંધ કરવામાં આવી છે.)

આંશિક રદ્દીકરણ
09159 બાંદ્રા ટર્મિનસ – વાપી પેસેન્જર 29/05 બાંદ્રા ટર્મિનસ – ઉમ્બરગાંવ રોડ સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે અને ઉમ્બરગાંવ રોડ અને વાપી સ્ટેશનો વચ્ચે દોડશે.
09055 બાંદ્રા ટર્મિનસ-ઉધના સ્પેશિયલ 29/05 બાંદ્રા ટર્મિનસ અને ભીલાડ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે અને ભીલાડ અને ઉધના સ્ટેશનો વચ્ચે દોડશે.
29/05ની 12935 બાંદ્રા ટર્મિનસ-સુરત ઇન્ટરસિટી એક્સપ્રેસ બાંદ્રા ટર્મિનસ-વાપી સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે અને વાપી અને સુરત સ્ટેશનો વચ્ચે દોડશે.
29/05ના રોજ 19417 બોરીવલી-અમદાવાદ એક્સપ્રેસ બોરીવલી અને વલસાડ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે. વલસાડ-અમદાવાદ સ્ટેશન વચ્ચે દોડશે.
19101 વિરાર-ભરૂચ એક્સપ્રેસ 29/05 વિરાર અને ઉધના સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે અને ઉધના અને ભરૂચ સ્ટેશનો વચ્ચે દોડશે.

સુરત સ્ટેશન પર અટવાયા મુસાફરો
પાલઘર દુર્ઘટનાની અસર સુરત રેલવે સ્ટેશન પર પણ જોવા મળી. મુંબઈથી આવતી તમામ ટ્રેનો મોડી ચાલી રહી છે. કેટલીક ટ્રેનો રદ પણ કરાઈ હતી. ત્રણથી ચાર કલાક ટ્રેન મોડી ચાલી રહી છે. કાળઝાળ ગરમી વચ્ચે અનેક મુસાફરો કલાકો સુધી રેલ્વે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ બેઠા રહ્યાં છે. મુંબઈથી આવતી અને સુરતથી મુંબઈ જતી ટ્રેનોના મુસાફરો કલાકો સુધી અટવાયા છે.

Tags:

gujaratgujarat newstraintrain cancle

Share Article

Other Articles

Previous

રાજકોટના અગ્નિકાંડ બાદ સુરતમાં તપાસ : 5 ગેમઝોન વિરુદ્ધ ગુન્હો નોંધાયો

Next

હવામાન વિભાગે આગાહી કરી કે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે, તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો આવી શકે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
46 મિનિટutes પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
1 કલાક પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
1 કલાક પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગે એકનાથ શિદેએ કહ્યું, આવતીકાલની બેઠકમાં બધું નક્કી થઈ જશે, મારી ભૂમિકા સ્પષ્ટ છે, મેં સંપૂર્ણ રીતે ભાજપને ટેકો આપ્યો છે, અમારા ત્રણેય પક્ષો વચ્ચે સમન્વય છે
Breaking
1 વર્ષ પહેલા
અલ્લુ અર્જુનને મોટી રાહત : હાઇકોર્ટે જામીન કર્યા મંજુર
Breaking
1 વર્ષ પહેલા
તમારા વાહનમાં પણ આંખો આંજતી વ્હાઇટ LED લાઇટ લગાવેલી છે તો ચેતજો! જીવલેણ અકસ્માતનો ભય, RTOને ચેકીંગનો આદેશ
ગુજરાત
3 સપ્તાહs પહેલા
હવે ૭મો અને છેલ્લો જંગ શનિવારે : મોદી માટે થશે મતદાન
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર