Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

૧૫૦ ફૂટ રિંગરોડ અને ફૂટપાથ પર ખડકાઈ ગયેલા દબાણો સાફ

Thu, May 23 2024

વોઈસ ઓફ ડે'ની ઝુંબેશ રંગ લાવી: DMC, DCP, ACP સહિતનો કાફલો રસ્તા પર ઉતર્યો

પટેલ ક્નયા છાત્રાલય ચોક, ગોવર્ધન ચોક, ઉમિયા ચોક, તપોવન સ્કૂલ પાસે, કેકેવી ચોક, ઈન્દીરા સર્કલ સહિતના વિસ્તારોમાં ફૂટપાથ-રસ્તા પર ખડકાયેલી રેંકડી-કેબિન, બોર્ડ-બેનરો દૂર પેટા: દરરોજ અલગ-અલગ વિસ્તારોમાં ચાલશે ક્લિન ફૂટપાથ’ ઓપરેશન

શહેરના અલગ-અલગ રાજમાર્ગો તેમજ જ્યાંથી લોકોની મહત્તમ અવર-જવર રહે છે તેવા વિસ્તારોની ફૂટપાથો તેમજ રસ્તાઓ ઉપર આડેધડ દબાણો ખડકાઈ ગયા હોવાથી પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી હોવાથી વોઈસ ઓફ ડે'એ પ્રજાનો અવાજ બનીને તંત્રનો કાન આમળતાં જ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે.

એકંદરે આ ઝુંબેશ રંગ લાવી હોય તેવી રીતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, ડીસીપી ટ્રાફિક, એસીપી ટ્રાફિક સહિતના કાફલાએ રસ્તા પર ઉતરીને દબાણો દૂર કરાવ્યા હતા. ઝુંબેશના પ્રથમ દિવસે ૧૫૦ ફૂટ રિંગરોડ અને ફૂટપાથ પર ખડકાઈ ગયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મહાપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નીલ ખરે, ડીસીપી (ટ્રાફિક) પૂજા યાદવ, એસીપી (ટ્રાફિક) જે.બી.ગઢવી સહિતના અધિકારીઓ તેમજ પોલીસ-મનપાના કાફલાએ એક સાથે ત્રાટકીને ૧૫૦ ફૂટ રિંગરોડ પર પટેલ ક્નયા છાત્રશલય ચોક, ગોવર્ધન ચોક, ઉમિયા ચોક, તપોવન સ્કૂલ પાસે, કેકેવી ચોક, આઝાદ હિન્દ ગોલા પાસે, ઈન્દીરા સર્કલ સહિતના વિસ્તારોમાંથી ચાર રેંકડી-કેબિન, ૪૫ બોર્ડ-બેનર ઉપરાંત ૧૬૭ પ્રકારના દબાણો દૂર કર્યા હતા. આ ઉપરાંત ફૂટપાથ પર મજબૂતાઈથી ખડકાઈ ગયેલા દબાણો પર બૂલડોઝર ફેરવી લોકોને ચાલવા માટે મોકળી જગ્યા કરી દેવામાં આવી હતી. આ ઝુંબેશ શરૂ થયા બાદ હવે દરરોજ અલગ-અલગ વિસ્તારોમાંક્લિન ફૂટપાથ’ ઓપરેશન ચાલનાર હોવાનું મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું.

Share Article

Other Articles

Previous

સ્વાતિ માલીવાલ કેસ : આજે કેજરીવાલના માતા પિતાની દિલ્હી પોલીસ કરશે પૂછપરછ

Next

ગરીબી ગળી ગઈ ૩ જિંદગી !!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
9 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
10 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
11 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
11 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

મિલ્કીપુર બેઠક પર સપાની હાર બાદ અખિલેશ યાદવ ભડક્યા : ભાજપ પર હેરાફેરી અને ચાલાકીનો આરોપ લગાવ્યો
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
અયોધ્યામાં રામ લલ્લાના દર્શન કરવા છે ?? આ તારીખ સુધી યાત્રાળુઓ કરાવી શકશે રજિસ્ટ્રેશન, નોંધી લો તારીખ
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
પેપર તો ઠીક દેશમાં બજેટ પણ લીક થયું હતું…કોણે કર્યું હતુ લીક અને કોણ હતા નાણામંત્રી…જાણો…
નેશનલ
11 મહિના પહેલા
સૈફ અલી ખાન પર થયેલા હુમલા મામલે એકનાથ શિંદેએ કહ્યું- અમે કોઈ પણ બાંગ્લાદેશીને છોડીશું નહીં
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર