Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ પશ્ચિમ મતક્ષેત્રમાં સૌથી વધુ રોકડ-દારૂ જપ્ત

Sat, May 4 2024

રાજકોટ લોકસભા મતક્ષેત્રમાં 48 દિવસમાં 5.84 કરોડનું સીઝર

રાજકોટ : લોકસભા ચૂંટણી જાહેર થયા બાદ ત્રીજી મે સુધીમાં રાજકોટ શહેર અને જિલ્લામાં પોલીસ અને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આદર્શ આચારસંહિતની કામગીરી દરમિયાન શહેર અને ગ્રામ્યમાથી રૂપિયા રૂ. 5.83 કરોડના રોકડા અને સોના-ચાંદી ઉપરાંત દેશી અને વિદેશી શરાબનો જથ્થો પકડી પાડ્યો હોવાનું જિલ્લા ચૂંટણીતંત્રએ સતાવાર રીતે જાહેર કર્યું છે.જેમાં સૌથી વધુ સીઝર રાજકોટ પશ્ચિમ મતક્ષેત્રમાં થયું છે.

રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્રના જણાવ્યા મુજબ 16મી માર્ચે લોકસભા ચૂંટણી જાહેર થયા બાદ તા.3જી મે સુધીમાં જુદી-જુદી નોડલ ટીમો દ્વારા આચાર સંહિતનાની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે. જેમાં પોલીસ અને ઇન્કમટેક્સ વિભાગની અલગ અલગ ટીમો દ્વારા કડક હાથે કામગીરી કરી કુલ મળી 5.83 કરોડના દારૂ, રોકડ, ડ્રગ્સ, અને સોના-ચાંદીના જપ્ત કરી ચૂંટણીપંચને રિપોર્ટ કર્યો છે.જેમાં રાજકોટ ગ્રામ્યમાં – શહેર પોલીસ દ્વારા દેશી  વિદેશી દારૂનો લાખો રૂપિયાનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો.

આચારસંહિતા અમલવારી દરમિયાન પોલીસ અને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી વિધાનસભા બેઠક વાઈઝ જોઈએ તો ધોરાજીમાં ધોરાજીમાં 2.17 લાખ,ગોંડલ 41.50 લાખ, જસદણ 5.16 લાખ, જેતપુરમાં 34.65 લાખ, રાજકોટ પૂર્વમાં 92.03 લાખ, દક્ષિણમાં 7.83 લાખ, રાજકોટ પશ્ચિમમાં રૂ.327.60 લાખ અને રાજકોટ ગ્રામ્યમાં 72.53 લાખ મળી કુલ રૂપિયા 583.59 લાખની કિંમતનું સીઝર કરવામાં આવ્યું હોવાનું તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયું હતું.

Tags:

cash-liquorgujaratloksabha electionrajkopt

Share Article

Other Articles

Previous

RMCના વાહન કામ માટે છે, ફરવા માટે નહીં: મોજ’ કરતાં બાબુ’ને ફટકાર !

Next

રાજકોટ : 48 દિવસમાં આચારસંહિતા ભંગની 307 ફરિયાદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
Union Budget 2026-27: શિક્ષણ ક્ષેત્રે મોટી ઘોષણા: ફાર્મા શિક્ષણ માટે 3 નવા રાષ્ટ્રીય સંસ્થાન સ્થાપવાની મહત્વની જાહેરાત
7 કલાક પહેલા
ભારતને AI અને ITનું વૈશ્વિક હબ બનાવવાનો મોટો પ્રયાસ: ડેટા સેન્ટર માટે 2047 સુધી ટેક્સ હોલિડેની જાહેરાત, વિદેશી ક્લાઉડ કંપનીઓને આકર્ષવા મોટું પગલું
7 કલાક પહેલા
સુરતના પ્રખ્યાત બિલ્ડરે રિવોલ્વરમાંથી ગોળી ધરબી કર્યો આપઘાતનો પ્રયાસ: પરિવારમાં ગમગીની, 4 દિવસ બાદ હતા લાડકવાયીના લગ્ન
8 કલાક પહેલા
વિદેશ અભ્યાસ કરતાં અનેક સ્ટુડન્ટને નાણામંત્રીએ આપી રાહત: TCS 5% થી ઘટાડીને 2% કરવામાં આવ્યો, વિદેશી પ્રવાસ પેકેજોમાં પણ રાહત
8 કલાક પહેલા
Categories

નેશનલ

2844 Posts

Related Posts

રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા પેન્ટર સાથે ભત્રીજીની રૂ.૭૫ લાખની છેતરપિંડી
રાજકોટ
2 વર્ષ પહેલા
રાહુલ ગાંધીની નાગરિકતા મામલે આજે અલ્હાબાદ હાઇકોર્ટમાં થશે સુનાવણી
Breaking
1 વર્ષ પહેલા
મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા અપરાધ કેવી રીતે ? સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સાસણ-ગીર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર