Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

કર્ણાટકમાં વડાપ્રધાને શું કહ્યું ? જુઓ

Sun, April 28 2024

રાહુલ પર કેવો કર્યો હુમલો ?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા રાજા- મહારાજાઓની વિરુધ્ધમાં અપાયેલ નિવેદનને લઈને ચર્ચા જાગી પડી છે ત્યારે રવિવારે કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, ‘કોંગ્રેસના શાહજાદાએ છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કર્યું છે.’ નવાબોના અત્યાચાર રાહુલ ગાંધીને યાદ આવતા નથી.

મોદીએ કહ્યું કે, ‘કોંગ્રેસના શાહજાદાએ છત્રપતિ શિવાજી મહારાજ જેવા મહાન વ્યક્તિનું અપમાન કર્યું છે. તેમણે રાજાઓનું અપમાન કર્યું છે. ભારતમાં સુલતાનો અને નિઝામો દ્વારા જે અત્યાચારો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસને ઔરંગઝેબના અત્યાચારો યાદ નથી, ભારતના ભાગલામાં ભૂમિકા ભજવનાર નવાબો યાદ નથી. નવાબો વિશે તો તેમના મોં પર તાળું લાગી જાય છે. આ માનસિકતા છે, જે કોંગ્રેસના ઢંઢેરામાં દેખાય છે.’

એમણે પોતાના સંબોધનમાં વધુમાં કહ્યું કે, ‘કોંગ્રેસે ઈવીએમના બહાને ભારતની લોકશાહીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો. 10 વર્ષમાં ભારત વધુ શક્તિશાળી બન્યું છે. ભારતને લોકશાહીની માતા તરીકે ઓળખવામાં આવે છે. 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા. જ્યારે ભારત પ્રગતિ કરે છે ત્યારે દરેક ભારતીય ગર્વ અનુભવે છે. કોંગ્રેસ દેશના હિતથી એટલી દૂર થઈ ગઈ છે, પરિવારના હિતમાં ખોવાઈ ગઈ છે, દેશની પ્રગતિ સારી દેખાતી નથી. કોંગ્રેસને ભારતની દરેક સફળતાથી શરમ અનુભવવા લાગી છે.

શું કહ્યું હતું રાહુલ ગાંધીએ ?

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફરીવાર બફાટ કરી નાખ્યો હતો. કર્ણાટક માં એક જનસભાને સંબોધતા રાજા મહારાજા પર નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘રાજા-મહારાજાઓનું શાસન હતું, તેઓ જે ઈચ્છતા તે કરી શકતા હતા, કોઈની પણ જમીનની તેમને જરૂર હોય તો તે લઈ લેતા હતા.’ એક માત્ર કોંગ્રેસ જ હતી કે જે એમની સામે લડી હતી. રાહુલના આ નિવેદન પર જોરદાર ચર્ચા શરૂ થઈ છે અને રાહુલની ટીકા થઈ રહી છે.

Share Article

Other Articles

Previous

કેન્દ્રીય કર્મીઓને શું મળી શકે છે ખુશખબર ? જુઓ

Next

મણિપુરમાં ફરી હિંસાનો દોર શરૂ, પર્વતો પરથી અંધાધૂંધ ગોળીબાર કર્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
14 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

જયપુર, નાગપુર, ગોવા સહિત દેશના અનેક એરપોર્ટને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી : તપાસ શરૂ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Women’s Day 2025: 26 વર્ષ સુધી સેનિટરી પેડ્સનું નામ સાંભળ્યું ન હતું, હવે તે દેશની પેડ વુમન તરીકે ઓળખાય છે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
વડાપ્રધાન મોદી આવતીકાલે આવશે ગુજરાત : ભાવનગરમાં કરોડોના વિકાસકાર્યોનું ઉદ્ઘાટન કરશે, 25 દિવસમાં બીજી વખત આવશે માદરે વતન
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
રાજ્ય સભાના 32% સાંસદો સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા, ADRના રિપોર્ટમાં અપાઈ માહિતી
બ્રેકિંગ ન્યૂઝ
1 સપ્તાહ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર