Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

શ્રી સરસ્વતી શૈક્ષણિક સંકુલની 4 છાત્રા સાથે અડપલાં: પ્રિન્સિપાલની ધરપકડ

Fri, March 22 2024

કોઠારીયા રોડ ઉપરની શાળાનો પ્રિન્સિપાલ છાત્રાને ઓફિસમાં બોલાવી શારીરિક અડપલાં કરતો’તો

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

રાજકોટના શિક્ષણ જગતને શર્મશાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોઠારીયા રોડ પર હુડકો કવાર્ટરમાં આવેલ શ્રી સરસ્વતી શૈક્ષણિક સંકુલના કામાંધ પ્રિન્સીપાલ અને આમ આદમી પાર્ટીનો પ્રભારી રાકેશ વશરામભાઇ સોરઠીયા (ઉ.વ.૩૫)એ અલગ અલગ ધોરણમાં અભ્‍યાસ કરતી શાળાની ૧૧ થી ૧૪ વર્ષની ચાર છાત્રા સાથે અડપલાં કરતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી રાકેશ સોરઠીયાની ધરપકડ કરી છે.  

રાજકોટના હરિ ધવા માર્ગ પર આવેલી શ્રી સરસ્‍વતિ શૈક્ષણિક સંકુલ શાળામાં અભ્‍યાસ કરતી ૧૪ વર્ષની છાત્રા સાથે પ્રિન્સિપાલે અડપલાં કર્યાની તેની માતાને ફરિયાદ કરી હતી. ભોગ બનનાર છાત્રાના પરિવારજનોએ તપાસ કરતાં શાળાની અન્ય ત્રણ છાત્રા  સાથે પ્રિન્સિપાલ આવી હરકતો કરતો હોવાનું જાણવા મળ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી આ ચારેય બાળાઓને કોઇને કોઇ બહાને પ્રિન્‍સીપાલ રાકેશ સોરઠીયા તેની ઓફિસમાં બોલાવતો અને ઓફિસનો દરવાજો બંધ કરી શારીરિક અડપલા કરી લેતો હતો. ભોગ બનેલી ચારેય છાત્રા સાથે અલગ અલગ દિવસે અડપલાં કર્યા હતા. જેથી સરસ્‍વતિ શૈક્ષણિક સંકુલની આ ચારેય છાત્રાના  પરિવારજનો ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યા હતાં. પી. આઈ એમ.એમ.સરવૈયા સમક્ષ આપવીતી જાણવી હતી.

આ બનાવમાં ભક્તિનગર પોલીસે ભોગ બનેલી ૧૪ વર્ષની છાત્રાની માતાની ફરિયાદ નોંધી  શ્રી સરસ્‍વતિ શૈક્ષણિક સંકુલના પ્રિન્‍સીપાલ રાકેશ વશરામભાઇ સોરઠીયા (ઉ.વ.૩૫) વિરૂધ્‍ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, રાકેશ સોરઠીયા એક દિકરી અને એક દિકરાનો પિતા છે અને તે રાજકોટ શહેર આમ આદમી પાર્ટીનો પ્રભારી છે.

આરોપી રાજકોટ શહેર આમ આદમી પાર્ટીનો પ્રભારી છે. સોશિયલ મિડીયામાં તેના આપના ખેસ સાથેના અનેક ફોટાઓ પણ છે.

Share Article

Other Articles

Previous

લેબર કોન્ટ્રાકરને હનીટ્રેપમાં ફસાવનાર ટોળકી પકડાઈ

Next

રાજકોટ : RTE એડમિશનના ફોર્મની સમય મર્યાદા વધારવામાં આવે એવી માંગ સાથે NSUI દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ને રજૂઆત..જુઓ વીડિઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
2 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
2 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
2 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

એટેક આવે તો ખાનગી હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડનો `ટેકો’ નહીં મળે !! રાજકોટના 27 સહિત રાજ્યના 250 કાર્ડિયોલોજીસ્ટનો નિર્ણય
ગુજરાત
11 મહિના પહેલા
સુત્રાપાડા પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીએ માથું ભટકાડયુ 
ક્રાઇમ
2 વર્ષ પહેલા
પોક અંગે કેન્દ્રીય મંત્રી નિશિથે શું કહ્યું ? જુઓ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
: જિલ્લામાં 2.75 લાખ લોકોએ જાતે રેશનકાર્ડ E kyc કર્યા,
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર