Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ચંદીગઢ મેયર ચુંટણીમાં સુપ્રીમ કોર્ટે શું આપ્યો ચુકાદો ? જુઓ

Tue, February 20 2024
  • કોને મેયર તરીકે જાહેર કર્યા ?

ચંદીગઢ મેયર ચૂંટણી કેસમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે ઐતિહાસિક ચુકાદો જાહેર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે જે 8 વોટને અમાન્ય ઠેરવાયા હતા તેને પણ ગણતરીમાં લેવા અને ફરીથી મતગણતરી કરીને પછી રિઝલ્ટ જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આપના ઉમેદવાર કુલદીપ કુમારને વિજેતા જાહેર કર્યા હતા. મેયર તરીકે તેમનું નામ જાહેર કરાયું હતું. હકીકતમાં રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહે 8 વોટ રદબાતલ કરી દેતાં ફક્ત 16 મતો વાળા ભાજપના મનોજ સોનકર મેયર પદે ચૂંટાઈ આવ્યાં હતા જ્યારે આપ-કોંગ્રેસના સંયુક્ત ઉમેદવાર પાસે 20 વોટ હોવા છતાં પણ તેઓ હાર્યાં હતા. સુપ્રીમ દ્વારા 8 વૉટને માન્ય ગણવામાં આવ્યા હતા. સોમવારે અદાલતે સુનવણી કરી હતી અને બેલેટ પેપર સહિતનું સાહિત્ય કોર્ટમાં લઈ આવવાનો આદેશ કર્યો હતો. મંગળવારે ચુંટણીના પરિણામને કોર્ટે રદ કર્યો હતો. ચુંટણી અધિકારીને અવમાનનાની નોટિસ અપાઈ હતી.

મંગળવારે બેલેટ પેપર અને દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરાયા હતા અને કોર્ટે તેનો અભ્યાસ કરીને એવો સવાલ કર્યો હતો કે કયા મતપત્રમાં ગરબડ છે બતાવો ? આમ આદમી પાર્ટીએ મેયરની ચૂંટણીમા હેરાફેરીના કેસને સુપ્રીમમાં પડકાર્યો હતો જેની પર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. સુપ્રીમમાં રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહ પણ હાજર રહ્યાં હતા. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડવાળી ખંડપીઠે અનિલ મસીહને બરાબરના ખખડાવ્યાં હતા અને તેમને 8 વોટોને ગણતરીમાં લઈને પછી રિઝલ્ટ જાહેર કરવાનો આદેશ આપ્યો હતો.

રિટર્નિંગ ઓફિસરે હવે 8 વોટોની ગણતરી કરવી પડશે જો આ ગણતરીને ધ્યાનમાં લેવામાં આવે તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સંયુક્ત ઉમેદવારની જીત નક્કી છે.

30 જાન્યુઆરીએ શું થયું હતું

ચંદીગઢ મેયરની ચૂંટણી 30 જાન્યુઆરીએ યોજાઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ-આપ ગઠબંધનને કુલ 20 વોટ અને ભાજપને 16 વોટ હતા. જો સંખ્યાત્મક તાકાત પર નજર કરીએ તો તે AAP અને કોંગ્રેસની તરફેણમાં હતી પરંતુ ભાજપે ચૂંટણી જીતી હતી. હકીકતમાં, રિટર્નિંગ ઓફિસરે કોંગ્રેસ-આપ ગઠબંધનના 8 મતો અમાન્ય જાહેર કર્યા હતા અને ભાજપના મનોજ સોનકરને વિજેતા જાહેર કર્યા હતા. આ અંગે ભારે હોબાળો થયો હતો. એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો અને તેના આધારે આરોપ લગાવવામાં આવ્યો હતો કે ઓફિસર અનિલ મસીહે બેલેટ પેપર સાથે ચેડા કર્યા હતા. મામલો સુપ્રીમમાં જતાં મેયર મનોજ સોનકરે રાજીનામું આપ્યું હતું.

Share Article

Other Articles

Previous

રાજ્યસભામાં કોણ ચૂંટાયેલા જાહેર થયા ? વાંચો

Next

વિધાનસભામાં ગુંજ્યો ‘નકલી કાંડ’નો મુદ્દો, કોંગ્રેસના ધારાસભ્યો કેટલા દિવસ માટે સસ્પેન્ડ… વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ધુરંધરને વોઇસ નોટ પર મળી ધમકી: અભિનેતા રણવીર સિંહને કરોડો રૂપિયા આપવાની ધમકી મળતા મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
12 કલાક પહેલા
રાજપાલ યાદવની મદદ કરવા સોનુ સુદે લંબાવ્યો હાથ: તિહાર જેલમાં બંધ એક્ટર માટે કહ્યું-‘આ ચેરિટી નહીં, સમ્માન છે’
12 કલાક પહેલા
મોટી રાહત: PFના પૈસા હવે UPI મારફતે પણ કાઢી શકાશો: એપ્રિલમાં ખાસ એપ લોન્ચ થશે, કામગીરી શરૂ
12 કલાક પહેલા
હવાઈ શક્તિમાં થશે ઐતિહાસિક વધારો! દુશ્મનોના દાંત ખાટા કરવા ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે રૂ.3.25 લાખ કરોડના 114 રાફેલ વિમાન
12 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

રાજકોટમાં મોરબી રોડ લાતી પ્લોટ શેરી નંબર.૪માં દીવાલ પડતા ત્રણ લોકો દબાયા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ઇન્કમ ટેક્સ એક્ટ અંગે સરકારે કઈ કવાયત શરૂ કરી ? જુઓ
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
૫૦ની નવી નોટ આવશે
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
પાકિસ્તાનના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ સાકીબ નિસારના ઘરે આતંકી હુમલો
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર