Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં કારખાનેદાર અને મહિલા સહિત પાંચના હાર્ટ એટેકથી મોત

Tue, February 20 2024

રાજકોટ સહિત રાજ્યભરમા હાર્ટ એટેકના વધતા બનાવોથી તત્રમા દોડધામ મચી ગઈ છે. જેમા વધુ પાચ બનાવ સામે આવ્યા છે. પ્રથમ બનાવની વિગતો મુજબ રણછોડ નગરમા રહેતા અને ઇમિટેશનનુ કારખાનુ ધરાવતા વિપુલભાઈ કેશુભાઈ સખિયા નામના ૪૦ વર્ષીય પ્રૌઢ ગઇકાલે ઘરે હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતા બેભાન થઈને ઢળી પડ્યા હતા. અને તેમનુ મોત નીપજ્યુ હતુ.

બીજા બનાવમા ગ્રીન લેન્ડ ચોકડી પાસે લાલપરીમાં રહેતા શૈલેષભાઈ દિનેશભાઈ ગોવાણી ઉ.વ.૩૭ પોતાના ઘરે હતો ત્યારે સાજના હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમા ઢળી પડ્યો હતો.અને મોત નીપજ્યુ હતુ. ત્રીજા બનાવમા માર્કેટીંગ યાર્ડ પાછળ મન્છાનગરમાં રહેતા મેરૂભાઈ રાજાભાઈ લુણી ઉ.વ.૪૧ પોતાના ઘરે હતો ત્યારે મધરાત્રે બેભાન હાલતમા ઢળી પડ્યો હતો. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યો હતો. જ્યા ફરજ પરના તબીબે જોઈ તપાસી મેરુભાઈનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યુ હોવાનુ જાહેર કરતા પરિવારમા ગમગીની છવાઈ જવા પામી છે.

ચોથા બનાવમા રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે સોમનાથ સોસાયટીમા રહેતા રમેશભાઈ રણછોડભાઈ મહેતા ઉ.વ.૫૩ પોતાના ઘરે હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતા તેમને બેભાન હાલતમા સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડાયા હતા. જ્યા તેમનુ મોત નીપજ્યુ હતુ. જ્યારે પાચમા બનાવમા ભિસ્તીવાડમાં રહેતા રૂકસાનાબેન શાજીદભાઈ જુણાચ નામના મહિલા પોતાના ઘરે હતા ત્યારે બેભાન થઈ ઢળી પડતા સારવારમા ખસેડાયા હતા.જ્યા તેમનુ મોત થયુ હતુ. બનાવથી પરીવારમા માતમ છવાયો છે.

Share Article

Other Articles

Previous

ઘઉં, કઠોળ બાદ ચોખામાં પણ સ્ટોક નિયત્રણ અમલી, પુરવઠા વિભાગ દોડ્યો

Next

નાકરાવાડી ડમ્પીંગ સાઈટ પ્રદુષણ મામલે કોર્પોરેશનને આકરો દંડ ફટકારાય તેવી અટકળો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
12 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
4 દિવસ પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
4 દિવસ પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
5 દિવસ પહેલા
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
1 સપ્તાહ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

હાઇકોર્ટમાં પ્રદુષણની PIL દાખલ કરવાની ધમકી આપી વકીલે 11 લાખ પડાવ્યા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
અયોધ્યા : વડોદરાનો વેપારી રામ મંદિરમાં ગુપ્ત કેમેરા સાથે ઝડપાયો, ચશ્મામાં લગાવેલા કેમેરાથી પાડી રહ્યો હતો મંદિરના ફોટા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ટ્રમ્પ ટેરિફ વોર : ભારતની 63 અબજ ડોલરની નિકાસ પર મોટું જોખમ, ટેક્સટાઇલ ક્ષેત્રને સૌથી મોટો ફટકો
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
ટી-૨૦ વર્લ્ડકપમાં ભારતે પાકિસ્તાનને રગદોળ્યું
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર