Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ઉત્તરાખંડના કયા શહેરમાં થયું તોફાન ? વાંચો

Thu, February 8 2024
  • શા માટે થયું તોફાન ?

ઉત્તરાખંડમાં હલદવાની શહેરમાં ગુરુવારે મોટી બબાલ થઈ ગઈ હતી. એક જગ્યાએ એક મદરેસા ઉપર તંત્રવાહકોએ બુલડોઝર ફેરવી દેતાં ભારે મોટું તોફાન થયું હતું અને તેના વિરોધમાં દેખાવકારોએ પથ્થરમારો કરીને અનેક વાહનો ફુંકી માર્યા હતા. સમગ્ર શહેરમાં અજંપો ફેલાઈ ગયો હતો.

પોલીસે તોફાનીઓને વિખેરવા માટે તીયર ગેસનો ઉપયોગ કર્યો હતો અને લાઠીચાર્જ કર્યો હતો. પોલીસ અને પત્રકારો પર પથ્થરમારો થયા બાદ વાત વધુ વણસી ગઈ હતી. ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ કાફલો બોલાવી લેવાયો હતો. પથ્થરમારામાં અનેક પોલીસમેન ઘાયલ થયા હતા.

મુખ્યમંત્રી ધામીએ ક્ષિતિની ગંભીરતાને જોઈને ઇમરજન્સી બેઠક બોલાવી હતી અને તોફાનીઓને શોધી લેવાની પોલીસને સૂચના અપાઈ હતી. તોફાનીઓએ પોલીસ સ્ટેશનને ઘેરો નાખી દીધો હતો. બુલડોઝર ચલાવનાર ટીમ પર પણ હુમલો થયો હતો. જેમાં કેટલાક કર્મચારી ઘાયલ થાય હતા. જેસીબીને પણ નુકસાન કરવામાં આવ્યું હતું. દેખાવકારોને પકડવા માટે પોલીસ તલાશ પણ શરૂ કરી હતી.

Share Article

Other Articles

Previous

પાટણમાં મોતિયાના ઓપરેશન બાદ જુઓ કેટલા દર્દીઓને આંખમાં ઈન્ફેક્શન

Next

લોકોને શેમાં રાહત મળી શકે છે ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભારે વરસાદમાં બાગાયતી વૃક્ષો જમીનદોસ્ત થયા છે? તો હવે નિરાશ થવાની જરૂર નથી
5 મિનિટutes પહેલા
ચોમાસામાં પૂર વ્યવસ્થાપન માટે જળ સંપત્તિ વિભાગ સજ્જ: ગાંધીનગર ખાતે મધ્યસ્થ પૂર નિયંત્રણ એકમ 24×7 કાર્યરત
7 મિનિટutes પહેલા
કોમનવેલ્થ ગેમ્સ 2026: ભારતીય ખેલાડીઓનો શાનદાર દેખાવ, ૩૯ મેડલ સાથે મેડલ ટેલીમાં ચોથું સ્થાન મેળવ્યું
26 મિનિટutes પહેલા
ભારતે વિકસાવ્યું પ્રથમ સ્વદેશી 350Kg થ્રસ્ટ ટર્બોજેટ એન્જિન: મિસાઈલ અને ડ્રોન ટેક્નોલોજી ક્ષેત્રે ‘આત્મનિર્ભર ભારત’ની મોટી છલાંગ
1 કલાક પહેલા
Categories

નેશનલ

3384 Posts

Related Posts

તામિલ નાડુમાં એનઆઈએના 10 સ્થળે દરોડા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચેની બેઠક બાદ યુક્રેન-USના સબંધો તળિયે પહોંચ્યા : ટોચના નેતાઓની બેઠક શાબ્દિક સમરાંગણમાં પલટાઈ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
હવે શેરની સામે 20 લાખના બદલે રૂપિયા 1 કરોડની લોન મળશે : રિઝર્વ બેન્કની જાહેરાત
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
Manmohan Singh Last Rites : મનમોહન સિંહના અંતિમ સંસ્કાર ક્યારે અને ક્યાં થશે ? જાણો શું છે સરકારી પ્રોટોકોલ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર