Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

લોકોને શેમાં રાહત મળી શકે છે ? જુઓ

Thu, February 8 2024
  • આરોગ્ય જાળવવા શું રાહત મળશે ?

લોકસભસસની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે સરકાર બધાને ખુશ કરવા માટે અલગ અલગ પગલાં લઈ રહી છે અને તેના ભાગરૂપે હવે વીમા પ્રીમિયમ દરો પણ આગામી દિવસોમાં ઘટી શકે છે. લોકોને ઘણી રાહત મળશે. સરકારી સૂત્રોએ આ મુજબની માહિતી આપી હતી. થોડાક સમયમાં જ આ જાહેરાત થઈ શકે છે.

વાસ્તવમાં કેન્દ્રની સંસદીય સમિતિએ વીમા પ્રીમિયમ ઉપર વસૂલાઈ રહેલા જીએસટીના ઊંચા દરો ઘટાડવા અંગે મહત્વની ભલામણ કરી છે. અત્યારે આ દર 18 ટકા છે. સંસદીય સમિતિએ આ બારામાં એમ કહ્યું છે કે વીમા ઉત્પાદો પર વસૂલાઈ રહેલા જીએસટી દરોને તર્ક સંગત બનાવવાની જરૂર છે.

સમિતિએ એમ પણ કહ્યું છે કે વિશેષ કરીને આરોગ્ય અને ટર્મ વીમા ઉપરના દરને ઘટાડવાની જરૂર છે. ભારે જીએસટી દરને લીધે વીમા પ્રીમિયમ મોંઘું થઈ જાય છે અને લોકો તેનાથી દૂર ભાગે છે માટે જલ્દી ઘટાડો કરવાની જરૂર છે. દેશમાં વીમા ઉધ્યોગ ઝડપી પ્રગતિ કરી રહ્યો છે અને તેના પરિણામ અત્યાર સુધી સારા રહ્યા છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે અને આરોગ્ય વીમા માટે હળવા દર રાખવા જોઈએ.

સમિતિએ કહ્યું છે કી વીમા ઉત્પાદોને વધુ લાભકારી અને સરળ બનાવવાની જરૂર છે. જેથી વધુમાં વધુ લોકો તેનો લાભ લઈ શકે અને આરોગ્યની જાળવણી કરી શકે. આ પ્રકારની ભલામણ કેન્દ્ર સરકાર માણી લેશે અને દર ઘટી જશે તે લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.

Share Article

Other Articles

Previous

ઉત્તરાખંડના કયા શહેરમાં થયું તોફાન ? વાંચો

Next

રાહુલ ગાંધીનું નવું ગતકડું : મોદી OBC નથી, સામાન્ય જાતિના છે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
માતૃત્વનો અદ્રશ્ય થાક : જાપાનમાં ખુલ્યા ક્રાઈંગ કાફે!
1 કલાક પહેલા
દીપડાઓ શેરડીના ખેતરમાં અને હાથીઓ રેલવે ટ્રેક પર કેમ રહેવા લાગ્યા છે?
2 કલાક પહેલા
અતિ ઘાતક ગરમીમાંથી છૂટકારો મળશે: હવામાન ખાતાની રાહતરૂપ આગાહી
2 કલાક પહેલા
વાપીથી દારૂ રાજકોટમાં ઉતરે તે પહેલાં કોઠારિયા રોડ પરથી પકડાઈ ગયો
5 દિવસ પહેલા
Categories

નેશનલ

3037 Posts

Related Posts

દિલ્હીમાં મંદિરો પર બુલડોઝર અંગે સુપ્રીમ કોર્ટે શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ગુજરાતમાં વરસાદનો વધુ રાઉન્ડ થશે શરૂ : 6 દિવસ અતિભારે વરસાદની આગાહી, આવતીકાલે 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
ગુજરાત
10 મહિના પહેલા
ભારતની ગંભીર ખાદ્ય સુરક્ષા કટોકટી
હોમ
2 વર્ષ પહેલા
અમેરિકામાં ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકીઓ અંગે સંસદમાં શું જવાબ અપાયો ? જુઓ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર