Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

UGC NET 2023 પરીક્ષાનું શેડ્યૂલ જાહેર

Wed, November 22 2023

UGC NET 2023 પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારો માટે વિષય અનુસાર શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. આ પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારો UGC NET ની ઓફિશિયલ વેબસાઈટ ugcnet.nta.ac.in પર જઈને પરીક્ષાનું શેડ્યૂલ ચેક કરી શકે છે. પરીક્ષા માટે રજીસ્ટ્રેશન પ્રોસેસ 30 સપ્ટેમ્બર 2023 ના રોજ શરૂ કરવામાં આવી હતી.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે, UGC એ NET પરીક્ષા 2023નું શેડ્યૂલ બહાર પાડ્યું છે. UGC NET 2023 પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારો માટે વિષય અનુસાર શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. આ પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારો UGC NET ની ઓફિશિયલ વેબસાઈટ ugcnet.nta.ac.in પર જઈને પરીક્ષાનું શેડ્યૂલ ચેક કરી શકે છે.

UGC NET ડિસેમ્બર સેશન પરીક્ષા માટે રજીસ્ટ્રેશન પ્રોસેસ 30 સપ્ટેમ્બર 2023 ના રોજ શરૂ કરવામાં આવી હતી. અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2023 હતી.

કયા દિવસે લેવાશે કઈ પરીક્ષા
વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલા શેડ્યૂલ મુજબ, પહેલા દિવસે 6 ડિસેમ્બરે શિફ્ટ 1 અને 2 માં અનુક્રમે અંગ્રેજી અને ઈતિહાસના પેપર લેવાશે. બીજા દિવસે 07 ડિસેમ્બરે કોમર્સની પરીક્ષા પ્રથમ શિફ્ટમાં લેવામાં આવશે અને કમ્પ્યુટર સાયન્સ અને એપ્લિકેશનની પરીક્ષા બીજી શફ્ટમાં લેવાશે. ફિલોસોફીની પરીક્ષા 8 ડિસેમ્બરે બીજી શિફ્ટમાં લેવામાં આવશે. પોલિટિકલ સાયન્સની પરીક્ષા 11 ડિસેમ્બરે પ્રથમ શિફ્ટમાં લેવાશે. બીજી શિફ્ટમાં હિન્દીની પરીક્ષા લેવાશે.

શેડ્યૂલ જાણવા આટલું કરો

પરીક્ષાનું શેડ્યૂલ ચેક કરવા માટે સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ ugcnet.nta.ac.in પર જાઓ.
વેબસાઈટના હોમ પેજ પર Public Notices લિંક પર ક્લિક કરો.
ત્યારબાદ Public Notice for Examination Schedule Of UGC-NET December 2023 લિંક પર ક્લિક કરો.
આગળના પેજ પર Check Scheduled લિંક પર જાઓ.
પરીક્ષાનું શેડ્યૂલ પીડીએફ ફોર્મેટમાં ખુલશે.

Share Article

Other Articles

Previous

ઈન્ડિગોની ફ્લાઈટમાં માત્ર 6 પેસેન્જર થતાં બધાને નીચે ઉતારી મુકાયા

Next

ધોરણ 6 થી 12 સુધીના સામાજિક વિજ્ઞાનના અભ્યાસક્રમમાં થશે ફેરફાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભવનાથના મેળામાં યુવાનને આવ્યો હાર્ટ એટેક: હેડ કોન્સ્ટેબલ દેવદૂત બનીને આવ્યા, ખભે ઊંચકીને હોસ્પિટલ ભણી દોટ મૂકી, જીવ બચાવ્યો
4 કલાક પહેલા
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલતી બજારે જણસીની મબલખ આવક: વિવિધ ખેત પેદાશોના 1100થી વધુ વાહનો ઠલવાયા, ભાવ પણ ઊંચા રહ્યા
5 કલાક પહેલા
સોના-ચાંદીમાં તેજીને બ્રેક: સિલ્વરમાં એક દિવસમાં 8000નું ગાબડું, સોનુ 1,55 લાખની સપાટી,ચાંદીમાં જોરદાર વેચવાલી
5 કલાક પહેલા
ગાઝાને ઊભું કરવા 70 અબજ ડોલરની જરૂર: પુનઃનિર્માણ માટે પીસ બોર્ડના સભ્ય દેશો 5 અબજ ડોલર આપશે, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
5 કલાક પહેલા
Categories

નેશનલ

2899 Posts

Related Posts

રાજકોટના રેસકોર્સમાં જામશે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ: બ્રાઝિલ ,ઑસ્ટ્રેલિયા સહિતના વિદેશી-દેશી પતંગવીરો એક-એકથી ચડિયાતા પતંગ ઉડાવશે
ગુજરાત
1 મહિના પહેલા
સંસદનું સત્ર શરૂ : વડાપ્રધાન મોદીએ સંસદ સભ્ય તરીકે શપથ લીધા
ગુજરાત
2 વર્ષ પહેલા
રાજકોટ : મિત્રની ૧૩ વર્ષની પુત્રી પર દુષ્કર્મ ગુજરનાર હેવાનને ૨૦ વર્ષની સજા 
ક્રાઇમ
1 વર્ષ પહેલા
શેખ હસીના ભારતમાં રહેશે તો…બાંગ્લાદેશ નેશનલ પાર્ટીના નેતાએ આપી ધમકી
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર