Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ પરથી કેવી રીતે ઘાત ગઈ ? જુઓ

Wed, November 8 2023

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસના કાફલા પર જીવલેણ હુમલો થયો હતો. જો કે તેઓ બચી ગયા હતા. અજાણ્યા હુમલાખોરોએ રાષ્ટ્રપતિને જાનથી મારવાનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. હુમલાખોરોએ તેમના કાફલા પર આડેધડ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં રાષ્ટ્રપતિનો આબાદ બચાવ થયો હતો.

સન ઓફ અબુ જંદાલે ઈઝરાયેલ વિરુદ્ધ યુદ્ધ કરવાની જાહેરાત કરવા રાષ્ટ્રપતિને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. આતંકવાદી સંગઠને રાષ્ટ્રપતિને ધમકી પણ આપી હતી કે, જો તેઓ આમ નહીં કરે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. અલ્ટીમેટની ડેડલાઈન સમાપ્ત થયા બાદ અબ્બાસના કાફલા પર હુમલો કરાયો, પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિનો આબાદ બચાવ થયો છે. હાલ સન ઓફ અબુ જંદાલે હુમલાની જવાબદારી સ્વીકારી છે.

Share Article

Other Articles

Previous

ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા ફરી સાણસામાં આવ્યા ? શું થયું ? વાંચો

Next

અમેરિકાના બે ટોચના મંત્રી ક્યારે આવે છે ભારત જુઓ..

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજકોટના 361 પેટ્રોલ પંપ અને 66 ગેસ એજન્સીઓ પાસે પુરતો સ્ટોક: પુરવઠા વિભાગે ઓઈલ કંપનીઓ સાથે યોજી બેઠક
16 કલાક પહેલા
ઉપલેટામાં શર્મસાર કરતી ઘટના: કૌટુંબિક ભાઈએ 12 વર્ષની માસૂમ પર નજર બગાડી, દુ*ષ્કર્મ બાદ પરિવારે ફરિયાદ કરતાં કર્યો હુમલો
16 કલાક પહેલા
ભારે કરી! તંગી વચ્ચે ઝાંસીમાં 18 લાખના 524 ગેસ સિલિન્ડરની ચોરી, CCTV ફૂટેજના આધારે પોલીસે 7 લોકોની કરી ધરપકડ
16 કલાક પહેલા
યુદ્ધની અસર: LPG બાદ દેશમાં દવાઓ મોંઘી થવાનો ખતરો, ઉદ્યોગ જગતના અગ્રણીઓએ આપી ચેતવણી, દવાઓની અછત ઊભી થવાનું જોખમ
17 કલાક પહેલા
Categories

નેશનલ

2979 Posts

Related Posts

નેપાળમાં સંસદની 275 બેઠક માટે આજે ચૂંટણી: કડક સિક્યુરિટી વચ્ચે શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે મતદાન
બ્રેકિંગ ન્યૂઝ
7 દિવસ પહેલા
સ્વિટ્ઝર્લેન્ડના રિસોર્ટમાં બોમ્બ વિસ્ફોટનો મામલો: મૃત્યુઆંક વધીને 47 પર પહોંચ્યો
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું દુઃખદ નિધન
Breaking
2 વર્ષ પહેલા
આવકવેરા ખાતાએ શું નવી સેવા શરૂ કરી ? વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર