Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા ફરી સાણસામાં આવ્યા ? શું થયું ? વાંચો

Wed, November 8 2023

રૂપિયા લઈને સંસદમાં સવાલ પૂછવાના આરોપમાં ઘેરાયેલા ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા બરાબરના ફસાયા છે. લોકપાલે મહુઆ મોઈત્રા સામે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હોવાનો દાવો ભાજપ સાંસદ નિશિકાંત દૂબેએ કર્યો હતો. મહુઆ મોઇત્રા પર લાગેલા આરોપોને ભ્રષ્ટાચારનો કેસ માનવામાં આવ્યો છે અને તેની સંપૂર્ણ તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિશિકાંત દુબેએ કહ્યું કે મારી ફરિયાદ પર લોકપાલે મહુઆ વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે. જો કે મહુઆએ તમામ આરોપો ફગાવી દીધા હતા.

મહુઆ મોઇત્રા પર આરોપ છે કે તેમણે રૂપિયા લઈને સંસદમાં ગૌતમ અદાણી ગ્રુપ વિશે સવાલ પૂછ્યા હતા. આ અંગે નિશિકાંત દુબેએ સ્પીકર ઓમ બિરલાને ફરિયાદ મોકલી હતી. આ મામલે સંસદની એથિક્સ કમિટીએ નિશિકાંત દુબે અને મહુઆ મોઇત્રાના પૂર્વ પાર્ટનર જય અનંત દેહદરાઇની પૂછપરછ કરી હતી.

મહુઆએ આરોપ લગાવ્યો હતો કે તેમને સંસદની એથિક્સ કમિટીએ પ્રાઈવેટ સવાલ પૂછાયા હતા અને તે પણ પૂછવામાં આવ્યું હતું કે તે રાત્રે કોની સાથે વાત કરે છે. આના પર નિશિકાંત દુબેએ કહ્યું હતું કે મહુઆ મોઇત્રા ખોટા આરોપ લગાવી રહી છે. જો તેમની વાત સાચી સાબિત થશે તો હું રાજકારણમાંથી સંન્યાસ લેવા માટે તૈયાર છું.

Share Article

Other Articles

Previous

અદાણીના સંયુક્ત સાહસને મળશે આટલા મિલિયન ડોલરનું ધિરાણ

Next

પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ પરથી કેવી રીતે ઘાત ગઈ ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
હોળી પહેલા જ સરકારી કર્મીઓ અને પેન્શનરોને મળી શકે છે ગિફ્ટ: મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો થઈ શકે છે જાહેર
14 કલાક પહેલા
IND vs PAK T20 WC: બહિષ્કાર કરવાની હવા નીકળી, ભારત સામે મેચ રમવા પાકિસ્તાને મૂકી 3 શરત, જુઓ શું છે માંગણી
14 કલાક પહેલા
બાકી રહેલી ફાઇલો જાહેર કરો! એપ્સટિન ફાઇલ્સ પ્રકરણમાં પીડિત મહિલાઓ વિડિયોમાં વર્ણવી આપવીતી, સત્ય જાહેર કરવા કરી માગ
15 કલાક પહેલા
બનાસકાંઠામાં પ્રેમલગ્નમાં યુવકની હત્યાનો મામલો: 9 લોકોને પડી આજીવન કેદની સજા, જાણો શું હતો મામલો જેને કોર્ટે ઓનર કિલિંગ માન્યો
15 કલાક પહેલા
Categories

નેશનલ

2880 Posts

Related Posts

રાજકોટ : ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં ગોટાળા મામલે NSUI દ્વારા વિરોધ ; કાર્યકરોની અટકાયત 
ગુજરાત
2 વર્ષ પહેલા
ભાજપ કોંગ્રેસ વચ્ચેની સીધી લડાઈ વાળી 75 માંથી 65 બેઠકો પર ભાજપનો વિજય
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
UPSCની પ્રીલિમીનરી પરીક્ષા રાજકોટના 12 કેન્દ્રો પર યોજાશે, કંટ્રોલરૂમ કાર્યરત, ઉમેદવારોએ આ બાબત ધ્યાનમાં રાખવી
ગુજરાત
9 મહિના પહેલા
ઘાંચીવાડના રિક્ષા ચાલક ઉપર વ્યાજની ઉઘરાણી બાબતે હુમલો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર