Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

`ઈશ્વર ઘૂઘરા’માંથી શરીર માટે અત્યંત જોખમી મીઠી ચટણી પકડાઈ

Wed, September 20 2023

ચટણીમાં સિન્થેટિક કલર સહિતની ભેળસેળનો ખુલાસો: ફૂડ શાખાએ ૩૭ જગ્યાએ કરેલા ચેકિંગમાં ૨૦ ધંધાર્થી પાસે લાયસન્સ જ ન્હોતું

ખાણીપીણીના શોખીન એવા રાજકોટીયન્સ બીજું કશું ખાય કે ન ખાય પરંતુ દિવસમાં એકાદ વખત ઘૂઘરાનો ચટાકો લેવાનું ચૂકતા હોતા નથી. એટલા માટે જ શહેરમાં ઘૂઘરાના વેપારીઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. આ બધાની વચ્ચે આખો દિવસ જ્યાં લોકોની ભીડ એકઠી થયેલી જોવા મળે છે તે હાથીખાના શેરી નં.૧૩માં આવેલા ઈશ્વરભાઈ ઘૂઘરાવાળાને ત્યાં મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન શરીર માટે અત્યંત જોખમી એવી મીઠી ચટણી પકડાઈ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. મીઠી ચટણીની તપાસ કરવામાં આવતાં તેમાં સીન્થેટિક ફૂડ કલર ટાર્ટાઝીન અને સનસેટ યેલ્લોની હાજરી હોવાને કારણે તે પરિક્ષણમાં ફેઈલ જતાં હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એકંદરે આ પ્રકારની ચટણી ખાવાથી કેન્સર સહિતના રોગ થવાની શક્યતા રહે છે.

આ ઉપરાંત ફૂડ શાખા દ્વારા રામ પાર્ક, આજી ડેમ ચોકડી પાસે માંડાડુંગર, વિમલનગર ચોક, એ.જી.ચોક-હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલી ખાણીપીણીની ૩૭ જેટલી રેંકડી-દુકાનોનું ચેકિંગ કરવામાં આવતાં ૨૦ ધંધાર્થી પાસે લાયસન્સ ન હોવાનું ધ્યાન પર આવ્યું હતું જેને નોટિસ ફટકારી તાત્કાલિક લાયસન્સ લઈ લેવા સુચના અપાઈ હતી.

જ્યારે કોઠારિયા રોડ પર ફાયરબ્રિગેડની બાજુમાં આવેલી ન્યુ કનૈયા ડેરી ફાર્મમાંથી મીક્સ દૂધ (લૂઝ), આ જ વિસ્તારમાં આવેલી જય કિશાન ડેરી ફાર્મમાંથી મીક્સ દૂધ (લૂઝ) અને નાનામવા રોડ પર આવેલી ન્યુ કૈલાશ ડેરી ફાર્મમાંથી મીક્સ દૂધ (લૂઝ)ના નમૂના લઈ તેને પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

Share Article

Other Articles

Previous

ગોંડલમાં વ્યાજખોર દ્વારા ખેડૂત ઉપર હુમલો કરી જીવતો સળગાવી નાખવાની ધમકી

Next

મનપાની દબાણ હટાવ શાખાની `ખાયકી’નો જનરલ બોર્ડમાં પર્દાફાશ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
સોમનાથને મળશે આંતરરાષ્ટ્રીય ઓળખ: ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવાશે,યાત્રાધામના વિકાસ માટે 550 કરોડની જોગવાઇ
3 મિનિટutes પહેલા
ગાંધીનગરમાં 1 અબજના ખર્ચે દેશની સૌથી મોટી નમો સેન્ટ્રલ લાઇબ્રેરી બનશે: અભ્યાસ-વાંચનની સુવિધાઓ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ થશે
26 મિનિટutes પહેલા
હવે દમ લેવામાં નાકે દમ આવશે: અલગ અલગ સાઇઝની સિગારેટ મોંઘી થઈ, ITCએ ભાવ વધારાની જાહેરાત કરી
40 મિનિટutes પહેલા
વિધાનસભામાં બજેટ રજૂ કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ : બે હજાર નવી આંગણવાડી બનાવવાની જાહેરાત
3 કલાક પહેલા
Categories

નેશનલ

2905 Posts

Related Posts

R.K.C,મોદી,તપોવન,ભરાડ સહિત રાજકોટની 25 સ્કૂલોને DEOની નોટિસ : યોગ્ય ખુલાસો નહિ આપે તો દંડ કરાશે
ગુજરાત
9 મહિના પહેલા
અદાણીના સંયુક્ત સાહસને મળશે આટલા મિલિયન ડોલરનું ધિરાણ
ગુજરાત
2 વર્ષ પહેલા
લાલકૃષ્ણ અડવાણી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેશે
Breaking
2 વર્ષ પહેલા
રાજકોટનાં ટેક્સ પ્રેક્ટિસનરને ત્યાંથી 150 લોકોનાં નામ મળ્યાં! પગારદાર કરદાતાઓને સમન્સ
ગુજરાત
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર