Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
લાઇફસ્ટાઇલહેલ્થ

નાની વયે ખાંડનો ખતરો: 11થી 18 વર્ષનાં બાળકો દરરોજ 18% ખાંડ લે છે

Tue, September 22 2026

બાળકોમાં ખાંડ અને જંકફૂડના વધતા સેવનને કારણે સ્થૂળતા, ડાયાબિટીસ સહિતની આરોગ્યલક્ષી સમસ્યાઓ વધી રહી હોવાની ચિતા વચ્ચે શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં સુગર બોર્ડ લગાવવા અગાઉ સૂચના આપવામાં આવી હતી. જોકે, અનેક શાળાઓમાં હજુ સુધી આ નિયમનું પાલન ન થતાં શિક્ષણ બોર્ડે ફરી પરિપત્ર બહાર પાડ્યો છે.

વિદ્યાર્થીઓના શારીરિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા એક વર્ષ અગાઉ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ખાસ કરીને બાળકોમાં ટાઇપ-૧ ડાયાબિટીસનું પ્રમાણ વધતું હોવાનું પણ સામે આવ્યું છે. સામાન્ય રીતે ૫ ટકા ખાંડનો ઉપયોગ કરવાનો હોય છે, જ્યારે ૮થી ૧૦ વર્ષની વયના બાળકોમાં આ પ્રમાણ ૧૩ ટકા અને ૧૧થી ૧૮ વર્ષની વયના બાળકોમાં ૧૮ ટકા સુધી પહોંચ્યું હોવાનું જણાવાયું છે.

બાળકોમાં વધતા ખાંડના સેવનના કારણે ઓબેસિટી, ડાયાબિટીસ તેમજ દાંતને લગતી સમસ્યાઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને શાળાઓમાં ખાસ સુગર બોર્ડ લગાવવા સૂચના આપવામાં આવી હતી. સુગર બોર્ડના માધ્યમથી વિદ્યાર્થીઓને દરરોજ ઉપયોગમાં લેવાતા ખોરાકમાં રહેલી ખાંડનું પ્રમાણ, તેમજ વધુ પડતી ખાંડના સેવનથી શરીર પર થતી અસરો અંગે જાગૃત કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વસ્થ આહાર અંગે જાગૃતિ લાવવા અભિયાન ચલાવવાની પણ સૂચના આપવામાં આવી છે. તજજ્ઞોના મત અનુસાર નાની વયે ખાંડનું વધુ પડતું સેવન બાળકોના શારીરિક અને માનસિક વિકાસ પર અસર કરી શકે છે. તેથી શિક્ષકો અને પેરેન્ટ્સ સાથે મળીને બાળકોને વધુ પડતા ગળ્યા ખોરાક અને જંકફૂડથી દૂર રાખવા પ્રયાસ કરવામાં આવે તે જરૂરી છે.આ ઉપરાંત શાળાઓમાં બાળકોને સ્વસ્થ આહાર અંગે સમજ આપવામાં આવશે. ખાંડનું વધુ પડતું સેવન કરવાથી થતી અસરો અંગે માહિતી આપી બાળકોમાં સ્વસ્થ ખાણીપીણીની ટેવ વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

Share Article

Other Articles

Previous

નવરાત્રીના બે દિવસ બાદ જ ધો. ૯ થી ૧૨ની પ્રથમ સત્રની પરીક્ષા

Next

અધિકારી સામે ફરિયાદ બાદ થઈ રહેલી તપાસ અંગે કમિશનર, ટીપીઓ, ચેરમેન બધા જ અજાણ !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
ભાજપે 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો માટે પ્રભારી અને સહ પ્રભારીઓની કરી નિમણૂક : જુઓ સંપૂર્ણ યાદી
3 મિનિટutes પહેલા
બેંક ગ્રાહકો માટે રાહતના સમાચાર: રવિવારે દેશભરમાં બેંકો ખુલ્લી રહેશે, ત્યારબાદ ત્રણ દિવસની હડતાળ
2 કલાક પહેલા
લોકશાહીમાં મતભેદો કે વિવાદ? ચૂંટણી પંચે SIR અંગેના આંતરિક મતભેદના અહેવાલોને ફગાવ્યા
2 કલાક પહેલા
112 પર એક કોલ અને મિનિટોમાં ફાયર ફાઈટર હાજર: અમદાવાદમાં હાઈટેક ઇમરજન્સી સિસ્ટમનો પ્રારંભ
5 કલાક પહેલા
Categories

નેશનલ

3632 Posts

Related Posts

સોનાના ભાવની સપાટી ફરી ઉંચકાઈ,10 ગ્રામમાં રૂ.600નાં વધારા સાથે 91,600: ચાંદીની ચમક વધી,કિલોએ 2500 વધ્યાં
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
જો મને પતાવી દેવાનો પ્રયાસ થશે તો ઈરાનને ધરતી પરથી નષ્ટ કરી દેવામાં આવશે, ટ્રમ્પની નવી ધમકી
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
શાનથી લહેરાશે ત્રિરંગો..લાલકિલ્લા ઉપર વડાપ્રધાન મોદી કરશે રાષ્ટ્રજોગ સંબોધન
નેશનલ
2 વર્ષ પહેલા
ઉત્તરાખંડ ટેકનિકલ યુનિવર્સિટીની 2 એન્જિનિયરિંગ પરીક્ષાઓ રદ
ટ્રેન્ડિંગ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર