Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝ

નવરાત્રીના બે દિવસ બાદ જ ધો. ૯ થી ૧૨ની પ્રથમ સત્રની પરીક્ષા

Tue, September 22 2026

ગરબાની રમઝટ વચ્ચે પરીક્ષાનું ટેન્શન

વિદ્યાર્થીઓ-વાલીઓમાં નારાજગી, તારીખ બદલાવા માંગણી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૯થી ૧૨ની પ્રથમ સત્રાંતની પરીક્ષા નવરાત્રી પછી ૨૨ ઓક્ટોબરથી ૨ નવેમ્બર દરમિયાન લેવાશે. આ વર્ષે વિદ્યાર્થીઓ ગરબાની રમઝટ પરીક્ષાના માહોલ વચ્ચે માણી શકશે. શાળાકીય પ્રવૃત્તિત્તના કેલેન્ડર-૨૦૨૬ મુજબ ૨૨ ઓક્ટો.થી ૨ નવેમ્બર સુધી પરીક્ષાનું ટાઈમ ટેબલ આપવામાં આવ્યું છે. જો કે, આ વર્ષે તમામ પ્રવાહમાં ધો.૯થી ૧૨ની પ્રથમ પરીક્ષા નવરાત્રી પૂર્ણ થયાના તુરંત જ યોજવાનું જાહેર થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નારાજગી જોવા મળી હતી.

નવરાત્રી રાજ્યનો પરંપરાગત ઉજવાતો તહેવાર છે. ગત વર્ષે નવરાત્રી પહેલાં જ પરીક્ષા પુરી કરી દેવાઈ હતી. જ્યારે ચાલુ વર્ષે નવરાત્રી પછી ગણતરીના દિવસોમાં પરીક્ષા શરૂ થશે, રાત્રીના તહેવારને લઈ યોગ્ય રીતે તૈયારીઓ વિદ્યાર્થીઓ કરી શકે છે આથી નવરાત્રીના ૧૦ દિવસ પહેલાં અને ૧૦ દિવસ પછી પરીક્ષા લેવાનું આયોજન થાય તેવી શિક્ષણમંત્રીને શિક્ષકોએ પણ રજૂઆતો કરી હતી. આ ઉપરાંત ધો.૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષાઓ પણ એપ્રિલ ૨૭ના વચ્ચે માર્ચમાં લેવાય તો ધો.૧૦ અને ૧૨ના નવા સત્ર માટે પૂર્વ તૈયારીઓ કરી શકે તેવી રજૂઆત પણ કરાઈ હતી.

Tags:

AcademicSuccessBackToSchoolEducationMattersExamPreparationExamReadyExamStrategiesExamStressFinalsWeekFirstSemesterExamsGrades9to12HighSchoolExamsLearningJourneyMotivationMondayNavratri2023StudentLifeStudentMotivationStudyHardStudyTipsSuccessMindsetTimeManagement

Share Article

Other Articles

Previous

દિલ્હીના કાલકાજી મંદિરે દર્શને ગયેલી સગીરા સાથે ખાખીની આડમાં ડાઘી હેવાનિયત; એક આરોપી એન્કાઉન્ટરમાં ઝડપાયો

Next

નાની વયે ખાંડનો ખતરો: 11થી 18 વર્ષનાં બાળકો દરરોજ 18% ખાંડ લે છે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
112 પર એક કોલ અને મિનિટોમાં ફાયર ફાઈટર હાજર: અમદાવાદમાં હાઈટેક ઇમરજન્સી સિસ્ટમનો પ્રારંભ
2 કલાક પહેલા
ક્યાંક જળબંબાકાર તો ક્યાંક દુકાળ જેવી સ્થિતિ: ગુજરાતમાં ચોમાસાની અનિયમિત સફર અને આંકડાઓનું ચિત્ર
2 કલાક પહેલા
મેઘરાજાની ધડબડાટી: 24 કલાકમાં 47 તાલુકામાં પાણી-પાણી, ઉનામાં સર્વાધિક 2.72 ઈંચ વરસાદ
2 કલાક પહેલા
કુદરતનો પ્રકોપ: બંગાળની ખાડીમાં ‘ડીપ ડિપ્રેશન’ સક્રિય, દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર
2 કલાક પહેલા
Categories

નેશનલ

3629 Posts

Related Posts

ઝીમ્બાબ્વેના પૂર્વ ક્રિકેટર પર દીપડાનો હુમલો
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
ડોનાલ્ડ ટ્રમ્પને શું લાગ્યો ફટકો ? જુઓ
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
રાજકોટ : 12 વર્ષીય તરુણનું આચકી ઉપડ્યા બાદ મોત
ગુજરાત
2 વર્ષ પહેલા
નીટ યુજી અંગે સુપ્રીમ કોર્ટમાં હવે ક્યારે સુનાવણી ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર