Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીનું બ્યૂગલ વાગ્યું!  44 બેઠક પર કોનો ડંકો વાગશે ??

Wed, September 16 2026

ગાંધીનગરના રાજકારણમાં આખરે એ ઘડી આવી ગઈ છે જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા. રાજ્ય ચૂંટણી પંચે બુધવારે સાંજે પત્રકાર પરિષદ યોજીને ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. જાહેરાતની સાથે જ સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં તાત્કાલિક અસરથી આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે.

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો માટે ચૂંટણી યોજાશે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 સપ્ટેમ્બર રાખવામાં આવી છે, જ્યારે 29 સપ્ટેમ્બરે ફોર્મ પરત ખેંચી શકાશે. ત્યારબાદ 11 ઓક્ટોબરે મતદાન યોજાશે અને 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરીને પરિણામ જાહેર કરવામાં આવશે. ટૂંકા ગાળાના આ કાર્યક્રમને કારણે રાજકીય પક્ષો પાસે તૈયારીઓ માટે બહુ ઓછો સમય બચ્યો છે.

આ પણ વાંચો : રાજકોટમાં હ્રદયરોગના કેસ વધ્યા: આઠ મહિનામાં 4298 કેસ નોંધાયા

તારીખો જાહેર થતાંની સાથે જ ગાંધીનગરનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ પક્ષોએ પોતાની ચૂંટણીલક્ષી તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે. ટિકિટના દાવેદારોમાં દોડધામ વધી ગઈ છે અને આગામી દિવસોમાં ફોર્મ ભરવાથી લઈને જોરશોરથી પ્રચાર સુધીની પ્રક્રિયા તેજ ગતિએ આગળ વધશે. પાટનગરની આ ચૂંટણી સત્તાધારી પક્ષ માટે પ્રતિષ્ઠાનો જંગ માનવામાં આવી રહી છે.

Tags:

BJPvsCongressElectionCommissionElectionUpdateGandhinagarElectionGandhinagarMunicipalCorporationGandhinagarNewsGMCElection2026GujaratElectionGujaratNewsGujaratPoliticsMC ElectionvodVoiceOfDay.Vote2026VotingDay

Share Article

Other Articles

Next

રાજકોટમાં હ્રદયરોગના કેસ વધ્યા: આઠ મહિનામાં 4298 કેસ નોંધાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીનું બ્યૂગલ વાગ્યું!  44 બેઠક પર કોનો ડંકો વાગશે ??
38 મિનિટutes પહેલા
રાજકોટમાં હ્રદયરોગના કેસ વધ્યા: આઠ મહિનામાં 4298 કેસ નોંધાયા
4 કલાક પહેલા
રાજકોટના દરેક પોલીસ સ્ટેશનમાંથી `પ્લસ-માઇનસ’ની `સમસ્યા’ થશે દૂર!
5 કલાક પહેલા
માતા બીજા લગ્ન કરે તો પુત્રીનો પિતાની સંપત્તિમાં અધિકાર યથાવત જ રહે છે : હાઇકોર્ટ
6 કલાક પહેલા
Categories

નેશનલ

3617 Posts

Related Posts

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ હવે ફ્રીમાં યુઝ નહીં કરી શકો !! મેટાએ વધાર્યું ટેન્શન, જાણો શું હશે નવી પોલિસી
ટેક ન્યૂઝ
1 વર્ષ પહેલા
શું તમારે પણ શ્રાવણ માસમાં કરવા છે સોમનાથ દાદાના દર્શન? GSRTC દ્વારા ખાસ ટુર પેકેજ શરૂ, દર સોમવારે ઉપડશે વોલ્વો બસ
ગુજરાત
1 વર્ષ પહેલા
Maruti Dzire Launched : 360 ડિગ્રી કેમેરા,5 સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે મારુતિની નવી Dezire લૉન્ચ, કિંમત-ફીચર જાણીને ચોંકી જશો
ગેજેટ
2 વર્ષ પહેલા
કેજરીવાલના જામીન રદ્દ કરનાર જજના ભાઈ ઈડીના વકીલ
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર