Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

લિકવિડ બનાવવાનું કામ કરતાં વેપારીના ઘરમાં આગ ભભૂકી

Thu, September 14 2023

બાજુના મકાન માંથી પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેવાઈ

નાનામવા પાસે શાસ્ત્રીનગર(અજમેરા)માં રહેતા જયેશભાઇ વ્‍યાસના  મકાનમાં ચાલતા ઘરમાં ગૃહ ઉદ્યોગ દરમિયાન ગેસનો બાટલો સળગ્‍યો હતો જેની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. મકાન માલિક બનાવ વખતે હાજર હોય તેમના જણાવ્‍યા મુજબ, આગ શોટસર્કીટના લીધે લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્‍યું હતું. આગને કારણે રૂપિયા ૨૦ હજારનું નુકશાન થયું  હતું. આગ મકાનમાં આવેલા નવેરામાં લાગી હતી. જેથી મકાનની પાછળથી બીજા મકાનમાં જઈ ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવ્યો હતો અને આશરે 45 મિનિટની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. આગમાં સફાઈ કરવાના ક્લીનર લિકવિડના કેરબા, વેસ્ટ પુઠા, ઇલેક્ટ્રિક મશીન સળગી ગયા હતા, જ્યારે ત્યાં પડેલા ગેસના બાટલમાં આગની હિટ લાગી હતી. જયેશભાઈ વ્યાસ, માનસીબેનને પૂછતાં જાણવા મળેલ કે, પરિવાર ઘરે લિકવિડ બનાવવાનું કામ કરે છે. જેથી નવેરામાં લિકવિડના કેરબા પડ્યા હતા. શોર્ટ સર્કિટથી આગ લાગ્યનું તારણ છે.

Share Article

Other Articles

Previous

IAS-IPSના ફેક એકાઉન્ટને લઇ એડવાઇઝરી જાહેર

Next

એરપોર્ટમાં અસુવિધાઓનો વિવાદ: સાંસદ દોડ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
S.T બસની કોઇ પણ સમસ્યાનોઉકેલ હવે એક `ક્લિક’માં
9 કલાક પહેલા
જાત જાતના અને ઘોંઘાટિયાહોર્ન વગાડવાની ફેશન ત્રાસદાયક
9 કલાક પહેલા
એસએમસી રાજકોટ રેન્જમાં: માખાવડ ગામે ફાર્મ હાઉસમાંથી લાખોનો વિદેશી દારૂ પકડ્યો
9 કલાક પહેલા
૧૪ ટેબલ પર 3-3 કર્મચારી કરશે મત ગણતરી
9 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

બાંગ્લાદેશના સત્તા પલટાથી ભારતને રોજ વેપારમાં કેટલી ખોટ ? જુઓ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
બિહારની વિકાસશીલ ઇન્સાન પાર્ટીના પ્રમુખ મુકેશ સહાનીના પિતા જીતન સહાનીની હત્યા.દરભંગા ખાતેના નિવાસસ્થાનમાંથી લાશ મળી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
છત્તીસગઢમાં શું બની કરૂણ ઘટના ? કોણે આપઘાત કર્યો ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાને પ્રથમવાર મળી રાહત, 3 દિવસના વચગાળાના જામીન મંજુર
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર