Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

શ્રાવણ માસ નિમિત્તે એસ્ટ્રોન ચોક, અમીન માર્ગ, યુનિ. રોડ, આકાશવાણી ચોકમાં ૩૮ પેઢીમાં તપાસ

Fri, August 21 2026

શ્રાવણ માસના પવિત્ર તહેવારો દરમિયાન ફરાળી ખાદ્યચીજ વસ્તુઓનું વેચાણ વધતું હોય છે ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી ફરાળી ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે મનપા ફૂડ વિભાગ દ્વારા ૪૭ પેઢી પર તપાસક રતાં ચાર સ્થળેથી અખાદ્ય અને વાસી જથ્થો મળી આવતા સીલ કરવામાં આવી છે.

મનપા ફૂડ વિભાગ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે ફરાળી પેટીસ તેમજ અન્ય ફરાળી ખાદ્યચીજોમાં વપરાશમાં લેવાતી સ્ટાર્મ, ફરાળી રો-મટિરિયલ્સની ચકાસણી કરવા માટે એક સપ્તાહમાં ૪૭ સ્થળે છાપા મારવામાં આવ્યા હતા.

જેમાં કોઠારિયા રોડ જય રામનાથ ચાઈનીઝ એન્ડ પંજાબીમાંથી વાસી અને અખાદ્ય મંચુરિયન મળી આવતા ૧૩ કિલો જથ્થાનો નાશ કરી ૩૦૦૦નો વહીવટી ચાર્જ વસુલી પેઢીને સીલ કરવામાં આવી હતી.

જ્યારે કવિ નાનાલાલ માર્ગ પર આવેલ હરેકૃષ્ણ રેસ્ટોરન્ટ એન્ડ ફૂડ પાર્સલમાંથી અમાન્ય ફૂડ કલર મળી આવ્યો હતો. જ્યારે ૮ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી ૩૦૦૦નો વહીવટી ચાર્જ વસુલી સીલ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ભાવનગરનો લઠ્ઠાકાંડ એ ગુજરાતના ડ્રાય સ્ટેટના દંભનું વરવું પરિણામ છે!

ભગતસિંહજી ગાર્ડન પાસે ઓમ સાંઈ ચાઈનીઝ પાઉંભાજી રેસ્ટોરન્ટમાંથી પ્રતિબંધિત ફૂડ કલર ફ્રીજમાંથી વાસી ગ્રેવી, પાઉંભાજી માટે બાફેલા સલાડનો જથ્થો મળી આવતા ૧૧ કિલો જથ્થાનો નાશ કરી ૫૦૦૦નો વહીવટી ચાર્જ વસુલી સીલ કરવામાં આવી હતી.

જ્યારે ભગતસિંહ ગાર્ડન પાસે એન્જલ ચાઈનીઝ પંજાબીમાંથી પ્રતિબંધિત ફૂડ કલર, વાસી શાકભાજી મળી આવતા ૧૮ કિલો જથ્થાનો નાશ કરી ૫૦૦૦નો વહીવટી ચાર્જ વસુલી રેસ્ટોરન્ટને સીલ મારવામાં આવ્યું હતું.

આ ઉપરાંત એસ્ટ્રોન ચોક બાલાજી ઘુઘરા, પતિરા બ્રધર્સ, અતુલ બેકરી, પાયલ ડેરી ફાર્મ, અમીન માર્ગ પર પાયલ પંજાબી ફૂડ, શક્તિ ચેવડો-વેફર, ભવાની ગાંઠિયા, બજરંગ ફરસાણ સિયારામ સ્વીટ, રામકૃપા ડેરી ફાર્મ, અંબિકા ફરસાણ, પંચવટી રોડ પર ખાનાખજાના, શ્રી જલારામ પ્રોવિઝન સ્ટોર, બિકાનેર સ્વીટ માર્ટ, સ્વાતિ પાર્કમાં સૂર્યા ઢોસા, સ્વાદની મહેક, સીતારામ રેસ્ટોરન્ટ, રામદેવ રાજસ્થાની રેસ્ટોરન્ટ, ફેમિલી ઢોસા પોઈન્ટ, કોઠારિયા રોડ પર ખોડિયાર રેસ્ટોરન્ટ, દોશી હોસ્પિટલ રોડ બાલાજી રેસ્ટોરન્ટ, ભરાડ કેન્ટિટન, માલવિયાનગર ખોડિયાર ફૂડ ઝોન, આકાશવાણી ચોક જલારામ અલ્પાહાર, ટવીલાઈટ સોડા, હરિકૃષ્ણ દાળ પકવાન, રાકેશ સેલ્સ એજન્સી, જય બાલાજી પાઉંભાજી, શ્રી ગુરૂકૃપા જમણવાર, જય અંબે ગાંઠિયા, શ્રી ગણેશ ખમણ એન્ડ ખીરૂ, મહાદેવ દેશી વઘાર, નાસ્તા ઘર, સોમનાથ પાઉંભાજી, અક્ષર દાળ પકવાન, ભાગ્યોદય ગાંઠિયા રથ, ભારત ડાઇનિંગ હોલ, શ્રી રામવિજય ડેરી ફાર્મમાં તપાસ કરવામાં આવી હતી.

ચાર પેઢીમાંથી લૂઝ પનીર, પેટીસના નમુના લીધા

મનપા ફૂડ વિભાગ દ્વારા પંચવટી મેઈન રોડ પર આવેલ સમુદ્ર ડેરી ફાર્મમાંથી લૂઝ પનીર, એસ્ટ્રોન ચોક કૈલાશ ફરસાણમાંથી લૂઝ ફરાળી પેટીસ, એસ્ટ્રોન ચોક મહેશ વિજય ડેરી ફાર્મમાંથી લૂઝ પનીર અને અમીન માર્ગ પર આવેલ શ્રી હરિ ફરાળમાંથી ફરાળી પેટીસના નમુના લઈ તપાસાર્થે મોકલવામાં આવ્યા છે.

Share Article

Other Articles

Previous

તેલંગાણાના મુખ્યમંત્રી રેવંથ રેડીની યુએસ મુલાકાત સરકારે અટકાવી

Next

ભાવનગરનો લઠ્ઠાકાંડ એ ગુજરાતના ડ્રાય સ્ટેટના દંભનું વરવું પરિણામ છે!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
રક્ષાબંધન અને સાતમ-આઠમના તહેવારોમાં આવશે વરસાદ: અંબાલાલ પટેલની આગાહી
2 કલાક પહેલા
અમેરિકાના 50% ટેરિફ સામે કેનેડાનો આક્રમક પલટવાર: વેપાર કરાર સ્થગિત કરી ‘એક-એક ડૉલર’નો હિસાબ ચૂકવવાની જાહેરાત
2 કલાક પહેલા
31 ડિસેમ્બર 2026 પછી 50 હજારથી વધુના જૂના ચેક રદ્દ થશે, જાણો ‘આલ્ફા-ન્યૂમેરિક કોડ’ વિશેની તમામ વિગતો
2 કલાક પહેલા
બાંગ્લાદેશ સામે 22 બોલમાં 5 વિકેટ ચટકાવતા જ મિચેલ સ્ટાર્કના નામે થયો વર્લ્ડ રેકોર્ડ: 149 વર્ષમાં પ્રથમ વર્લ્ડ રેકોર્ડ
3 કલાક પહેલા
Categories

નેશનલ

3497 Posts

Related Posts

દુનિયા આજે સંઘર્ષોથી ઘેરાઈ ગઈ છે, આતંકવાદ મોટો પડકાર, આજે યુદ્ધ નહીં સંવાદની જ જરૂર, બ્રિક્સ શિખર બેઠકને વડાપ્રધાન મોદીએ કર્યું સંબોધન
Breaking
2 વર્ષ પહેલા
રેશન કાર્ડને આધાર સાથે લિંક કરાવવાનું બાકી છે, તો ફટાફટ કરી લો… સરકારે આ તારીખ સુધીની મુદ્દત લંબાવી
ગુજરાત
1 વર્ષ પહેલા
નીટ યુજી અંગે સુપ્રીમ કોર્ટે શું આપ્યો ચુકાદો ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટના શાપરમાં 5 વર્ષની બાળકીને કૂતરાએ ગળાના ભાગે બચકું ભરી લેતા નીપજ્યું મોત, પરિવારમાં શોક
ગુજરાત
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર