Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટ પદેથી ડો.આર.એસ.ત્રિવેદીની છુટ્ટી

Thu, July 4 2024

મેડિકલ કોલેજના અધિક ડીન ડો.મોનાલી માંકડિયાને તબીબી અધિક્ષકનો ચાર્જ સોંપાયો

મંત્રીના પરિચિતને સરખી સારવાર ન આપવા,સીએમઓના અધિકારીઓની સૂચના ન માનતા અને આરોગ્યલક્ષી સુવિધાઓ હોસ્પિટલમાં પૂરી ન પાડતાં પગલાં લેવાયાની ચર્ચા

રાજકોટમાં અનેક વખત વિવાદોમાં સંપડાયેલી સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ દ્વારા તબીબી અધિક્ષક પદ પર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ડો.આર.એસ.ત્રિવેદીની છુટ્ટી કરી ચાર્જ મેડિકલ કોલેજના અધિક ડીન ડો.મોનાલી માંકડિયાને સોંપવામાં આવ્યો છે.આ ફેરફારથી સિવિલ હોસ્પિટલમાં તરેહતરેહની ચર્ચાઓ જાગી છે.

માહિતી મુજબ ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સચિવાલય, ગાંધીનગર દ્વારા ઉપ સચિવ વી. એમ. પટેલે દ્વારા તા.04 જુલાઇના જાહેર કરેલ આદેશમાં જણાવ્યું છે કે, તબીબી અધિક્ષક, પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટનો તા.3/4/2021થી વધારાનો હવાલો ધરાવતા ડો.રાધેશ્યામ ત્રિવેદી ફીજીયોલોજીના પ્રાધ્યાપકને તબીબી અધિક્ષકના વધારાનાં હવાલામાંથી મુક્ત કરવામાં આવે છે.અને બર્ન્સ એન્ડ પ્લાસ્ટીક સર્જન ડો.મોનાલી માકડીયાને વધારાનો હવાલો તેમની મૂળ ફરજો ઉપરાંત સોંપવામાં આવે છે. અને વધુમાં ડો.મોનાલી માકડીયાને પી.ડી.યુ. મેડીકલ કોલેજ. રાજકોટના અધિક ડીનના વધારાના હવાલામાંથી મુક્ત કરવામાં આવ્યા છે.જેથી આ આદેશ થતાં હોસ્પિટલમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ઉલ્લેખનીય છે કે, તબીબી અધિક્ષક અનેક વખત વિવાદોમાં આવી ચૂક્યા છે. જેમાં તાજેતરમાં કેબિનેટ મંત્રીના પરિચિતની સારવારમાં પૂરતું ધ્યાન ન આપતા તેઓનું મોત નીપજ્યું હતું. અને સિવિલના જવાબદાર અધિકારીઓ સામે પગલ લેવામાં પોલીસ કમિશનરને પત્ર પણ લખતા તેમા પ્ર. નગર પોલીસે તપાસ પણ કરી રિપોર્ટ સોંપ્યો હતો. બાદ સીએમ ઓફિસ પરથી બે અધિકારીઓ તબીબી અધિક્ષકને ઘણી સૂચનાઓ આપવા આવ્યા હતા. તેઓને લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ ડો.ત્રિવેદી મળ્યા હતા. અને  તેઓ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન પણ કર્યું ન હતું.ઉપરાંત આરોગ્યલક્ષી સુવિધાઓ હોસ્પિટલમાં પૂરતી ન હોવાથી ન્યુરોલોજીસ્ટ તબીબે રાજીનામું પણ આપ્યું હતું. જેથી આવા અનેક કારણોના લીધે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી હોવાની ચર્ચાઓ સ્ટાફમાં થઈ રહી છે.

Tags:

Civil Hospitalhospitalrajkot

Share Article

Other Articles

Previous

સેન્ટ્રલ GSTના ઈન્સ્પેક્ટરને લાંચ લેતાં રંગેહાથે પકડતી CBI

Next

આસામ મણીપુરમાં મેઘતાંડવ 47 ના મોત: કરોડોનું નુકસાન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
અમદાવાદના વણઝરમાં અંગત અદાવતમાં યુવકની હત્યા કરી, લાશ સાબરમતી નદીના પટમાંથી મળી
1 કલાક પહેલા
એક્સપ્રેસ-વે અને હાઇ-વે દેશની ભાગ્ય રેખાઓ છે; નરેન્દ્ર મોદી
2 કલાક પહેલા
ભાજપે ૨૭થી ૩૫ની ઉંમર ધરાવતાં ૧૦, ૫૦+ વટાવી ગયેલા ૨૨ ઉમેદવારોને ઉતાર્યા
2 કલાક પહેલા
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

જન્મદિવસે જલસા નહીં, લોકોની સેવા કરો : સી.આર.પાટીલે નેતાઓને આપી સલાહ, રાજકોટમાં જળસંચય કેમ વધારવું તેના પર ભાર આપવા સુચના
ગુજરાત
7 મહિના પહેલા
રાજકોટ મહાપાલિકામાં સફાઇ કામદારને ‘પ્રમોશન’ મળતાં જ ‘લાંચ’ લેવાનું શરૂ કરી દીધું! પહેલાં ઓનલાઇન પછી રોકડમાં લેતો’તો લાંચ
ગુજરાત
3 મહિના પહેલા
જમ્મુ-કાશ્મીર : નૌશેરામાં આતંકીઓની ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ
Breaking
2 વર્ષ પહેલા
પેરિસ ઓલિમ્પિક્સ: ભારતીય શૂટર મનુ ભાકર ફાઈનલમાં પહોંચી : વુમન્સ 10 મીટર એર પિસ્ટલમાં ક્વોલિફાય
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર