Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, અમરેલીના 20 રસ્તાનો વાહન વ્યવહાર હજુ શરૂ નથી થયો

Sat, August 8 2026

ગુજરાતમાં એક મહિના સુધી મેઘરાજાએ તાંડવ મચાવ્યા બાદ છેલ્લા એક સપ્તાહથી પોરો ખાધો છે પરંતુ હજુ રાજ્યમાં એક નેશનલ હાઈ-વે સહિત ૭૫ જેટલા રાજમાર્ગો પરિવહન માટે બંધ હોવાનું જેમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લાના ૨૬ રાજમાર્ગ પરનો વાહન વ્યવહાર હજુ શરૂ થયો નથી જેના કારણે અનેક ગામના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

જુલાઈ માસમાં મેઘરાજાએ ત્રણ-ત્રણ રાઉન્ડ લઈને સમગ્ર રાજ્યને ધમરોળી નાખ્યું હતું. ભારે વરસાદના કારણે રોડ રસ્તાનું મોટાપાયે ધોવાણ થઈ ગયું હતું અને ૧૦૦૦થી વધુ રાજમાર્ગોમાં મસમોટા ગાબડા પડ્યા હતા. જ્યારે અમુક સ્થળે તો રસ્તા ધોવાઈ ગયા હતા.

આ પણ વાંચો: ચાંદીમાં પણ 10,000નો ઉછાળો: હાજરમાં સોનુ 1,55,475 પર પહોંચ્યું

ભારે વરસાદના કારણે ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રોડને સૌથી વધુ નુકસાન થયું છે ત્યારે આજે ૧૫ દિવસ પછી પણ રાજ્યના છોટા ઉદેપુરનો નેશનલ હાઈ-વે, ગાંધીનગરનો સ્ટેટ હાઈ-વે સહિત હજુ રાજ્યના ૭૫ રાજમાર્ગો આજે પણ વાહન વ્યવહાર માટે બંધ હોવાના કારણે પરિવહન ખોરવાયું છે.

જેમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લાના ગ્રાય પંથકના ૨૬ રાજમાર્ગો ૧૫ દિવસથી બંધ છે. જ્યારે ખેડાના ૫, આણંદના ૬, અરવલ્લીના ૬, ગાંધીનગરના ૬, બનાસકાંઠાના ૩, પાટણના ૩, વડોદરાના ૬, છોટા ઉદેપુરના ૫, નર્મદા જિલ્લાના ૬, પંચમહાલના ૬, સુરતના ૩, નવસારીના ૩, વલસાડના ૨, મોરબીના ૨, સુરેન્દ્રનગરના ૯, જૂનાગઢના ૬ અને અમરેલીના ૩ રસ્તા બંધ હોવાનું જાણવા મળ્યું છે.

Tags:

amreliCityPlanningGujaratRoadsInfrastructureDevelopmentjunagadhLocalNewsmorbiRoadConditionsRoadSafetysurendranagarTrafficNewsTrafficUpdatetransportationUrbanDevelopmentVehicleTraffic

Share Article

Other Articles

Previous

રાજકોટ સિવિલમાં કેલ્ફર દવા તથા ફિલ્ટર સેટ ઉપલબ્ધ કરાવાની માંગ સાથે પ્લેકાર્ડસ લઇને દેખાવો કરતાં પોલીસે અટકાયતમાં લીધા

Next

ચાંદીમાં પણ 10,000નો ઉછાળો: હાજરમાં સોનુ 1,55,475 પર પહોંચ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
રાજકોટ
છેલબટાઉ યુવાનોમાં કેડે ફટાકડી લટકાવવાનો ગજબનો ક્રેઝ: મહિનામાં 70 હથિયાર પકડાયા
35 મિનિટutes પહેલા
સિદ્ધાર્થ અને જીમી શેરગિલની નવી સિરીઝ Netflix પર રીલીઝ
1 કલાક પહેલા
રાજકોટ સિવિલમાં કેલ્ફર દવા તથા ફિલ્ટર સેટ ઉપલબ્ધ કરાવાની માંગ સાથે પ્લેકાર્ડસ લઇને દેખાવો કરતાં પોલીસે અટકાયતમાં લીધા
1 કલાક પહેલા
સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, અમરેલીના 20 રસ્તાનો વાહન વ્યવહાર હજુ શરૂ નથી થયો
1 કલાક પહેલા
Categories

નેશનલ

3415 Posts

Related Posts

સુરતના હજીરા વિસ્તારમાં ડમ્પર અને ખાનગી બસ વચ્ચે ગોઝારો અકસ્માત : એકનું મોત,10થી વધુ ઈજાગ્રસ્ત
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
દેશમાં કોરોનાના નવા વેરીયન્ટને લીધે કેરળમાં 4 અને ઉત્તર પ્રદેશમાં 1 દર્દીનુ મૃત્યુ, નવા 335 કેસ મળ્યા
Breaking
3 વર્ષ પહેલા
ટ્રમ્પના કયા આદેશથી મુસ્લિમ દેશોમા મચી ખલબલી ? શું છે મામલો ? વાંચો
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
જોખમી મકાન-હોર્ડિંગ બોર્ડ દૂર કરવામાં કોઈની શરમ ન રાખતાં
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર