Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ગુજરાત રાજ્ય બીજ નિગમનો ડિવિડન્ડ ચેક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અર્પણ

Wed, August 5 2026

કૃષિ મંત્રી  જીતુ વાઘાણી – રાજ્ય મંત્રી રમેશ કટારાએ 2024-25ના વર્ષ માટે 169 ટકાના દરે ડિવીડન્ડની 6.33 કરોડ રકમ રાજ્ય સરકારને આપી

સ્થાપના કાળથી અત્યાર સુધીમાં રાજ્ય સરકારને 42.82 કરોડ રૂપિયાનું ડિવીડન્ડ ચૂકવ્યું

ગુજરાત રાજ્ય બીજ નિગમ મસાલા પાકોમાં 30 ટકા – ધાન્ય પાકોમાં 19 – કઠોળ પાકોમાં 14 અને તેલિબિયા પાકોમાં 10 ટકા બિયારણ ઉત્પાદન-વિતરણ કરે છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલને ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા 2024-25ના વર્ષના ડિવીડન્ડ પેટે રૂ. 6.33 કરોડનો ચેક કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને રાજ્ય મંત્રી રમેશ કટારાએ અર્પણ કર્યો હતો.

રાજ્યના ખેડૂતોને શુદ્ધ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રમાણિત બિયારણ મળી રહે તે માટે ગુજરાત રાજ્ય બીજ નિગમ કાર્યરત કરવામાં આવેલુ છે. નિગમે તેની સ્થાપનાના વર્ષથી અત્યાર સુધીમાં રાજ્ય સરકારને કુલ 42.82 કરોડ રૂપિયાનું ડિવીડન્ડ ચૂકવ્યું છે.

આ પણ વાંચો: કોમનવેલ્થ ગેમ્સ 2030ના આયોજન માટે ‘ટીમ ગુજરાત’ સંપૂર્ણ સજ્જ: નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી

‘ગુરાબિની’ બ્રાન્ડ હેઠળ રાજ્યમાં અને રાજ્ય બહાર પણ ખ્યાતિ પામેલા નિગમના બિયારણોની મોટી માંગ રહે છે. એટલું નહિ, 1070 ક્વિન્ટલ ઉત્પાદન અને 835 ક્વિન્ટલ વિતરણથી શરૂ થયેલી બીજ નિગમની સફળતા 2024-25માં 3 લાખ 34 હજાર 739 ક્વિન્ટલ ઉત્પાદન અને વિતરણ સુધી વિસ્તરી છે.

રાજ્યમાં પ્રમાણિત બીજની જરૂરિયાત સામે ગુજરાત રાજ્ય બીજ નિગમ મસાલા પાકમાં 30 ટકા, ધાન્ય પાકોમાં 19 ટકા, કઠોળ પાકોમાં 14 ટકા અને તેલિબિયા પાકોમાં 10 ટકા બિયારણ ઉત્પાદન અને વિતરણ કર્યુ છે.

મુખ્યમંત્રીને 2024-25ના વર્ષના ગુરાબિની ના આ ડિવીડન્ડ ચેક અર્પણ અવસરે મુખ્યમંત્રીના અગ્ર સચિવ  સંજીવ કુમાર, કૃષિ-ખેડૂત કલ્યાણ નિગમના અગ્ર સચિવ આર.સી. મીના, નિગમના એમ.ડી.  રાજપૂત અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:

AgriculturalInnovationAgricultureDevelopmentBhupendraPatelChiefMinisterDividendChequeEconomicGrowthFarmersFirstGujaratAgricultureGujaratGovernmentGujaratNewsGujaratStateSeedCorporationInvestmentInAgricultureRuralDevelopmentSeedCorporationSustainableFarming

Share Article

Other Articles

Previous

UGC દ્વારા ગુજરાત યુનિવર્સિટીને Category-II Graded Autonomy નો દરજ્જો મળ્યો

Next

કોમનવેલ્થ ગેમ્સ 2030ના આયોજન માટે ‘ટીમ ગુજરાત’ સંપૂર્ણ સજ્જ: નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
માર્ક ઝુકરબર્ગે સોશિયલ મીડિયા પર ડીપફેક કન્ટેન્ટ અને અલ્ગોરિધમની ખામીઓ બદલ માંગી માફી
52 મિનિટutes પહેલા
સની દેઓલ, કરણ દેઓલ અને પ્રીતિ ઝિન્ટા “પાર્ટીશન 1947” ના પ્રમોશન માટે અમદાવાદ પહોંચ્યા
1 કલાક પહેલા
દેશમાં ટૂંક સમયમાં આવશે પ્લાસ્ટિકની નોટ, RBI ગવર્નરે કરી જાહેરાત
2 કલાક પહેલા
‘કોહલીની આસ્થા સામે આંગળી ચીંધવાનો કોઈને હક નથી’: શમી
2 કલાક પહેલા
Categories

નેશનલ

3401 Posts

Related Posts

Race 4માં સાથે જોવા મળશે સિધ્ધાર્થ મલ્હોત્રા અને સૈફ અલી ખાન : આ દિવસે શરૂ થશે ફિલ્મનું શૂટિંગ
Entertainment
2 વર્ષ પહેલા
રાજકોટનું બહુમાળી ભવન ઘરડું થયું ! છઠ્ઠા માળે છતના પોપડા ખર્યા
ગુજરાત
2 વર્ષ પહેલા
ભાજપ કોંગ્રેસ વચ્ચેની સીધી લડાઈ વાળી 75 માંથી 65 બેઠકો પર ભાજપનો વિજય
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
પશ્ચિમ બંગાળમાં ભાજપના મહિલા નેતાને નિર્વસ્ત્ર કરીને માર મારવામાં આવતા ભારે ખળભળાટ : TMC પર ભાજપનો આરોપ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર