Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતસ્પોર્ટ્સ

કોમનવેલ્થ ગેમ્સ 2030ના આયોજન માટે ‘ટીમ ગુજરાત’ સંપૂર્ણ સજ્જ: નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી

Wed, August 5 2026

ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ના ડેલિગેશન તેમજ ગુજરાતના એથલીટ્સ અને પેરા-એથલીટ્સ દ્વારા આજે કેબિનેટ બેઠકમાં કોમનવેલ્થ ફ્લેગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કરાયો

રાજ્યના તમામ જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વધુમાં વધુ ખેલાડીઓ જોડાય તે માટે રાજ્ય સરકારની વિશિષ્ટ યોજના

ગુજરાત અને દેશના યુવા ખેલાડીઓને અભિનંદન આપતાં નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સનું અમદાવાદ ખાતે સફળ આયોજન થાય તે માટે ‘ટીમ ગુજરાત’ સંપૂર્ણ તૈયારીઓ સાથે આગળ વધી રહી છે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, કોમનવેલ્થ ફેડરેશન, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA), સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI)ના માર્ગદર્શન હેઠળ તમામ કામગીરી સુચારુ રીતે ચાલી રહી છે.

આ પણ વાંચો: વાયદા બજારમાં તેજી: સોનું 1,250થી વધુના ઉછાળા સાથે 1,45,000ને પાર, ચાંદી પણ મોંઘી થઈ

તેમણે વિગતો આપતાં જણાવ્યું કે, ગ્લાસગો ૨૦૨૬ કોમનવેલ્થ ગેમ્સના ક્લોઝિંગ સેરેમની અને ફ્લેગ એક્સચેન્જ કાર્યક્રમ બાદ, ગ્લાસગો ૨૦૨૬ના ડેલિગેશન તેમજ ગુજરાતના એથલીટ્સ અને પેરા-એથલીટ્સ દ્વારા આજે કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલને વિધિવત રીતે કોમનવેલ્થ ફ્લેગ સુપ્રત કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રને વધુ પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે, આવનારા દિવસોમાં રાજ્યના તમામ જિલ્લા ખાતે આવેલા જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વધુને વધુ સ્થાનિક ખેલાડીઓ જોડાય અને તેનો લાભ મેળવે તે માટે રાજ્ય સરકાર વિશિષ્ટ આયોજન અને યોજનાઓ પર ઝડપથી કામગીરી કરી રહી છે.

Share Article

Other Articles

Previous

ગુજરાત રાજ્ય બીજ નિગમનો ડિવિડન્ડ ચેક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અર્પણ

Next

વાયદા બજારમાં તેજી: સોનું 1,250થી વધુના ઉછાળા સાથે 1,45,000ને પાર, ચાંદી પણ મોંઘી થઈ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
સરકારની પૂર્વ મંજૂરી વિના કોઈ ઉદ્યોગ નહીં ચલાવી શકે ૧૨ કલાકની શિફ્ટ; કર્મચારીઓની લેખિત સંમતિ ફરજિયાત
1 કલાક પહેલા
સોમનાથમાં ડિમોલિશન: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોરિડોર પ્રોજેક્ટ માટે ધાર્મિક સ્થળ સહિત 5 મિલકતો તોડી પડાઈ
1 કલાક પહેલા
NEET-UG પેપરલીક વિવાદ: કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પરીક્ષા પ્રણાલીને ગણાવી ‘ફૂલપ્રૂફ’
1 કલાક પહેલા
જામનગરમાં ત્રણ અલગ-અલગ સ્થળે દરોડા પાડી ૨૩ જુગારીઓને ઝડપી પાડ્યા
4 કલાક પહેલા
Categories

નેશનલ

3478 Posts

Related Posts

PI પાદરિયાએ સરધારાની હત્યાનો પ્રયાસ ન્હોતો કર્યો: કલમ પાછી ખેંચાશે
ક્રાઇમ
2 વર્ષ પહેલા
વિકએન્ડ એન્જોય વિથ OTT : Netflix અને Jio સિનેમા પર આ 6 મૂવી-સિરીઝ OTT પર થઈ રીલીઝ
Entertainment
2 વર્ષ પહેલા
બાબા રામદેવને યોગ શિબિરની ફી ઉપર કરોડોનો સર્વિસ ટેક્સ ચૂકવવો પડશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
દિલ્હીમાં આપ આઅને ભાજપ વચ્ચે કઈ બાબતો અંગે યુધ્ધ શરૂ થયું ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર