Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી

Wed, August 5 2026

વેરિફિકેશન દરમિયાન માત્ર અરજદારની નાગરિકતા અને ગુનાહિત પૂર્વ ઇતિહાસની ચકાસણી જ કરવાની રહે છે

ગાંધીનગર: એક અત્યંત મહત્વના આદેશમાં રાજ્યના પોલીસ વડાએ નવા પાસપોર્ટ વખતે કે પછી રીન્યુઅલ વખતે પોલીસ વેરિફિકેશન માટે કોઈ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવા ઉપર પ્રતિબંધ મુક્યો છે. પોલીસ  વેરિફિકેશનમાં માત્ર અરજદારની નાગરિકતા અને ગુનાહિત ઇતિહાસની ચકાસણી જ કરવાની હોય છે અને તેના માટે કોઈ અરજદારને પોલીસ સ્ટેશને બોલાવી નહી શકાય. કોઈની માહિતી શંકાસ્પદ લાગે તો પોલીસ કર્મચારી અરજદારના સરનામે જઈને ખરાઈ કરી શકશે. આ નિર્ણયથી લોકોના પોલીસ સ્ટેશનના ધક્કા બંધ થઇ જશે.

રાજ્યના નાગરિકોની સુવિધા અને પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવા માટે તમામ પોલીસ સ્ટેશનો અને અધિકારીઓને આ મુજબના મહત્વપૂર્ણ દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે.

પોલીસ વડાના આદેશ બાદ પાસપોર્ટ વેરિફિકેશન સંબંધિત મુખ્ય બાબતોમાં પાસપોર્ટ અરજદારોને વેરિફિકેશનની પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવવાની કોઈ આવશ્યકતા રહેશે નહીં. પોલીસ વેરિફિકેશન દરમિયાન માત્ર અરજદારની નાગરિકતા અને તેમના ગુનાહિત પૂર્વ ઇતિહાસની જ ચકાસણી કરવાની રહે છે.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં ‘અજાણ્યા હુમલાખોરો’એ  30થી વધુ લશ્કર આતંકીઓને ઠાર માર્યા

પોલીસે પાસપોર્ટ અરજદારોના સરનામાની અલગથી ચકાસણી કરવાની જરૂરિયાત રહેતી નથી. એટલું જ નહીં, પોલીસે અરજદારને રૂબરૂ મળવાની કે અરજદારની સહી લેવાની પણ જરૂર રહેતી નથી. જે કિસ્સામાં પોલીસને કોઈ શંકાસ્પદ બાબત જણાય અથવા વધુ ખરાઈ કરવાની જરૂરિયાત લાગે, તેવા અપવાદરૂપ કિસ્સામાં જ પોલીસે રહેઠાણ સ્થળની મુલાકાત લેવાની રહેશે. જો કે આ સંજોગોમાં પણ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવાની આવશ્યકતા નથી.

રાજ્ય પોલીસ વડા  જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પોલીસ અધિકારીઓને આ સૂચનાઓનું કડકપણે પાલન કરવા આદેશ આપ્યો છે. સાથોસાથ રાજ્યના તમામ નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ આ સરળ પ્રક્રિયાથી માહિતગાર થાય અને કોઈ પણ બિનજરૂરી પ્રક્રિયામાં ન પડે.

ભલુ થયુ, ભાંગી ઝંઝાળ : ‘ચા-પાણી’ના બચ્યા

આમ તો કોઈ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવી જ શકાતા નથી. કોઈ પણ પ્રકારની ઇન્ક્વાયરી માટે પોલીસ કર્મચારીએ જ અરજદારના નિવાસે જવાનું હોય છે પણ આ નિયમનો અમલ ખુદ પોલીસ જ કરતી નથી અને અરજદારને ફોન કરીને પોતાના સમયે હાજર રહેવા માટે સુચના આપે છે. એકલા રાજકોટમાં જ નહી પણ આખા રાજ્યમાં કોઈ પોલીસ કર્મચારી અરજદારના નિવાસસ્થાને જતો નથી પણ અરજદારને જ બોલાવીને તેનું નિવેદન નોંધે છે અને તેની તથા તેના સાક્ષીની સહી લ્યે છે.

ઘણા કિસ્સામાં આવા પોલીસ કર્મચારીના ‘ ચા-પાણી’ પણ અરજદારના ખર્ચે થતા હોય છે. ઘણા કિસ્સામાં અરજદારને ધક્કા પણ ખવડાવવામાં આવતા હોય છે. પાસપોર્ટ ઓફિસમાં અરજદારને બેસવા માટે સુંદર વ્યવસ્થા હોય છે પણ પોલીસ સ્ટેશનમાં આવી અપેક્ષા રાખી શકાતી નથી અને પોલીસ કર્મચારી પણ અરજદાર સાથે આરોપીની ભાષામાં જ વાત કરતા હોય છે. ઘણા લોકોને પોલીસ સ્ટેશનમાં કડવા અનુભવ પણ થાય છે પણ વાત પાસપોર્ટની હોય એટલે અરજદાર પોલીસના વાણી-વર્તનને સહન કરી લ્યે છે.

આ બધી સમસ્યામાંથી હવે છુટકારો મળશે. જેમના ડોક્યુમેન્ટ પ્રોપર હોય અને કોઈ પ્રકારના પોલીસ કેસ ન હોય તેવા લોકોએ હવે કોઈ મૂંઝવણ રાખવાની જરૂર નથી કારણ કે પોલીસે નિર્ધારિત સમય મર્યાદામાં પોતાનો રીપોર્ટ આપી જ દેવો પડશે.

Tags:

CitizenServicesEasyPassportGovernmentServicesHassleFreeTravelNoPoliceStationOnlineVerificationPassportApplicationPassportProcessPassportTipsPassportVerificationSimplifiedTravelTravelDocumentsTravelMadeEasyTravelSmartTravelUpdates

Share Article

Other Articles

Previous

બોમ્બે હાઈકોર્ટનો કડક આદેશ: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને E20 ડીપફેક વિવાદમાં મોટી રાહત

Next

પાકિસ્તાનમાં ‘અજાણ્યા હુમલાખોરો’એ  30થી વધુ લશ્કર આતંકીઓને ઠાર માર્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
રાજકોટ
મોટી યાંત્રિક રાઇડના સંચાલકોએ હરાજીમાં રિંગ કરી છતાં રૂા.૧.૪૦ કરોડ ઉપજ્યા
4 કલાક પહેલા
NEET – UG માટે JEE માફક બે તબક્કાની પરીક્ષા પર વિચારણા
4 કલાક પહેલા
ભારતનું FCRA સુધારા બિલ એટલે ચર્ચ ઉપર હુમલો: અમેરિકી સાંસદનો આક્ષેપ
4 કલાક પહેલા
મ્યાનમાર સાથે જમીનની અદલાબદલીની ચર્ચા: કેન્દ્ર સરકારે કહ્યું ,” વિચારણા ચાલુ”
4 કલાક પહેલા
Categories

નેશનલ

3407 Posts

Related Posts

અનંતનાગમાં સર્ચ ઓપરેશન, આતંકી ઘેરાયા
નેશનલ
3 વર્ષ પહેલા
‘મેરે કરન-અર્જુન આ ગયે’ 29 વર્ષ બાદ ફરી આવશે શાહરુખ-સલમાનની જોડી, આ તારીખે વિશ્વભરમાં થશે રીલીઝ
Entertainment
2 વર્ષ પહેલા
પધારો પર્વાધિરાજ ! આપની પધરામણી અમારી મનગમતી વધામણી
ધાર્મિક
2 વર્ષ પહેલા
ઝારખંડ : લગ્નમાંથી પાછી ફરેલી ૫ બાળકીઓનું અપહરણ, ૩ બાળાઓ સાથે સામૂહિક દુષ્કર્મ ; ગુંડારાજ સામે ભારે આક્રોશ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર