Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ગિફ્ટ સિટી, વિદેશી રોકાણ અને ડેટા સેન્ટરને ટેક્સમાં છૂટ મળશે

Wed, August 5 2026

નાણામંત્રી નિર્મલાએ હંગામાં વચ્ચે કર (સંશોધ) બિલ, 2026 લોકસભામાં રજૂ કર્યું

ટેક્સના કેસનું ભારણ ઘટશે ; મંદિર દાન ચોરી મુદ્દે વિપક્ષી ધમાલ બાદ બંને ગૃહ મુલતવી

કેન્દ્ર  સરકારે દેશમાં રોકાણ વાતાવરણને મજબૂત બનાવવા, ઉત્પાદનને નવું પ્રોત્સાહન આપવા અને વિદેશી મૂડી આકર્ષવા માટે કર કાયદાઓમાં પુનર્ગઠન કરવાનું એક મોટું નીતિગત પગલું ભર્યું છે. મંગળવારે નાણામંત્રી નિર્મલાએ કર સુધારા બિલ હંગામાં વચ્ચે રજૂ  કર્યું હતું.  જો કે સંસદના બંને ગૃહોમાં વિપક્ષની ધમાલ ચાલુ જ રહી હતી. જંતરમંતર પર દેખાવકારો સામે પોલીસ એક્શન અને રામ મંદિર દાન ચોરી અંગે વિપક્ષે ગૃહમંત્રી અમિત શાહને ગૃહમાં બોલાવવા અને જવાબ આપવાની માંગ કરી હતી. અંતે બંને ગૃહો આખા દિવસ માટે મુલતવી રાખી દેવાયા હતા.

દરમિયાનમાં સરકારની ટેક્સ અંગેની  આ નીતિગત પરિવર્તનનો મુખ્ય હેતુ કર પ્રણાલીને સરળ બનાવવા, કર વિવાદો અને ટેક્સના કેસનું  ભારણ  ઘટાડવા અને ભારતને વૈશ્વિક પુરવઠા શૃંખલાના નવા કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો છે. નવા પ્રત્યક્ષ કર સુધારાઓ અને સંકલિત કર માળખા સાથે FTA (મુક્ત વેપાર કરાર) દ્વારા, સરકારનું લક્ષ્ય સ્થાનિક અને વિદેશી રોકાણકારોનો વિશ્વાસ મજબૂત કરવાનો છે.

આ બિલ વિદેશી રોકાણ ભંડોળ માટે કર નિયમોને સરળ બનાવવાનો પ્રયાસ કરે છે. હાલમાં, ભારતમાં વ્યવસાયિક સંબંધો સ્થાપિત કરવા માટે પાત્ર રોકાણ ભંડોળને રોકાણકારોની રચના, વૈવિધ્યકરણ, લઘુત્તમ ભંડોળ અને રોકાણ પ્રતિબંધો સંબંધિત ઘણી શરતો પૂરી કરવી પડે છે. આ બિલમાં આમાંની ઘણી શરતોને દૂર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો: હવે જંતર મંતર પર આજથી પેન્શનરોનું આંદોલન

સરકાર કરવેરા (સંશોધ) બિલ, 2026 દ્વારા આવકવેરા (સંશોધ) વટહુકમ, 2026 નો વ્યાપ વધારવા જઈ રહી છે. ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન, ડેટા સેન્ટર્સ, રફ ડાયમંડ વેપાર અને વિદેશી રોકાણ ભંડોળનો સમાવેશ કરીને લાંબા ગાળાના વિદેશી રોકાણને આકર્ષવા માટે નવા કર પગલાં પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે.

લોકસભામાં એપ્રોપ્રીએશન  બિલ અને જન્મ- મૃત્યુ બિલ રાજ્યસભામાં પાસ

બોક્સ આ દરમિયાન લોકસભામાં ગૃહના પ્રારંભ સાથે જ વિપક્ષ દ્વારા ભારે ધમાલ કરાઇ હતી અને તેની વચ્ચે ગૃહમાં વોઇસ વોટ સાથે એપ્રોપ્રીએશન  બિલ પસાર કરવામાં આવ્યું હતું.  ત્યારબાદ હંગામાં વચ્ચે જન્મ અને મૃત્યુ સુધારા બિલ પણ પસાર કરી દેવાયું હતું. આ બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે. એપ્રોપ્રીએશન  બિલનો હેતુ  એ છે કે કન્સોલિડેટેડ ફંડમાંથી ખર્ચ કરવા માટે નાના કાઢવાની મંજૂરી માંગવામાં આવે છે. જ્યારે જન્મ  અને મૃત્યુ રજીસ્ટ્રેશન અંગે કેટલાક મહત્વના સુધારા થયા છે.  હવે લોકોએ નોંધણી કરાવવામાં વિલંબ કરવો મોંઘો પડશે. 2 વર્ષના વિલંબ બાદ કચેરીના ધક્કા ખાવા પડશે.

Share Article

Other Articles

Previous

ટેરિફ મુદ્દે ટ્રમ્પ અમેરિકામાં જ ઘેરાયા, 25 રાજ્યોનો બળવો

Next

હવે જંતર મંતર પર આજથી પેન્શનરોનું આંદોલન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Entertainment
‘કોહલીની આસ્થા સામે આંગળી ચીંધવાનો કોઈને હક નથી’: શમી
25 સેકન્ડ પહેલા
ભારત સરકાર લાવવા જઈ રહી છે ક્રાંતિકારી V2V ટેક્નોલોજી
31 મિનિટutes પહેલા
નવું બિલ રજૂ: સરકારે સંસદમાં ‘પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ (સંશોધન) વિધેયક, 2027’ રજૂ
47 મિનિટutes પહેલા
UGC દ્વારા ગુજરાત યુનિવર્સિટીને Category-II Graded Autonomy નો દરજ્જો મળ્યો
58 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3400 Posts

Related Posts

ધો.૧૨ સુધી ભણેલા શખ્સે દર્દીઓની સારવાર શરૂ કરી દીધી !
ક્રાઇમ
2 વર્ષ પહેલા
સિમેન્ટમાં થેલીએ રૂપિયા 30 ના વધારાની શક્યતા
નેશનલ
2 વર્ષ પહેલા
મહારાષ્ટ્રમાં પરિણામના 21 દિવસ બાદ આજે મંત્રીમંડળનો વિસ્તાર, નાગપુરના રાજભવનમાં ભાજપના 21, શિદે જૂથના 13 અને અજીત પવાર જૂથના 9 મંત્રીઓ શપથ લેશે
Breaking
2 વર્ષ પહેલા
ભોલે બાબા રાજસ્થાનમાં પેપર લીક કેસના આરોપીના ઘરે રોકાતો હતો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર