Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

હુમલા રોકવા અંગેની ટ્રમ્પની જાહેરાતની મજાક કરીને કહ્યું, હવા નીકળી ગઈ

Mon, August 3 2026

ઈરાન સામે સંભવિત સૈન્ય હુમલાઓ  સ્થગિત કરવાની અમેરિકન પ્રમુખ ટ્રમ્પની જાહેરાત બાદ ઈરાની મીડિયાએ તેમના પર તીખા પ્રહારો કર્યા છે અને તેમની મજાક ઉડાવી છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે મધ્ય પૂર્વીય દેશો અને ઈરાનની વિનંતી તેમજ સોદાની શરતો પર સહમતિ સાધ્યા બાદ તેમણે હુમલા રોકવાનો નિર્ણય લીધો છે.

ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા સાઈટ ‘ટ્રુથ’  પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, પ્રાદેશિક દેશોની વિનંતી બાદ આ નિર્ણય લેવાયો છે. તેમણે દાવો કર્યો કે આ કરારમાં હોર્મુઝ સ્ટ્રેટને  તાત્કાલિક અને સંપૂર્ણ રીતે ખોલવાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: આસામમાં કિશોરી સાથે દુષ્કર્મ બાદ હત્યા, લોકોનું તોફાન

ઈરાનની સરકારી મીડિયાએ ટ્રમ્પના એક પણ દાવાની પુષ્ટિ કરી નથી. અર્ધ-સરકારી સમાચાર એજન્સી ‘ફાર્સ’ એ આ ઘટનાને વોશિંગ્ટનની પીછેહઠ ગણાવતા લખ્યું કે, “મૂર્ખ ટ્રમ્પનો દમ નીકળી ગયો છે.” ઈરાની એજન્સીઓએ જણાવ્યું કે ટ્રમ્પ પોતાની ખાલી ધમકીઓથી ફરી એકવાર પાછળ હટી ગયા છે અને પોતાની પાછળ હટવાની મજબૂરીને એહસાન તરીકે રજૂ કરી રહ્યા છે. ઈરાની સૈન્ય અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેમની સેના હાઈ એલર્ટ પર છે.

ટ્રમ્પના હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાના દાવાને પણ ઈરાને સ્પષ્ટપણે ફગાવી દીધો છે. ફાર્સ એજન્સીએ જણાવ્યું કે જ્યાં સુધી અમેરિકા પોતાની દુશ્મનાવટ ભરી હરકતો ચાલુ રાખશે ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ બંધ જ રહેશે. આ ઉપરાંત ઈરાની એજન્સી ‘તસ્નીમ’ દ્વારા પશ્ચિમી મીડિયા રિપોર્ટ્સનો હવાલો આપીને દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકા પાસે એર ડિફેન્સ મિસાઈલોનો સ્ટોક ખૂટી ગયો છે, જેના કારણે ટ્રમ્પને હુમલા રોકવાની ફરજ પડી છે.

Share Article

Other Articles

Previous

સરકાર ખેડૂતોના ખંભે બંધૂક મુકી વીજ કંપનીને ફાયદો કરાવવા માંગે છે: પરિપત્રનો સખત વિરોધ

Next

આસામમાં કિશોરી સાથે દુષ્કર્મ બાદ હત્યા, લોકોનું તોફાન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ટ્રેન્ડિંગ
પ્રેમ છે પણ કહેવું નથી, પાર્ટનર છે પણ બતાવવો નથી… બસ આ જ છે Gen-Z નો રિલેશનશિપમાં નવો ટ્રેન્ડ “સોફ્ટ લોન્ચ”
15 કલાક પહેલા
‘મમતા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ’ હવે દીદીની પાર્ટીનું નવું નામ : ફૂટબોલ ચુંટણી ચિહ્ન
18 કલાક પહેલા
ફોનના અપગ્રેડ કરતાં બદલાવ માટે આગળ આવો… iPhone 18 Proની ખરીદીની પડાપડી વચ્ચે સોનુ સુદની પોસ્ટ વાયરલ
21 કલાક પહેલા
વોટ ચોરી, સરકાર ચોરી, હવે પાર્ટી ચોરી..!! TMCના નામ અને ચૂંટણી નિશાનના વિવાદ વચ્ચે રાહુલ ગાંધીનો BJP અને ચૂંટણી પંચ પર પ્રહાર
22 કલાક પહેલા
Categories

નેશનલ

3621 Posts

Related Posts

બોઈંગ વિમાનના 6 હજાર અકસ્માતો અને 9 હજારથી વધુના મોત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આજે ઓટીટી પર ધમાલ મચાવશે આ 4 ફિલ્મ-વેબ સિરીઝ
Entertainment
2 વર્ષ પહેલા
ભારતમાં લઘુમતીઓની હાલત અંગે અમેરિકાની વધુ એક વખત કાગારોળ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
Entertainment
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર