Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ગુજરાતમાં ધોરણ-1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું સર્ટિફિકેટ ફરજિયાત નહીં ગણાય

Tue, July 28 2026

ખાનગી શાળાઓની દાદાગીરી અને મનમાની સામે રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને રાહતરૂપ પગલું ભરવામાં આવ્યું છે. હવે ગુજરાતમાં ધોરણ-1 માં પ્રવેશ મેળવવા માટે બાલવાટિકા કે પ્રી-સ્કૂલનું સર્ટિફિકેટ ફરજિયાત રહેશે નહીં, જેને લઈને શિક્ષણ વિભાગે તમામ શાળાઓને કડક આદેશો જારી કર્યા છે.

RTE એક્ટની કલમ-14 હેઠળ સ્પષ્ટ આદેશ:

ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને (DPEO) સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે કે આરટીઈ (RTE) એક્ટની કલમ-14 મુજબ કોઈપણ શાળા પ્રી-સ્કૂલના સર્ટિફિકેટના અભાવે કોઈ પણ બાળકનો પ્રવેશ અટકાવી શકે નહીં.

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલના નિર્ણયથી ગાંધીનગરના ધક્કા બચશે, રોજગારી અને વિકાસને મળશે નવી ગતિ

શું હતી સમસ્યા?

અગાઉ અનેક ખાનગી શાળાઓ દ્વારા ધોરણ-1 માં પ્રવેશ આપતી વખતે વાલીઓ પાસે પ્રી-સ્કૂલિંગ અથવા બાલવાટિકાનું સર્ટિફિકેટ માંગવામાં આવતું હતું. જો વાલીઓ સર્ટિફિકેટ રજૂ ન કરી શકે, તો બાળકને પ્રવેશ આપવામાં આવતો ન હતો. આ ગેરરીતિને ગંભીરતાથી લઈને સરકારે હવે આ નિયમ સામે સકંજો કસ્યો છે.

પ્રવેશ માટે માત્ર આ બે બાબતો જ ધ્યાને લેવાશે:

પ્રાથમિક શાળાઓમાં ધોરણ-1 ના પ્રવેશ માટે હવે માત્ર નીચેની બે બાબતો જ માન્ય ગણાશે:

બાળકનું જન્મ પ્રમાણપત્ર (બર્થ સર્ટિફિકેટ)

સરકાર દ્વારા નિર્ધારિત વયમર્યાદા

નિયમભંગ કરનાર શાળાઓ સામે થશે કડક કાર્યવાહી:

શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓને સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે કે તેઓ આ નિયમોનું કડકાઈથી પાલન કરે. જો કોઈ શાળા નિયમ વિરુદ્ધ જઈને વાલીઓ પાસે પ્રી-સ્કૂલનું સર્ટિફિકેટ માંગશે અથવા પ્રવેશ નહિ આપે, તો તેને RTE એક્ટનો ભંગ ગણવામાં આવશે અને સંબંધિત DEO-DPEO દ્વારા તે શાળા સામે કાનૂની અને કડક શિસ્તબદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

Tags:

AdmissionPolicyChildDevelopmentChildrensRightsEarlyEducationEducationForAllEducationReformEducationUpdatesGujaratEducationGujaratNewsGujaratSchoolsInclusiveEducationLearningWithoutBarriersPreSchoolCertificateSchoolAdmissionStandard1Admission

Share Article

Other Articles

Previous

5 દિવસમાં 3 મોટા આંદોલનનું એલાન, સંસદ સુધી ઘેરાવ

Next

CM ભૂપેન્દ્ર પટેલના નિર્ણયથી ગાંધીનગરના ધક્કા બચશે, રોજગારી અને વિકાસને મળશે નવી ગતિ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
સંસદનું ચોમાસું સત્ર: ‘વંદે માતરમ’ના અપમાન સામે કડક કાયદો મંજૂર, જ્યારે ‘એક દેશ, એક ચૂંટણી’ બિલ પર મોટો નિર્ણય
12 કલાક પહેલા
પીએમ મોદીની ફેસબુક પોસ્ટ ગાયબ થવાનો મામલો: કેન્દ્ર સરકાર દ્વારા મેટાના અધિકારીઓને દિલ્હીનું તેડું
12 કલાક પહેલા
આવતીકાલે રાજકોટ બનશે રફીમય : ૪૦ કલાકારોનાં કાફલા સાથે એક અવિસ્મરણીય કાર્યક્રમ
12 કલાક પહેલા
મહારાષ્ટ્રમાં સ્કૂલમાં અને આસપાસ વડા પાઉં, સમોસા,ચિપ્સ પર પ્રતિબંધ
12 કલાક પહેલા
Categories

નેશનલ

3367 Posts

Related Posts

રસ્તા બનાવ્યા પછી કોન્ટ્રાક્ટરે 10 વર્ષની ગેરંટી આપવી પડશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઉત્તર પ્રદેશના કાનપુરમાં બંશીધર ટોબેકો કંપનીના અનેક સ્થળો પર ITના દરોડા
Breaking
2 વર્ષ પહેલા
યુપીમાં ક્યાં ઠાર થયા 4 બદમાશો ? ક્યારે થયું ઓપરેશન ? વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
ખરીદી લો સોનું…. સોના-ચાંદીના ભાવમાં આજે પણ ઘટાડો, જાણો કેટલું થયું સસ્તું ??
બિઝનેસ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર