Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

આવતીકાલે રાજકોટ બનશે રફીમય : ૪૦ કલાકારોનાં કાફલા સાથે એક અવિસ્મરણીય કાર્યક્રમ

Thu, July 30 2026

રાજકોટ : કલા નગરી રાજકોટ શહેરમાં  હેમુ ગઢવી હોલ ખાતે  આર.ડી.ઇવેન્ટ્સ પરેશ પોપટ દ્વારા ૩૧’જુલાઈ શુક્રવારે રાત્રે ૮.૪૫ કલાકે મહાન ગાયક મોહમ્મદ રફી સાહેબની ૪૬’મી પુણ્યતિથિએ ફિર રફી શીર્ષકથી એક વિશેષ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જે કાર્યક્રમ એક કદી વિસરી નહિ શકાય એવો બની રહેશે.આ કાર્યક્રમમાં રાજકોટનાં ઇતિહાસમાં પ્રથમ વખત ૪૦ જેટલાં કલાકારો એક સાથે સ્ટેજ ઉપર રજુ થઈ રહ્યા છે જે શહેર માટે એક અનેરૂ આકર્ષણ બની રહેશે.

મોહમ્મદ રફીનાં યાદગાર કર્ણપ્રિય ગીતો રજૂ કરવા  માટે એક સાથે ૩ ખ્યાતનામ અને જગ વિખ્યાત  વોઇસ ઓફ રફી ગાયકોને  આમંત્રિત કરવામાં આવ્યા છે જેમાં જુગલ કિશોર (દિલ્હી),મીરન રોય (મુંબઈ) અને શોએબ અહેમદ (મુંબઈ) નો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે એમની સાથે એવી જ સુપ્રસિદ્ધ ગાયિકા શિફા અન્સારી (મુંબઇ) ને રજુ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં સ્કૂલમાં અને આસપાસ વડા પાઉં, સમોસા,ચિપ્સ પર પ્રતિબંધ

કાર્યક્રમની અન્ય વિશેષતાઓ માં  વાદ્યવૃંદ માં ૮ વાયોલિન,૨ કિબોર્ડ,૨ ગિટાર,ઉપરાંત સેક્સોફોન,ડ્રમ સેટ,ઓક્ટોપેડ,તુંબા,કોંગો,તબલાં,ઢોલક અને સાઈડ રિધમ વગેરેને એક સાથે પરફોર્મ કરતાં નિહાળવા એક લ્હાવો બની રહેશે. કાર્યક્રમની વધુ વિગતો મો.નં.૯૭૨૪૪ ૮૧૦૧૦ ઉપરથી મળી શકશે

Tags:

ArtInMotionArtisticExpressionCaravanOfArtistsCommunityCelebrationCreativeCollaborationCulturalHeritageCulturalJourneyLivePerformanceMusicAndArtRafimayFestivalRajkotCultureRajkotEventsRajkotToRafimaySupportLocalArtistsUnforgettableProgram

Share Article

Other Articles

Previous

પીએમ મોદીની ફેસબુક પોસ્ટ ગાયબ થવાનો મામલો: કેન્દ્ર સરકાર દ્વારા મેટાના અધિકારીઓને દિલ્હીનું તેડું

Next

મહારાષ્ટ્રમાં સ્કૂલમાં અને આસપાસ વડા પાઉં, સમોસા,ચિપ્સ પર પ્રતિબંધ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
સંસદનું ચોમાસું સત્ર: ‘વંદે માતરમ’ના અપમાન સામે કડક કાયદો મંજૂર, જ્યારે ‘એક દેશ, એક ચૂંટણી’ બિલ પર મોટો નિર્ણય
17 મિનિટutes પહેલા
પીએમ મોદીની ફેસબુક પોસ્ટ ગાયબ થવાનો મામલો: કેન્દ્ર સરકાર દ્વારા મેટાના અધિકારીઓને દિલ્હીનું તેડું
31 મિનિટutes પહેલા
આવતીકાલે રાજકોટ બનશે રફીમય : ૪૦ કલાકારોનાં કાફલા સાથે એક અવિસ્મરણીય કાર્યક્રમ
46 મિનિટutes પહેલા
મહારાષ્ટ્રમાં સ્કૂલમાં અને આસપાસ વડા પાઉં, સમોસા,ચિપ્સ પર પ્રતિબંધ
51 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3367 Posts

Related Posts

ફટાકડા ભરી અયોધ્યા જતા ટ્રકમાં આગ લાગી અને જુઓ પછી શું થયું..
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
ધોરણ 10 અને 12ની ઉત્તરવહીને ચકાસણી 19મી માર્ચથી થશે શરૂ: રાજકોટમાં 25 કેન્દ્રો ફાળવાયા, 37 વિષયોની ઉત્તરવહી તપાસવામાં આવશે
ગુજરાત
5 મહિના પહેલા
દેશમાં પેટ્રોલ પંપ ખોલવાનું બની શકે છે સરળ :સરકારની નિયમો હળવા કરવાની તૈયારી, સમિતિની રચાઇ કરાઈ
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
અમેરિકામાં ટ્રમ્પ પર હુમલા બાદ ફરી ગોળીબારની ધણધણાટી, અલ્બામાની નાઈટ ક્લબમાં બેફામ ગોળીબારમાં 4ના મોત, 9 ઘાયલ
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર