Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ગયા વર્ષની ઘટના બાદ 18 હાથીઓ માટે પોલીસની નવી ‘સ્માર્ટ સિક્યુરિટી’ સિસ્ટમ અમલમાં મુકાશે

Mon, July 13 2026

આગામી 16 જુલાઈએ યોજાનારી અમદાવાદની 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે સંપૂર્ણપણે હાઇટેક બનશે. ગયા વર્ષે ડીજેના અવાજથી એક હાથી બેકાબૂ બનવાની ઘટના બાદ પોલીસે મોટો નિર્ણય લીધો છે. આ વખતે રથયાત્રામાં સામેલ તમામ 18 હાથીઓ પર 360 ડિગ્રી CCTV, ડેસિબલ મીટર અને જાયરોસ્કોપ વાળું સ્માર્ટ યુનિટ લગાવવામાં આવશે. જેના દ્વારા કંટ્રોલ રૂમથી દરેક હાથીની હલચલ પર સેકન્ડ-ટુ-સેકન્ડ નજર રાખવામાં આવશે.

હાથીઓ માટે સ્પેશિયલ ‘સ્માર્ટ યુનિટ’ 

રથયાત્રાના ઇતિહાસમાં પ્રથમ વખત દરેક હાથી પર એક ખાસ પ્રકારનું ટેકનોલોજી યુનિટ ફીટ કરવામાં આવશે. આ યુનિટમાં 3 મુખ્ય સિસ્ટમ હશે: 

– 360 ડિગ્રી CCTV કેમેરા: હાથીની આજુબાજુનો 180 ડિગ્રી ફ્રન્ટ એરિયા કવર કરશે. ભીડ, અનિચ્છનીય પ્રવૃત્તિ અને રૂટની સ્થિતિનું લાઇવ મૂલ્યાંકન થશે. 

– ડેસિબલ મીટર: હાથીની આસપાસના અવાજનું સ્તર માપશે. જો અવાજ નિર્ધારિત થ્રેશોલ્ડથી વધશે તો તરત પોલીસ કંટ્રોલ રૂમને એલર્ટ જશે. 

– જાયરોસ્કોપ: હાથીના XYZ એક્સિસમાં થતી હલચલ ડિટેક્ટ કરશે. હાથીનું સંતુલન બગડે કે ગતિમાં અચાનક ફેરફાર થાય તો તરત ખબર પડશે.

આ ઉપરાંત આ સિસ્ટમ હાથીની સ્પીડ, GPS લોકેશન અને આસપાસના ફોટા પણ કેપ્ચર કરશે.

આ પણ વાંચો: વિવાદ બાદ અંબાલાલ પટેલે કરી મોટી જાહેરાત: હવે નહીં કરે વરસાદની આગાહી, કહ્યું ‘રામ રામ’

ગયા વર્ષની ઘટના બાદ લેવાયો નિર્ણય 

ગયા વર્ષે 148મી રથયાત્રા દરમિયાન ખાડિયા વિસ્તારમાં ડીજેના મોટા અવાજથી એક હાથી ડરી ગયો હતો અને બેકાબૂ બન્યો હતો. મહાવતે માંડ-માંડ કાબૂ મેળવ્યો હતો. આ ભાગદોડ ફરી ન થાય તે માટે ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ કંટ્રોલ રૂમ આ ડેટાનું સતત મોનિટરિંગ કરશે.

ડીજે પર કડક પ્રતિબંધ 

હાથીઓની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આ વર્ષે રથયાત્રાના રૂટ પર ઊંચા અવાજે ડીજે સાઉન્ડ ન વગાડવા માટે કડક આદેશ આપવામાં આવ્યા છે.

આ પહેલનો ઉદ્દેશ્ય શું? 

પોલીસનો મુખ્ય હેતુ બે ગણો છે: 

1.  ભક્તોની સુરક્ષા: રથયાત્રા દરમિયાન કોઈ ભાગદોડ કે અકસ્માત ન થાય. 

2.  હાથીઓની સુરક્ષા: ભીડ અને ઘોંઘાટથી હાથીઓને કોઈ તકલીફ ન પડે.

અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી આ વર્ષે અમદાવાદની રથયાત્રા વધુ સુરક્ષિત, સુવ્યવસ્થિત અને શાંતિપૂર્ણ બનશે તેવી આશા છે.

Tags:

AnimalRightsAnimalWelfareConservationEffortsEcoFriendlyTechElephantConservationElephantRescueHumanWildlifeConflictPoliceInnovationProtectOurWildlifeSmartCitiesSmartSecuritySustainableSolutionsTechForGoodWildlifeProtectionWildlifeSafety

Share Article

Other Articles

Previous

ઈરાનના હુમલામાં અમેરિકી પેટ્રિયોટ સિસ્ટમ અને ડ્રોનના કાફલાનો ખાત્મો

Next

વિવાદ બાદ અંબાલાલ પટેલે કરી મોટી જાહેરાત: હવે નહીં કરે વરસાદની આગાહી, કહ્યું ‘રામ રામ’

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
RFID થી CCTV સુધી: અમદાવાદમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે આજથી નવો AI ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ, પીળી લાઈન અડી તો ગયા કામથી
44 મિનિટutes પહેલા
ગિરનાર પર વન્યપ્રાણીઓથી યાત્રાળુઓની સુરક્ષા માટે કાયમી ચેકપોસ્ટ બનાવાશે: વનમંત્રી  અર્જુન મોઢવાડિયા    
1 કલાક પહેલા
149 વર્ષમાં પહેલીવાર: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 270 રને ધૂળ ચટાડી, રચ્યો ઈતિહાસ
1 કલાક પહેલા
હરિયાણાના નૂહમાં વિધવા સાથે સામૂહિક દુષ્કર્મ
2 કલાક પહેલા
Categories

નેશનલ

3260 Posts

Related Posts

દેશમાં ફેબ્રુઆરી માસમાં પેસેન્જર વાહનોના વેચાણમાં નવો રેકોર્ડ થયો, 3,70,000 વાહનોનું વેચાણ
Breaking
2 વર્ષ પહેલા
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં અલગ અલગ પાંચ સ્થળો પર આતંકવાદી હુમલામાં પાક સેનાના 3 જવાનોને ઢાળી દીધા
ગુજરાત
1 વર્ષ પહેલા
બાબરામાં લૂંટના ઈરાદે હીરાના દલાલની ઘાતકી હત્યા
ગુજરાત
2 વર્ષ પહેલા
હવે UPIમાં પેમેન્ટ કોઈ PIN વગર થઇ શકશે : ટૂંક સમયમાં આવશે નવી સીસ્ટમ, ફિંગરપ્રિન્ટથી થશે તમામ ટ્રાન્ઝેક્શન
ટેક ન્યૂઝ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર